IPL 2021: વિરાટ કોહલીને દુબઈ હોટેલ પહોંચતા જ ‘ચોકલેટ સરપ્રાઈઝ’ મળી, પત્નીએ ફોટા શેર કર્યા

ઈંગ્લેન્ડમાં ઘણો સમય વિતાવ્યા બાદ વિરાટ કોહલી હવે તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા અને પુત્રી સાથે દુબઈ પહોંચી ગયો છે.

IPL 2021: વિરાટ કોહલીને દુબઈ હોટેલ પહોંચતા જ 'ચોકલેટ સરપ્રાઈઝ' મળી, પત્નીએ ફોટા શેર કર્યા
Anushka Sharma and Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 12:07 PM

IPL 2021: કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવ્યા બાદ આઇપીએલ (IPL)નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી યુએઈ (UAE)માં શરૂ થવા જઈ રહ્યો છે. લીગ એપ્રિલમાં શરૂ થઈ હતી અને માત્ર 29 મેચ બાદ તેને અધવચ્ચે સ્થગિત કરવી પડી હતી. જ્યાં લગભગ તમામ ટીમોના ખેલાડીઓ યુએઈ પહોંચી ગયા છે. તે જ સમયે, માન્ચેસ્ટર ટેસ્ટ (Manchester Test) રદ થયા બાદ ટીમ ઈન્ડિયા (Team India)ના બાકીના સ્ટાર ખેલાડીઓ યુએઈમાં પોતપોતાની ટીમોમાં જોડાયા છે, જેમાં કેપ્ટન વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)નો કેપ્ટન વિરાટ કોહલી તેના પરિવાર અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ સાથે માન્ચેસ્ટરથી યુએઈ પહોંચ્યો છે. આરસીબીએ બંને ખેલાડીઓને માન્ચેસ્ટરથી યુએઈ લાવવા માટે ખાસ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. બંને ક્રિકેટરો શનિવારે મોડી રાત્રે 11.30 વાગ્યે યુએઈ (UAE) પહોંચ્યા હતા. વિરાટ અને સિરાજે હવે ટીમમાં જોડાતા પહેલા દુબઈમાં છ દિવસના ક્વોરન્ટાઈન સમયમાંથી પસાર થવું પડશે અને ત્યારબાદ જ તેઓ ટીમના બાયો બબલ સાથે જોડાઈ શકશે.

અનુષ્કા શર્માએ ફોટો શેર કર્યો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

RCB હજુ સુધી IPL નું ટાઇટલ જીતી શક્યું નથી. જોકે આ વખતે તે તેની ખૂબ જ નજીક છે. પ્રથમ તબક્કા બાદ વિરાટ કોહલીની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ ફોરમાં સામેલ થઈ ગઈ છે. કોહલી પોતાની ટીમ માટે ઐતિહાસિક ખિતાબ જીતવા દુબઈ પહોંચ્યો છે, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા (Actress Anushka Sharma)એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. અનુષ્કા શર્માએ ફ્લાઇટની બારીમાંથી યુકેને અલવિદા કહેતી તસવીર શેર કરી છે.

અનુષ્કા શર્માએ ફોટો શેર કર્યો

અનુષ્કા શર્માએ ફોટો શેર કર્યો

હોટેલ પર પહોંચતા, દંપતીને તેમના રૂમમાં ચોકલેટ જોઈ આશ્ચર્ય થયું. ખરેખર, હોટેલમાં ચોકલેટથી બનેલી મીઠાઈઓ રાખવામાં આવી હતી જેના પર વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્માની તસવીર રાખવામાં આવી હતી. જેમાં ચોકલેટ બોલને ફટકારતો જોવા મળ્યો હતો. અનુષ્કા શર્માએ પણ તેની એક તસવીર શેર કરી છે.

મુંબઈ અને દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ પણ યુએઈ પહોંચ્યા

શનિવારે મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ક્રિકેટર રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ યુએઈ પહોંચ્યા હતા. રિષભ પંત, આર અશ્વિન અને દિલ્હી કેપિટલ્સના અન્ય પાંચ ખેલાડીઓ પણ દુબઈ પહોંચી ગયા છે. દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ – પંત, અશ્વિન, અજિંક્ય રહાણે, ઇશાંત શર્મા, અક્ષર પટેલ, પૃથ્વી શો અને ઉમેશ યાદવ – હવે આઇપીએલ પ્રોટોકોલ મુજબ છ દિવસના ક્વોરેન્ટાઇનમાં રહેશે. જે દરમિયાન તેમની ત્રણ વખત ટેસ્ટ લેવામાં આવશે. આ પછી, ખેલાડીઓ દિલ્હી કેપિટલ્સની બાકીની ટીમમાં જોડાશે, જે પહેલાથી જ બાયો-બબલનો ભાગ છે.

આ પણ વાંચો : T20 world cup પછી વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડશે, રોહિત શર્મા ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી શકે છે

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">