IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!

IPL નીલામીમાં આ વખતે નવા ખેલાડીઓ કહો કે છોટે ઉસ્તાદો કહો પણ તેમની બોલબાલા છે. વરૂણ ચક્રવતી અને શિવમ દુબેના કરોડપતિ બન્યા બાદ પંજાબમાં રહેતા માત્ર 17 વર્ષના પ્રભસિમરન સિંહ પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. પ્રભસિમરન સિંહને કિંગ્સ ઈલેવન પંજાબે રૂપિયા 4 કરોડ 80 લાખમાં ખરીદી લીધો છે. પંજાબના જૂનિયર ક્રિકેટ લેવલ પર […]

IPL 2019: આ ક્રિકેટરનું નામ આવતાં જ Kings XI Punjab અને Royal Challengersએ લગાવી ધડાધડ બોલી!
Follow Us:
| Updated on: Dec 19, 2018 | 7:59 AM

IPL નીલામીમાં આ વખતે નવા ખેલાડીઓ કહો કે છોટે ઉસ્તાદો કહો પણ તેમની બોલબાલા છે. વરૂણ ચક્રવતી અને શિવમ દુબેના કરોડપતિ બન્યા બાદ પંજાબમાં રહેતા માત્ર 17 વર્ષના પ્રભસિમરન સિંહ પર પણ કરોડો રૂપિયાનો વરસાદ થયો છે. પ્રભસિમરન સિંહને કિંગ્સ ઈલેવન પંજાબે રૂપિયા 4 કરોડ 80 લાખમાં ખરીદી લીધો છે. પંજાબના જૂનિયર ક્રિકેટ લેવલ પર પ્રભસિમરન એક મોટું નામ છે.

પ્રભસિમરન વિકેટકીપર અને બેટ્સમેન છે. પંજાબની અંડર 19ની ક્રિકેટ ટીમના કેપ્ટન પણ છે. પ્રભસિમરન ઓસ્ટ્રેલિયાના ખેલાડી એડમ ગિલક્રિસ્ટના બહુ મોટો ફેન છે. સાથે જ તે પંજાબના એક ક્રિકેટર અનમોલપ્રીત સિંહના કાકાના દીકરા છે જેમને મુંબઈ ઈન્ડિયન્સે 80 લાખમાં ખરીદ્યા છે. અનમોલપ્રીતને નેટ્સ પર રમતા જોયા બાદ જ પ્રભસિમરને ક્રિકેટ બાજુ મન બનાવ્યું હતું.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ પણ વાંચો: નોકરી છોડી ક્રિકેટ કર્યું હતું પસંદ, હવે IPLમાં મળ્યા 8.4 કરોડ! જાણો કોણ છે આ રહસ્યમયી ક્રિકેટર?

પ્રભસિમરન ત્યારે લાઈમલાઈટમાં આવ્યા જ્યારે તેમણે અંડર-23 જિલ્લા ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમૃતસરની સામે 298 રન બનાવ્યા. હાલમાં જ બેંગલુરૂમાં થયેલા નેશનલ ક્રિકેટ અકેડમીના કેમ્પમાં તેની પાંચ બેસ્ટ અંડર-19 વિકેટકીપર તરીકે પસંદગી થઈ હતી. આ ટ્રેઈનિંગ કિરણ મોરેના માર્ગદર્શન હેઠળ થઈ હતી. હાલ તે ભારતની અંડર-19 અને અંડર-23 ટીમોનો ભાગ છે.

નીલામીમાં પ્રભસિમરનની બેઝ પ્રાઈસ 20 લાખ રૂપિયા હતી પરંતુ જેવા તેના નામની જાહેરાત થઈ તેવું તરત, કિંગ્સ ઈલેવન પંજાબ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોરે તેના માટે ધડાધડ બોલીઓ લગાવવાની શરૂ કરી દીધી. બંને ટીમોએ તેની વેલ્યૂ 2.80 કરોડ સુધી પહોંચાડી દીધી અને ત્યારે જ મુંબઈ ઈન્ડિયન્સ પણ રેસમાં આવ્યું અને જોતજોતામાં બોલી 4.60 કરોડ સુધી પહોંચી ગઈ. ત્યાર બાદ આખરે પંજાબે 4.80 કરોડની બોલી લગાવી અને પોતાના પ્રાંતના યુવા બેટ્સમેનને પોતાની સાથે જોડી લીધો.

[yop_poll id=278]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">