AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2020નો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે કઈ ટીમની મેચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની રાહ જોઈ રહેલા લોકોની માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020નો શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે. ત્યારબાદ 10 નવેમ્બરે ટોપ ટીમોની વચ્ચે IPL 2020ની ફાઈનલ મેચ રમાશે. IPL 2020માં 8 ટીમોની વચ્ચે કુલ 60 મેચ […]

IPL 2020નો કાર્યક્રમ જાહેર, જાણો ક્યારે કઈ ટીમની મેચ
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:51 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020ની રાહ જોઈ રહેલા લોકોની માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2020નો શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યો છે. પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરથી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે. ત્યારબાદ 10 નવેમ્બરે ટોપ ટીમોની વચ્ચે IPL 2020ની ફાઈનલ મેચ રમાશે. IPL 2020માં 8 ટીમોની વચ્ચે કુલ 60 મેચ રમાશે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વખતે IPL ભારતની જગ્યાએ યુએઈમાં રમાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">