IPL 2021: મેચ પહેલા જ પંજાબ કિંગ્સના કેપ્ટન રાહુલની તબયીત લથડતા હોસ્પિટલ ખસેડાયો, આજે સર્જરી કરાશે

આઈપીએલ 2021માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સામે રવિવારે રમાનારી મેચ પહેલા જ પંજાબ કિંગ્સ (Punjab Kings)ના કેપ્ટનને મોટો ઝટકો લાગ્યો છે.

IPL 2021: મેચ પહેલા જ પંજાબ કિંગ્સના કેપ્ટન રાહુલની તબયીત લથડતા હોસ્પિટલ ખસેડાયો, આજે સર્જરી કરાશે
KL Rahul
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 6:34 PM

આઈપીએલ 2021માં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની સામે રવિવારે રમાનારી મેચ પહેલા જ પંજાબ કિંગ્સ (Punjab Kings)ના કેપ્ટનને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) આ મેચમાં નહીં રમી શકે. પંજાબ કિંગ્સ તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન મુજબ રાહુલના પેટમાં તકલીફ થવાને લઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં આજે તેમની સર્જરી કરવામાં આવશે. જેને લઈને રાહુલ આ મેચમાં રમી નહીં શકે.

https://twitter.com/PunjabKingsIPL/status/1388821436819771396?s=20

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પંજાબ કિંગ્સ ફેન્ચાઈઝી મુજબ લોકેશ રાહુલને ગઈ રાતથી જ પેટમાં દુખાવાની ફરીયાદ વર્તાઈ રહી હતી. જેના બાદ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને જેમાં એપેન્ડીક્સની તકલીફ હોવાનું નિદાન થયુ હતુ. જેને લઈને તેને સર્જરી કરવા માટેની જરુરીયાત સર્જાઈ હતી. પંજાબ તેની આઠમી મેચમાં અમદાવાદમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

આ પણ વાંચો: IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">