AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 DC vs PBKS Live Streaming: કોણ જીતશે દિલ્હી કે પંજાબ? જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ

Delhi Capitals vs Punjab Kings Live Streaming: પંજાબ કિંગ્સની ટીમે છ મેચમાંથી ત્રણ મેચ જીતી છે. જ્યારે દિલ્હી (Delhi Capitals)ની ટીમ માત્ર બે જ જીતી શકી છે.

IPL 2022 DC vs PBKS Live Streaming: કોણ જીતશે દિલ્હી કે પંજાબ? જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકશો મેચ
Delhi Capitals vs Punjab KingsImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2022 | 5:05 PM
Share

IPL 2022માં બુધવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. પંજાબ કિંગ્સની આ સાતમી અને દિલ્હી કેપિટલ્સની છઠ્ઠી મેચ છે. બંને ટીમો હાલમાં ટોપ ચારમાંથી બહાર છે, તેથી તેઓ કોઈપણ સંજોગોમાં જીત સાથે પોઈન્ટ ટેબલમાં પોતાનુ સ્થાન સુધારવા ઈચ્છશે. પંજાબ કિંગ્સ (Punjab Kings)નો છેલ્લી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સાત વિકેટે પરાજય થયો હતો. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની ટીમને પણ છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સની ટીમ છમાંથી ત્રણ મેચ જીતીને સાતમા સ્થાને છે. તેના છ પોઈન્ટ છે. KKR પાસે પણ છ પોઈન્ટ છે, જોકે તેઓ સારા નેટ રન રેટને કારણે પંજાબ કિંગ્સથી ઉપર છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો તેણે પાંચમાંથી માત્ર બે મેચ જીતી છે. તે ચાર પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે.

 દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPL-2022 મેચ ક્યારે રમાશે?

IPL-2022ની મેચ દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે 20 એપ્રિલ બુધવારના રોજ રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચનો ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે, જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકો છો?

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

હું દિલ્હી કેપિટલ્સ વિ પંજાબ કિંગ્સનું લાઇવ સ્ટ્રીમિંગ ઑનલાઇન ક્યાં જોઈ શકું?

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રિપ્શન સાથે જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો :

India at 75: અમેરિકામાં ભારતનો 75મો સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાશે, ન્યૂયોર્કમાં ઈન્ડિયા એટ 75 ઈવેન્ટનું આયોજન કરવામાં આવશે

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">