Paris Paralympics 2024: ભારતે પેરાલિમ્પિકમાં તોડ્યો 64 વર્ષનો રેકોર્ડ પિકચર અભી બાકી હૈ, જુઓ 7માં દિવસનું શેડ્યુલ

પેરિસ પેરાલિમ્પિક 2024માં ભારતીય પેરાએથ્લિટ 7માં દિવસે એક્શનમાં જોવા મળશે. સાઈક્લિંગ, પાવરલિફ્ટિંગ અને આર્ચરીમાં આજે મેડલ આવી શકે છે.

Paris Paralympics 2024: ભારતે પેરાલિમ્પિકમાં તોડ્યો 64 વર્ષનો રેકોર્ડ પિકચર અભી બાકી હૈ, જુઓ 7માં દિવસનું શેડ્યુલ
Follow Us:
| Updated on: Sep 04, 2024 | 11:52 AM

પેરિસ પેરાલિમ્પિકમાં છઠ્ઠો દિવસ ભારત માટે શાનદરા રહ્યો છે. ભારતીય પેરાએથ્લિટે 6 મેડલ જીત્યા છે. આ સાથે ભારતના પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો થયો છે. હવે ભારત પાસે કુલ 20 મેડલ છે. જેમાં 3 ગોલ્ડ મેડલ, 7 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સાથે પેરાલિમ્પિકમાં ભારતે સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.આ પહેલા પેરાલિમ્પિકમાં ભારતનું સૌથી સફર પ્રદર્શન ટોક્યો પેરાલિમ્પિકમાં રહ્યું હતુ. જેમાં ભારતના પેરાએથ્લિટે કુલ 19 મેડલ જીત્યા હતા. (5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ)

ભારત મેડલ ટેલીમાં 19માં સ્થાન પર

પેરિસ પેરાલિમ્પિકમાં 20 મેડલ આવ્યા બાદ ભારત મેડલ ટેલીમાં હાલમાં 19માં સ્થાન પર છે. હવે 7માં દિવસે એટલે કે, આજે પણ મેડલની આશા છે. ભારતીય પેરા એથ્લિટ સાઈકલિંગ, પાવરલિફ્ટિંગ અને તીરંદાજીમાં મેડલ માટે રમશે.

લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો
Kidney Stone : ઘોડો દૂર કરશે તમારા શરીરની પથરી, જાણીને ચોંકી જશો આ ટ્રીક
Dry Coconut benefits : શિયાળામાં સૂકું નાળિયેર ખાવાના ફાયદા, હિમોગ્લોબિન વધશે ફટાફટ

જુઓ પેરિસ પેરાલિમ્પિકમાં 7માં દિવસનું શેડ્યૂલ

આજે ગુજરાતની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ ચીનની ખેલાડી સામે ક્વાર્ટર ફાઈનલ માટે રમતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે, ભાવિના પટેલે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મડેલ જીત્યો હતો.

ભારતે પહેલી વખત કોઈ એક રમતમાં 10 મેડલ જીત્યા

ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 6 દિવસની રમતમાં કુલ 10 મેડલ જીત્યા છે. જે એક નવો ઈતિહાસ છે. આનાથી વધારે મેડલ ભારતે કોઈ પેરાલિમ્પિકની રમતમાં જીત્યા નથી.પેરિસમાં પ્રથમ 6 દિવસમાં 20 મેડલ જીતીને તેણે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પ્રથમ 6 દિવસમાં ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં 3 ગોલ્ડ, 7 સિલ્વર અને 10 બ્રોન્ઝ જીત્યા છે.પેરિસ પેરાલિમ્પિકમાં ભારતના પ્રદર્શનનો ઈતિહાસ 64 વર્ષ જૂનો છે.

જેવલિન થ્રોમાં ભારતને 3 મેડલ આવ્યા

ભારત 1960થી પેરિસ પેરાલિમ્પિકમાં ભાગ લઈ રહ્યું છે પરંતુ હવે વર્ષ 2024માં જે મેડલ આવ્યા તેનાથી ઈતિહાસ રચ્યો છે.જેવલિન થ્રોમાં ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં 3 મેડલ જીત્યા છે. સુમિત અંતિલના ગોલ્ડ મેડલ બાદ ભારતના અજીત સિંહ અને સુંદર સિંહ ગુર્જરે મંગળવારના રોજ F64 વર્ગમાં સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 30 વર્ષના અજીત સિંહે જેવલિન થ્રોમાં સિલ્વર મેડલ પોતાને નામ કર્યો છે. જ્યારે સુંદર સિંહ ગુર્જરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
g clip-path="url(#clip0_868_265)">