IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે સીરીઝની પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ ચૂકી છે. આ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતનું ફોક્સ ટી-20 સીરીઝમાં મળેલી જીત પછી વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરવા પર છે.   Web Stories View more આજનું […]

IND vs WI 1st ODI: મેચની શરૂઆતમાં ભારતીય ટીમને 3 મોટા ઝટકા, રોહીત, કોહલી અને રાહુલ આઉટ
Follow Us:
| Updated on: Dec 15, 2019 | 9:33 AM

ભારત અને વેસ્ટ ઈન્ડીઝની વચ્ચે સીરીઝની પ્રથમ વન-ડે મેચ શરૂ થઈ ચૂકી છે. આ મેચ ચેન્નાઈના એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન કિરોન પોલાર્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતનું ફોક્સ ટી-20 સીરીઝમાં મળેલી જીત પછી વન-ડે સીરીઝ પણ પોતાના નામે કરવા પર છે.

આજનું રાશિફળ તારીખ : 09-11-2024
રોજ દૂધમાં ખારેક નાખીને પીવાથી જાણો શું થાય છે? પુરુષો માટે ઉત્તમ
સિલિકોનના ચમચા અને બ્રશને સાફ કરવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 08-11-2024
કોણ છે મલ્હાર ઠાકર સાથે લગ્ન કરવા જઈ રહેલી અભિનેત્રી પૂજા જોશી
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ ભેળવીને પીવાથી ઝડપથી ઉતરશે વજન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ટીમને શરૂઆતમાં જ 2 મોટા ઝટકા લાગ્યા છે. ઓપનિંગ બેટસમેન વિરાટ કોહલી 4 બોલ પર 4 રન બનાવી આઉટ થયા, ત્યારબાદ લોકેશ રાહુલ 14 બોલ પર 6 રન બનાવીને આઉટ થયા. હાલમાં ટીમનો સ્કોર 80-3 છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">