AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FIFA World Cup 2026માં ચહેરો છુપાવવા બદલ રેડ કાર્ડ, 5 સેકન્ડમાં રમત શરૂ, આ વખતે નવા નિયમો લાગુ થશે

FIFA World Cup 2026એ આ વખતે વર્લ્ડકપમાં ખેલાડીઓને અનુશાસનમાં રાખવા અને સમય બરબાદ કરવાના પ્રયત્નો પર પ્રતિબંધ લગાવવા માટે અનેક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આ નિયમ એવા છે કે, ખેલાડીઓ માટે શાનદાર રમતની સ્પીડ ધીમી કરવાના વિકલ્પના નહી રહે.

FIFA World Cup 2026માં ચહેરો છુપાવવા બદલ રેડ કાર્ડ, 5 સેકન્ડમાં રમત શરૂ, આ વખતે નવા નિયમો લાગુ થશે
| Updated on: Jun 03, 2026 | 8:23 AM
Share

દુનિયાની સૌથી મોટી સ્પોર્ટસ ટૂર્નામેન્ટ FIFA મેન્સ વર્લ્ડકપ 2026 શુક્રવારના રોજ 11 જૂનથી શરુ થવા જઈ રહેલા અને તે માટે તમામ ટીમ અમેરિકા,મેક્સિકો અને કેનેડા સ્થળે પહોંચી રહી છે. આ વખતે વર્લ્ડકપમાં પહેલી વખત અનેક એવી વસ્તુઓ થવા જઈ રહી છે, જેમાં મેજબાની સિવાય પહેલી વખત 48 ટીમોનો ભાગ લેવો પણ છે. આ સિવાય પણ ફીફા દ્વારા અનેક નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જે ખેલાડીોને નિયંત્રિત કરવામાં અને મેચ દરમિયાન શિસ્ત અને પારદર્શિતા જાળવવામાં મોટી ભૂમિકા ભજવશે.

આ 8 નવા નિયમો ખેલાડીઓ પર લગામ કડક બનાવશે

  1. વર્લ્ડકપ 2026ના નવા નિયમોમાં સૌથી મહ્તવનું છે ખેલાડીઓનો હાથથી ચેહરો છુપાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. હંમેશા ખેલાડીઓ આ રીતે ટીમના ખેલાડીઓ સાથે કે પછી વિરોધી ટીમના ખેલાડીઓ સાથે વાત કરે છે. પરંતુ હવે આવું કરી શકશે નહી. જો કોઈ ખેલાડી આવું કરતા પકડાય છે તો સીધું રેડ કાર્ડ દેખાડવામાં આવશે.
  2. તેવી જ રીતે, થ્રો-ઇન, કોર્નર કિક અથવા પેનલ્ટી દરમિયાન, બોલ મેદાનમાં પ્રવેશે તે પહેલાં જ ખેલાડી ફાઉલ કરે છે અને વિડિઓ આસિસ્ટન્ટ રેફરી (VAR) તપાસ કરી શકે છે અને પેનલ્ટી આપી શકે છે. હાલમાં, VAR ફક્ત કાર્યવાહી ચાલુ હોય ત્યારે જ દાખલ કરે છે.
  3. આ પ્રકારે જો કોઈ મેચ રેફરી ખોટી રીતે કોર્નર કિક આપે છે. કે પછી કોઈ ખેલાડીને એક જ મેચમાં બીજી વખત યેલો કાર્ડ દેખાડવામાં આવે તો આ બંન્ને મામલે વીએઆર એન્ટ્રી કરી નિર્ણય પલટી શકે છે.
  4. સામાન્ય રીતે થ્રો-ઈન કે ગોલ કિકના સમયે આઉટફીલ્ડ ખેલાડી કે ગોલકીપર વધારે સમય લે છે. પરંતુ હવે સીધા 5 સેકન્ડના કાઉન્ટડાઉન થશે તેમજ આમાં ફેલ થવા પર તેની વિરોધી ટીમને થ્રો-ઈન કે પછી કોર્નર કિક મળશે.
  5. આ રીતે ટીમને 10 સેકન્ડની અંદર ખેલાડી સબસ્ટીટ્યુટ કરવાના રહેશે. જો આવું થાય છે તો સબસ્ટિટ્યુટ ખેલાડીને 1 મિનિટ સુધી રાહ જોવી પડશે. જો આવું તો આ ટીમ ત્યાં સુધી એક ખેલાડી વગર રમશે.
  6. જો કોઈ રેફરી કે કોઈ નિર્ણયના વિરોધમાં કોઈ અન્ય કારણથી મેદાનની બહાર જાય છે. તો આખી ટીમને સજા તરીકે રેડ કાર્ડ દેખાડવામાં આવી શકે છે.
  7. જો મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેને આ મેદાન પર પરત ફરતા પહેલા એક મિનિટ સુધી પિચથી દુર રહેવાનું રહેશે. ત્યારબાદ તે સ્વસ્થ થઈ પરત ફરી શકે છે.
  8. આ સિવાય જો ગોલકીપર ને ઈજા થાય છે અને મેડિકલ ટીમ તેની તપાસ કરી રહી છે. તો આવી સ્થિતિમાં કોઈ પણ ટીમના ખેલાડી ટેક્નિકલ એરિયા એટલે કે, ડગ આઉટમાં જઈ કોચિંગ સ્ટાફ સાથે વાત કરી શકશે નહી.

ફૂટબોલ સામાન્ય રીતે લંબચોરસ ઘાસ અથવા કૃત્રિમ મેદાન પર દરેક છેડે એક ગોલપોસ્ટ સાથે રમાય છે. આ રમતનો ઉદ્દેશ એ છે કે ખેલાડીઓ ચતુરાઈથી બોલને વિરોધી ટીમના ગોલ પોસ્ટમાં નાખે અહી ક્લિક કરો

Follow Us
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
નારોલમાં લક્ઝરી બસમાંથી 4.25 કરોડનું ચાંદી-સોનું ઝડપાયું, જુઓ Video
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
રાજકોટ: ચોકલેટ ગોડાઉન અને ફૂડ ઝોન પર ત્રાટક્યું મનપાનું ફૂડ વિભાગ
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદ: સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને GCAS વચ્ચે ટકરાવ, વિદ્યાર્થીઓ પરેશાન
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
અમદાવાદમાં આ ભ્રષ્ટાચાર કોનો રાજકારણીઓનો કે અધિકારીઓનો ? જુઓ વીડિયો
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
જૂનાગઢમાં અગરબત્તી બનાવવાનું કેમિકલ પીતા 5 લોકોની તબિયત લથડી !
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
Vadodara Breaking News : વડોદરાવાસીઓને મોંઘવારીનો વધુ એક માર
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
અમદાવાદમાં કેબિનેટ પ્રધાનની આગેવાનીમાં સાબરમતી નદીની સફાઈ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News : ભાજપના નારાજ કોર્પોરેટરો ટસના મસ ના થતા ટેન્શન વધ્યુ
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
Breaking News Rajkot: રાજકોટમાં 100 કરોડના વિકાસ કામો પર બ્રેક!
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
મુસાફર એરપોર્ટ પર ભૂલી ગયો ₹53 લાખના દાગીનાવાળી બેગ, જવાને કરી પરત
g clip-path="url(#clip0_868_265)">