AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 201: કૃણાલ પંડ્યાને 15 કરોડના મોંઘાદાટ બોલરે બોલ નાંખ્યોને બેટના બે ટુકડા કરી નાંખ્યા, જુઓ વિડીયો

રોમાંચ થી ભરપૂર રહેલી IPL 2021 ની ઓપનીંગ મેચ, ટુર્નામેન્ટની ઓપનિંગના આકર્ષણ મુજબ રોમાંચક રહી હતી. ઓપનિંગ મેચમાં એક એક રનની લડાઇ પણ જોવા મળી હતી. બોલીંગ અને બેંટીંગ બધી જ રીતે એક સંપૂર્ણ પ્રકારની મેચ ફાઇટ અંત સુધી જોવા મળી હતી.

IPL 201: કૃણાલ પંડ્યાને 15 કરોડના મોંઘાદાટ બોલરે બોલ નાંખ્યોને બેટના બે ટુકડા કરી નાંખ્યા, જુઓ વિડીયો
Krunal Pandya
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 10, 2021 | 12:32 PM
Share

રોમાંચ થી ભરપૂર રહેલી IPL 2021 ની ઓપનીંગ મેચ, ટુર્નામેન્ટની ઓપનિંગના આકર્ષણ મુજબ રોમાંચક રહી હતી. ઓપનિંગ મેચમાં એક એક રનની લડાઇ પણ જોવા મળી હતી. બોલીંગ અને બેંટીંગ બધી જ રીતે એક સંપૂર્ણ પ્રકારની મેચ ફાઇટ અંત સુધી જોવા મળી હતી. આઇપીએલ 2021 ની ઓપનિંગ મેચ મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચેની પ્રથમ મેચ તમામ રીતે ખરી ઉતરી હતી.

પ્રથમ મેચમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે રોંમાંચક ભરી મેચમાં વિજય મેળવી સિઝનની શરુઆત કરી હતી. પ્રથમ રમતા મુંબઇ ઇન્ડીયન્સ એ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 159 રન બનાવ્યા હતા. જવામાં આરસીબીની ટીમે આ લક્ષ્યને 8 વિકેટ ગુમાવીને અંતિમે બોલે હાંસલ કર્યુ હતુ. વિરાટ કોહલીની સેનાએ અંત સુધી લડત આપી ને લક્ષ્યને છેલ્લા બોલે રન લઇને 2 વિકેટ થી જીત મેળવી હતી. આના થી જ અંદાજ લગાવી શકાય છે કે, મેચ કેટલી રોમાંચક રહી હશે.

19 મી ઓવરનો રોમાંચ અલગ જ રહ્યો તેમાં કોઇ જ બેમત નથી કે, પૂરી મેચ રોમાંચ થી ભરપૂર હતી. જોકે મજા અને ખેલાડીની આક્રમકતા મુંબઇની ઇનીંગની 19મી ઓવરમાં જોવા મળી હતી, જે લાજવાબ હતુ. RCB તરફ થી ઓવર તેમનો સૌથી મોંઘોદાટ ખેલાડી કાઇલ જેમીસન (Kyle Jamieson) કરી રહ્યો હતો. 15 કરોડ રુપિયામાં ખરીદ કરવામાં આવેલો ન્યુઝીલેન્ડનો જેમીસન એ પોતાની આ ઓવરમાં ત્રીજા બોલને નો બોલ નાંખ્યો હતો. જે વખતે કૃણાલ પંડ્યા (Krunal Pandya) સ્ટ્રાઇક પર મિડ વિકેટ પર ચોગ્ગો ફટકાર્યો હતો. આમ નો બોલ સાથે 5 રન મળ્યા હતા.

કાઇલ જેમીસન એ તોડ્યુ કૃણાલનુ બેટ ! હવે આ નો બોલના બદલે એક વધુ બોલ મળ્યો હતો. મતલબ સ્ટ્રાઇક રેટ પર રહેલા કૃણાલ પંડ્યાએ હવે ફ્રિ હિટ રમવાની હતી. જોકે આ વખતે કાઇલ જેમીસન એ સારી રીતે એ વાતની સમજણ પાડી દીધી હતી કે, તે કેમ 15 કરોડના ખર્ચે આરસીબી સાથે જોડાઇ શક્યો છે. 7 ફુટના આ લાંબા બોલરે મિડલ સ્ટંપ યોર્કર બોલ નાંખ્યો હતો. જેને કૃણાલ પંડ્યા સિક્સર લગાવવા નો પ્રયાસ કર્યો હતો. પણ આ દરમ્યાન જ તેનુ બેટ હેન્ડલ થી અલગ થઇ ગયુ હતુ. તે બે ટુકડામાં વહેંચાઇ ગયુ હતુ. બોલ સિક્સર પર તો ના પહોંચી શક્યો પરંતુ કૃણાલ પંડ્યાએ પોતાને બેટ જરુર બદલવુ પડ્યુ હતુ. કૃણાલ જે મેચમાં માત્ર 7 રન બનાવીને વિકેટ ગુમાવી હતી. તો કાઇલ જેમિસન એ 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.

Follow Us
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
ગાંધીનગર મનપાની ચૂંટણી માટેના દાવેદારોને આજે સાંભળશે ભાજપના નિરીક્ષકો
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલ મેસમાં ABVP ની સરપ્રાઇઝ ચેકિંગ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
વાપીમાં CPR આપી બચાવ્યો સાપનો જીવ
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ગુજરાતમાં મેઘમહેર! 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો - જુઓ Video
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
ચોમાસાની વિદાય શરૂ થશે: હવામાન વિભાગની આગાહી
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
Gir Somnath: તાલાળાના મધુવન રિસોર્ટ માં ફરવા આવ્યો વનરાજા
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો માટે 108ની 16 ટીમ સજ્જ
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
નરસિંહ મહેતા યુનિ.ના કેમ્પસમાં સિંહ દેખાયો , જુઓ Video
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
લોકહિતના કામના ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા 51થી 66 દિવસમાં પૂર્ણ કરાશે
g clip-path="url(#clip0_868_265)">