AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WITT: ભારતીય રમતો માટે 10 વર્ષ શાનદાર રહ્યા છે - પુલેલા ગોપીચંદ

WITT: ભારતીય રમતો માટે 10 વર્ષ શાનદાર રહ્યા છે – પુલેલા ગોપીચંદ

| Updated on: Feb 25, 2024 | 8:50 PM
Share

પુલેલા ગોપીચંદે કહ્યું કે ખેલો ઈન્ડિયા જેવા કાર્યક્રમોએ દેશના બાળકો અને તેમના માતા-પિતાને રમતની દુનિયામાં સફળ થવાનું સપનું બતાવ્યું છે. પુલેલા ગોપીચંદે ટીવી 9 નેટવર્કના વ્હોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટ 2024માં યુવા બેડમિન્ટન સ્ટાર અનમોલ ખરબ અને પેરા-ક્રિકેટર આમિર હુસૈન લોનને નક્ષત્ર સન્માન આપ્યું હતું.

ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અને વર્તમાન રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે TV 9 નેટવર્કના What India Thinks Today Global Summit 2024માં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષ ભારતીય રમતો માટે શાનદાર રહ્યા છે. પ્રથમ વખત દેશના વડાપ્રધાને રમતગમત વિશે આટલી વાત કરી. તેમણે કહ્યું કે ભારતમાં હવે રમતગમતને વધુ મહત્વ મળી રહ્યું છે. વિડિઓ જુઓ

g clip-path="url(#clip0_868_265)">