સચિન તેડુલકરે, આસામમાં 2000 બાળકોને બિમારીની સારવાર માટે કરી મદદ

સચિન તેંદુલકર જ્યારે ક્રિકેટની રમતમાં કાર્યરત હતો ત્યારે ક્રિઝ પર તેની કમદમતાલ થી ટીમ ઇન્ડિયાને જીત મળતી હતી. હવે તે જ્યારે ક્રિકેટથી દુર છે ત્યારે પણ તેનો જીત વાળો માસ્ટર સ્ટ્રોક જારી છે. બસ થોડી ફીલ્ડમાં તબદીલી છે. આસામમાં સચિને જે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે, તેનાથી જીત ટીમ ઇન્ડિયા ને નહી પરંતુ ગરીબ પરીવારોમાંથી આવતા […]

સચિન તેડુલકરે, આસામમાં 2000 બાળકોને બિમારીની સારવાર માટે કરી મદદ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 15, 2020 | 10:46 AM

સચિન તેંદુલકર જ્યારે ક્રિકેટની રમતમાં કાર્યરત હતો ત્યારે ક્રિઝ પર તેની કમદમતાલ થી ટીમ ઇન્ડિયાને જીત મળતી હતી. હવે તે જ્યારે ક્રિકેટથી દુર છે ત્યારે પણ તેનો જીત વાળો માસ્ટર સ્ટ્રોક જારી છે. બસ થોડી ફીલ્ડમાં તબદીલી છે. આસામમાં સચિને જે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે, તેનાથી જીત ટીમ ઇન્ડિયા ને નહી પરંતુ ગરીબ પરીવારોમાંથી આવતા 2000થી વધુ બાળકોને મળતી જોવા મળી રહી છે.

માસ્ટર બ્લાસ્ટર તેંદુલકરે આસામમાં એવુ તે શુ કર્યુ છે, તો એ વાત પણ તમે જાણી લો સચિને આસામની હોસ્પીટલોને મેડિકલ સામાન અને સુવિધાઓ દાનના રુપે ઉપલબ્ધ કરાવી છે. આ દાન તેમણે ત્યાંના ચેરીટેબલ હોસ્પીટલને આપી છે. સચિન તેંદુલકર UNICEFના ગુડવિલ એમ્બેસેડર પણ છે. જેને ધ્યાનમાં રાખીને તેણે હોસ્પીટલોમાં દાન કર્યા છે. તેણે પીડિયાટ્રીક ઇંન્ટેસિવ કેર યુનીટ અને નિયોનટલ ઇન્ટેસિવ કેર યુનિટના મેડિકલ સામાન આસામના મેડિકલ સામાનમાં સ્થિત માકુંદા હોસ્પીટલને દાન આપ્યુ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અસમમાં દાન આપવા ઉપરાંત તેંદુલકર ફાઉન્ડેશને મધ્યપ્રદેશ અને નોર્થ ઇસ્ટ સ્ટેટમાં ગરીબ બાળકોને ન્યુટ્રીશન અને શિક્ષણને લઇને જરુરી પગલા પણ ઉઠાવ્યા છે. આસામના માકુંદા હોસ્પીટલમાં પેડિયાટ્રીક સર્જન ડોક્ટર વિજય આનંદ ઇસ્માઇલે સચિન તેંદુલકરને તેના દ્રારા ઉઠાવવામાં આવેલા પગલાને લઇને ધન્યવાદ પાઠવ્યા છે. તેમણે કહ્યુ છે કે સચિન તેંદુલકર ફાઉન્ડેશનથી દાન મળવાને લઇને અમને પણ ગરીબોને માટે સસ્તી દવા ઉપલબ્ધ કરવાની મદદ મળી રહેશે. જેવા જરુરીયાત મંદ ગરીબો આ ક્ષેત્રમાં એક મોટા હિસ્સામાં અહી રહે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">