IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો

9મી એપ્રિલથી IPLની આગામી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. IPL 2021ના પ્રારંભ આડે હવે સપ્તાહનો જ સમય રહ્યો છે. આ પહેલા જ દિલ્હી કેપિલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2021: દિલ્હી કેપિટલ્સની ટીમમાં મચ્યો હડકંપ, સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોરોના સંક્રમિત જણાયો
Akshar Patel
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 03, 2021 | 4:09 PM

9મી એપ્રિલથી IPLની આગામી સિઝનનો પ્રારંભ થઈ રહ્યો છે. IPL 2021ના પ્રારંભ આડે હવે સપ્તાહનો જ સમય રહ્યો છે. આ પહેલા જ દિલ્હી કેપિલ્સ (Delhi Capitals)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને સ્પિનર બોલર્સ અક્ષર પટેલ (Akshar Patel) કોરોના સંક્રમિત જણાયો છે. જો કે આ સંદર્ભે અધિકારીક રીતે કોઈ જ જાણકારી જારી કરવામાં આવી નથી. જોકે સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા દિલ્હી કેપિટલ્સની ટીમના સુત્ર દ્વારા મળેલી જાણકારીને લઈને આ સમાચાર સામે આવ્યા છે. હાલમાં અક્ષર પટેલ આઈસોલેશનમાં કોરોના પ્રોટોકોલ હેઠળ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders)ના નિતિશ રાણા (Nitish Rana) બાદ કોરોના સંક્રમિત તરીકે જણાઈ આવનારા અક્ષર પટેલ બીજો ક્રિકેટર છે. ગત 22મી માર્ચે નિતિશ રાણા કોરોના સંક્રમિત થયો હતો અને તેનો ગત ગુરુવારે રિપોર્ટ નેગેટીવ હોવાનું સામે આવ્યુ હતુ. બીસીસીઆઈની એસઓપી દ્વોરા કોઈ પણ ખેલાડી કોરોના પોઝિટીવ હોવાનું સામેના આવ્યા બાદ બાયોબબલની બહાર ઓછામાં ઓછુ 10 દિવસ સુધી ક્વોરન્ટાઈન રહેવુ પડશે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારની કસરત કે અન્ય અભ્યાસની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી નથી. બેડ રેસ્ટ કરી રહેલા સંક્રમિતની તપાસ પણ નિયમિત રુપે ટીમના ડોક્ટરો દ્વારા કરવામાં આવશે. જો સ્થિતીમાં સુધારો નહીં થાય તો તેને હોસ્પીટલમાં ખસેડવામાં આવશે.

આ દરમ્યાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium)ના 8 જેટલા ગ્રાઉન્ડ કર્મચારીઓ પણ કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ હતુ. પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રિલે પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગત વર્ષે પણ કોરોના વાઈરસને લઈને આઈપીએલની13મી સિઝનને યુએઈમાં ખસેડવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજસ્થાનને ટાઈટલ જીતાડતા મળ્યુ હતુ રોકસ્ટારનુ નામ, જાણો રવિન્દ્ર જાડેજાનુ IPL કેરિયર

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">