Women’s World Cup 2022 : ન તો કેચ પકડ્યો, ન બોલિંગ કરી છતાં પૂજા વસ્ત્રાકરે ન્યૂઝીલેન્ડનો મોટો શિકાર કર્યો જુઓ VIDEO

ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે મુશ્કેલીમાં હતી અને પૂજા વસ્ત્રાકર મુશ્કેલી નિવારક તરીકે ચમકી હતી. હવે તે ન્યૂઝીલેન્ડ સામે મોટો શિકાર કરીને ફરી એકવાર ચર્ચામાં છે.

Women’s World Cup 2022 : ન તો કેચ પકડ્યો, ન બોલિંગ કરી છતાં પૂજા વસ્ત્રાકરે ન્યૂઝીલેન્ડનો મોટો શિકાર કર્યો જુઓ VIDEO
પૂજાએ સુઝીને રનઆઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 10:08 AM

Women’s World Cup 2022: ICC મહિલા વિશ્વ કપ (ICC Women’s World Cup)ની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને પૂજા વસ્ત્રાકર (Pooja Vastrakar) મુશ્કેલીનિવારક તરીકે ચમકી હતી. હવે તે ન્યૂઝીલેન્ડ સામે મોટો શિકાર કરીને ફરી એકવાર ચર્ચામાં છે. જોકે, તેણે આ વિકેટ લેવા માટે ન તો બોલિંગ કરી કે ન તો કેચ. તેણે પોતાની ચપળતાથી ભારતીય ટીમને આ સફળતા અપાવવાનું કામ કર્યું. પૂજાએ પોતાની જબરદસ્ત ફિલ્ડિંગથી ન્યૂઝીલેન્ડની ઓપનર સુઝી બેટ્સ (Suzie Bates) ને રનઆઉટ કરી.

ભારતીય ટીમના દૃષ્ટિકોણથી આ એક મોટી વિકેટ હતી, કારણ કે બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચમાં સુઝી બેટ્સ પ્લેયર ઓફ ધ મેચ રહી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સુઝી બેટ્સ અને સોફિયા ડેવાઇન ભારત સામે ન્યુઝીલેન્ડ તરફથી ઇનિંગ્સની શરૂઆત કરવા આવી હતી. આવી સ્થિતિમાં ભારત ઝડપી વિકેટની શોધમાં હતું, જેને ખતમ કરવા માટે પૂજા વસ્ત્રાકરે કામ કર્યું હતું.

આવી ચપળતાથી પૂજાએ સુઝી બેટ્સનો શિકાર કર્યો

પૂજાએ મેચની ત્રીજી ઓવરમાં સુઝી બેટ્સને રનઆઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ઝુલન ગોસ્વામી આ ઓવર ફેંકી રહી હતી. સુઝી બેટ્સ તેના પહેલા જ બોલ પર રનલેવાના ચક્કરમાં પૂજા વસ્ત્રાકરની ચપળતાનો શિકાર બની હતી. પૂજાએ વિકેટ પર સીધો ફટકો માર્યો અને કીવી ઓપનરને ચાલતી પકડાવી હતી. સુઝી બેટ્સે માત્ર 5 રન બનાવ્યા હતા.

ICC મહિલા વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમ આજે તેની બીજી મેચ રમી રહી છે. આ સાથે જ ન્યુઝીલેન્ડની આ ત્રીજી મેચ છે. બંને ટીમો વચ્ચેની આ મેચ હેમિલ્ટનમાં રમાઈ રહી છે.

આ પણ વાંચો : IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">