AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત્યા છે MVP એવોર્ડ, જુઓ લિસ્ટ

પ્રો કબડ્ડી લીગની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. PKLની શરૂઆતથી જ લોકો આ લીગને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. વર્ષ 2014 થી વર્ષ 2022 સુધી કુલ 9 સિઝન આવી છે. ચાલો જાણીએ કે PKLની દરેક સિઝનમાં સૌથી વેલ્યુએબલ ખેલાડી કોણ રહ્યા છે. એટલે કે કોણે કોણે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.

પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં અત્યાર સુધી આ ખેલાડીઓએ જીત્યા છે MVP એવોર્ડ, જુઓ લિસ્ટ
pro kabaddi league
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2023 | 10:59 PM
Share

પ્રો કબડ્ડી લીગની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. PKLની શરૂઆતથી જ લોકો આ લીગને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. વર્ષ 2014થી વર્ષ 2022 સુધી કુલ નવ સિઝન આવી છે. જ્યારે PKLની 10મી સિઝન એટલે કે પ્રો કબડ્ડી લીગ 2023 2 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. આજે આ લેખમાં અમે તમને PKLની દરેક સિઝનના સૌથી મૂલ્યવાન ખેલાડી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કે છેલ્લી નવ સિઝનમાં કોણ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યું છે.

પ્રો કબડ્ડી લીગની શરૂઆત વર્ષ 2014માં થઈ હતી. PKLની શરૂઆતથી જ લોકો આ લીગને ખૂબ પસંદ કરવા લાગ્યા હતા. વર્ષ 2014થી વર્ષ 2022 સુધી કુલ 9 સિઝન આવી છે. ચાલો જાણીએ કે PKLની દરેક સિઝનમાં સૌથી વેલ્યૂએબ્લ ખેલાડી કોણ રહ્યા છે. એટલે કે કોણે કોણે મોસ્ટ વેલ્યૂએબ્લ પ્લેયરનો એવોર્ડ જીત્યો છે.

પ્રો કબડ્ડી લીગની પ્રથમ સીઝન

પ્રો કબડ્ડી લીગની પ્રથમ સિઝન વર્ષ 2014માં રમાઈ હતી. આ દરમિયાન યુ મુમ્બાના સ્ટાર અનૂપ કુમારને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. તેણે 16 મેચમાં 155 પોઈન્ટ મેળવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની બીજી સીઝન

પ્રો કબડ્ડી લીગની બીજી સીઝનમાં બેંગલુરુ બુલ્સ સ્ટાર મનજીત છિલ્લરને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મળ્યો. 67 રેઈડ પોઈન્ટ ઉપરાંત તેણે 40 ટેકલ પોઈન્ટ હાંસલ કર્યા હતા.

પ્રો કબડ્ડી લીગની ત્રીજી સીઝન

પટના પાઇરેટ્સ સ્ટાર રોહિત કુમારને પ્રો કબડ્ડી લીગની ત્રીજી સીઝનમાં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. તેણે 12 મેચમાં 102 રેઈડ પોઈન્ટ બનાવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની ચોથી સિઝન

પ્રો કબડ્ડી લીગની ચોથી સિઝનમાં પટના પાઇરેટ્સના સ્ટાર અનુભવી ખેલાડી પરદીપ નરવાલને મોસ્ટ પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. તેણે તે સિઝનમાં 133 પોઈન્ટ બનાવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની 5મી સીઝન

પ્રો કબડ્ડી લીગની 5મી સીઝનમાં, પટના પાઇરેટ્સ સ્ટાર પરદીપ નરવાલને સતત બીજી વખત મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વખતે તેણે 369 રેઈડ પોઈન્ટ બનાવ્યા હતા અને ઘણા મોટા રેકોર્ડ તોડ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની 6ઠ્ઠી સીઝન

પ્રો કબડ્ડી લીગની 6ઠ્ઠી સીઝનમાં બેંગલુરુ બુલ્સ સ્ટાર પવન સેહરાવતને મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ મળ્યો હતો. તેણે 271 રેઈડ અને 12 સુપર રેઈડ પોઈન્ટ બનાવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની 7મી સીઝન

પ્રો કબડ્ડી લીગની 7મી સીઝનમાં દબંગ દિલ્હી તરફથી રમતા નવીન કુમરાએ મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો એવોર્ડ જીત્યો હતો. નવીને 23 મેચમાં 303 પોઈન્ટ બનાવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની 8મી સીઝન

પ્રો કબડ્ડી લીગની 8મી સીઝનમાં દબંગ દિલ્હી તરફથી રમી રહેલા નવલ કુમારને ફરીથી મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. નવીન સતત બે વાર આ એવોર્ડ જીતનાર બીજા ખેલાડી બન્યા. તેણે 8મી સિઝનમાં 17 મેચમાં 207 પોઈન્ટ બનાવ્યા હતા.

પ્રો કબડ્ડી લીગની 9મી સીઝન

જયપુર પિંક પેન્થર્સ સ્ટાર અર્જુન દેશવાલને પ્રો કબડ્ડી લીગની 9મી સીઝનમાં મોસ્ટ વેલ્યુએબલ એવોર્ડ મળ્યો હતો. તેણે છેલ્લી સિઝન એટલે કે 9મી સિઝનમાં કુલ 296 પોઈન્ટ બનાવ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">