ટી-20 લીગ: RCBના કેપ્ટન કોહલીની શાનદાર ઈનિંગ, ચેન્નાઈને જીતવા માટે 170 રનની જરૂર

ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દુબઇમાં ટી-20 લીગની મેચ યોજાઈ. સિઝનની 25મી મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે વિકેટ ટકાવીને રન કરવાની યોજાના ઘડી હોય એમ રમત દાખવી હતી. જોકે 13 રનના સ્કોર પર જ આરોન ફીંચ ક્લીન બોલ્ડ થતા પ્રથમ વિકેટ ગુમાવી હતી. […]

ટી-20 લીગ: RCBના કેપ્ટન કોહલીની શાનદાર ઈનિંગ, ચેન્નાઈને જીતવા માટે 170 રનની જરૂર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 10, 2020 | 9:22 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે દુબઇમાં ટી-20 લીગની મેચ યોજાઈ. સિઝનની 25મી મેચમાં બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેંગ્લોરે વિકેટ ટકાવીને રન કરવાની યોજાના ઘડી હોય એમ રમત દાખવી હતી. જોકે 13 રનના સ્કોર પર જ આરોન ફીંચ ક્લીન બોલ્ડ થતા પ્રથમ વિકેટ ગુમાવી હતી. વિરાટ કોહલી અને પડીક્કલે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલીએ પણ ટીમ તરફથી સર્વોચ્ચ 90 રન કર્યા હતા. બેંગ્લોરે ક્રિસ મોરીસ અને ગુરકીરત માનને સ્થાન આપ્યુ હતુ. જ્યારે ચેન્નાઇએ કેદાર જાદવને આખરે મેદાન બહાર રાખ્યો હતો અને જગદીશનને તક આપી હતી. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરે 20 ઓવરની રમતને અંતે ચાર વિકેટ ગુમાવીને 169 રન કર્યા હતા.

T20 league RCB na Captain kohli ni shandar inining CSK ne jiva mate 170 run ni jarur

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બેંગ્લોરની બેટીંગ

વિરાટ કોહલીએ સિઝનની બીજી અડધી સદી ફટકારી. કોહલીએ ઝડપી રમત દાખવી હતી. ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 52 બોલમાં 90 રન કર્યા હતા. બેંગ્લોરે આજે એક યોજનાપુર્વકની રમત દાખવી હોય એમ લાગી રહ્યુ હતુ. પ્રથમ વિકેટ આરોન ફીંચની 13 રનના સ્કોર પર ગુમાવી હતી. તે દિપક ચહરના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી અને દેવદત્ત પડીક્કલે 50થી વધુ રનની ભાગીદારી કરી હતી. પડીક્કલ 34 બોલમાં 33 રન કરીને આઉટ થયો હતો. ડીવીલીયર્સ ખાતુ ખોલાવ્યા વિના જ શાર્દુલનો શિકાર થતા આઉટ થયો હતો. વોશીંગ્ટન સુંદર નંર પાંચ પર ક્રિઝ પર આવ્યો હતો, પરંતુ તે સફળ નહોતો રહ્યો અને 10 રન બનાવીને આઉટ થયો હતો. શિવમ દુબે પણ અણનમ 22 રન નોંધાવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

T20 league RCB na Captain kohli ni shandar inining CSK ne jiva mate 170 run ni jarur

ચેન્નાઇની બોલીંગ

શાર્દુલ ઠાકુરે બે વિકેટ ઝડપી હતી. તેણે જોકે ચાર ઓવરમાં દશ વિકેટ આપી હતી, સેમ કુરને ચાર ઓવરમાં એક વિકેટ મેળવીને એક વિકેટ ઝડપી હતી. દિપક ચહરે ત્રણ ઓવરમાં એક વિકેટ ઝડપીને માત્ર દશ રન આપ્યા હતા. કર્ણ શર્માએ ચાર ઓવરમાં 34 રન આપ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">