IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) માટે આઇપીએલ 2021 નિરાશાજનક સાબિત થઇ રહ્યુ છે. પહેલા તો તેને સિઝનની અધવચ્ચે જ ટીમની કેપ્ટનશીપ થી હટાવી દેવામા આવ્યો.

IPL 2021: હૈદરાબાદે ડેવિડ વોર્નર ને કેપ્ટન તરીકે હટાવ્યા બાદ, હવે ટીમમાં પણ સ્થાન ના અપાયુ
David Warner
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 3:34 PM

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર (David Warner) માટે આઇપીએલ 2021 નિરાશાજનક સાબિત થઇ રહ્યુ છે. પહેલા તો તેને સિઝનની અધવચ્ચે જ ટીમની કેપ્ટનશીપ થી હટાવી દેવામા આવ્યો. તેના સ્થાને કેન વિલિયમસન (Kane Williamson) ને હૈદરાબાદની કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. હવે ટીમમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યુ નથી. રવિવારે બપોરે રમાઇ રહેલ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચમાં ડેવિડ વોર્નરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ નથી. આ જાણકારી ટીમના કોચ ટોમ મુડી (Tom Moody) એ મેચ શરુ થતા પહેલા જ આપી છે. જોકે આ અંગે જ્યારે થી તેને કેપ્ટનપદે થી હટાવાયો ત્યાર થી તર્ક લગાવવામાં આવી રહ્યા હતા.

રાજસ્થાન રોયલ્સ સામે મેચના એક દિવસ પહેલા જ હૈદરાબાદ દ્રારા એક નિવેદન દ્રારા કેપ્ટનશીપ અંગે કહેવામાં આવ્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદ એ કહ્યુ હતુ કે રવિવારની મેચ અને આઇપીએલ ની આગળની મેચો માટે કેન વિલિયમસન કેપ્ટનશીપ કરશે. ટીમ મેનેજમેન્ટ એ એ પણ કહ્યુ હતુ કે, રાજસ્થાન સામે રવિવારની મેચમાં તેઓ વિદેશી ખેલાડીઓના સંયોજનમાં બદલાવ કરશે. ત્યાર બાદ થી જ માનવામાં આવી રહ્યુ હતુ કે, વોર્નરને ટીમ થી બહાર કરવામાં આવી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વોર્નરની કેપ્ટનશીપમાં હૈદરાબાદનુ પ્રદર્શન નિરાશાજનક રહ્યુ વોર્નર એ વર્ષ 2016 થી હૈદરાબાદ ની ટીમને આઇપીએલ ચેમ્પીયન બનાવી હતી. ત્યાર બાદ ટાઇટલ તો ટીમ જીતી ના શકી પરંતુ ખૂબ નિયમીત રહી હતી. જોકે આ સિઝનમાં શરુઆત પણ હારની હેટ્રીક સાથે થઇ હતી. વોર્નરની કેપ્ટનશીપમાં અત્યાર સુધીમાં રમાયેલી છ મેચ પૈકીની પાંચ મેચમાં હૈદરાબાદની હાર થઇ હતી. પોઇન્ટ ટેબલમાં પણ ટીમ સૌથી તળીયે જ રહી છે. કેપ્ટનના રુપમાં ડેવિડ વોર્નર નિષ્ફળ રહેવા સાથે તેઓ પોતાના બેટ વડે પણ કંઇ ખાસ કમાલ તે કરી શક્યો નહોતો. તેણે પ્રથમ 6 મેચમાં 2 અર્ધશતક સાથે 193 રન કર્યા છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">