IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video

રોબિન ઉથપ્પા (Robin Uthappa) ને ગયા વર્ષે જ ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) ખરીદ્યો હતો અને પછી મેગા ઓક્શનમાં ટીમે તેને ફરીથી 2 કરોડ રૂપિયાની રકમ સાથે ખરીદ્યો હતો.

IPL 2022: રોબિન ઉથપ્પાએ આગામી મીશન 2022 માટે શરુ કરી જબર દસ્ત તૈયારી, સુરતમાં અભ્યાસ દરમિયાન ખૂબ ફટકાર્યા શોટ્સ Video
Robin Uthappa એ ગત સિઝનની ફાઇનલ મેચમાં શાનદાર ઇનીંગ રમી હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 9:24 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) નું બ્યુગલ વાગી ચૂક્યુ છે. આગામી 26 માર્ચથી ક્રિકેટની વિશ્વની સૌથી મોટી લીગ શરૂ થનારી છે, જેમાં છેલ્લા 14 વર્ષની જેમ ફરી એકવાર વિશ્વભરના દિગ્ગજ સ્ટાર્સનો મેળાવડો થશે અને મેદાન પર શાનદાર ક્રિકેટ જોવા મળશે. આ વખતે રોમાંચ વધુ હશે કારણ કે 8ને બદલે 10 ટીમો છે. માત્ર બે નવી ટીમો, ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને લખનૌ સુપર જાયન્ટ્સના પ્રદર્શન પર નજર રાખવામાં આવશે એટલું જ નહીં, વર્તમાન ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પર પણ નજર રહેશે. આવામાં ટીમ અભ્યાસમાં જોડાયેલી છે અને સિનીયર વિકેટકીપર બેટ્સમેન રોબિન ઉથપ્પા (Robin Uthappa) પણ ખૂબ પરસેવો વહાવી રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોનીની સુકાની ધરાવતી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ આ વખતે કેટલાક નવા અને કેટલાક જૂના સ્ટાર્સ સાથે મેદાનમાં ઉતરશે. ટીમે ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા હરાજીમાં રોબિન ઉથપ્પા સહિત ગત સિઝનના તેના ઘણા વરિષ્ઠ ખેલાડીઓને ફરીથી ખરીદ્યા હતા. CSKએ ઉથપ્પાને 2 કરોડની બેઝ પ્રાઇઝ સાથે ખરીદ્યો હતો. ઉથપ્પાને ગત સિઝનમાં શરૂઆતની મેચોમાં જગ્યા મળી ન હતી, પરંતુ તેને છેલ્લી કેટલીક મેચોમાં તક મળી અને તેણે ફાઇનલમાં જબરદસ્ત ઇનિંગ રમીને ટીમનો વિજય પાકો કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

સુરતમાં ઉથપ્પાનો જોરદાર અભ્યાસ

આ દિવસોમાં CSK સુરતમાં કેમ્પ કરી રહી છે અને ત્યાં ટીમની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં ઉથપ્પા પણ સામેલ છે. આ વખતે તે શરૂઆતથી જ પ્લેઈંગ ઈલેવનમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા ઈચ્છે છે અને તેના માટે પૂરા ઉત્સાહ સાથે કામ કરી રહ્યો છે. ભારતીય બેટ્સમેનો સતત મોટા શોટ રમવાની તેમની ક્ષમતાને નિખારી રહ્યાં છે અને અલગ-અલગ રીતે પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

ચેન્નાઈએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આવી જ એક કવાયતનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ઉથપ્પા બેટની ધાર અજમાવતો જોવા મળ્યો હતો. જમણા હાથના બેટ્સમેને પીચની એક બાજુથી રમવાનું શરૂ કર્યું અને બીજી બાજુ પહોંચવા માટે પગથિયાંનો ઉપયોગ કર્યો. આ દરમિયાન તેણે સતત પોતાના બેટથી બોલને ખૂબ ફટકાર્યા હતા.

પ્રથમ મેચમાં CSK-KKR વચ્ચે ટક્કર

હવે આ પ્રેક્ટિસ મેદાન પર કેટલી કારગર સાબિત થશે તે તો 26 માર્ચથી ટૂર્નામેન્ટ શરૂ થયા બાદ જ ખબર પડશે. આમ પણ પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે છે. એટલે કે જે બે ટીમો વચ્ચે છેલ્લી સિઝન ફાઈનલ સાથે સમાપ્ત થઈ હતી, નવી સિઝનની શરૂઆત પણ તે બંનેની ટક્કરથી થશે. આ વખતે 10 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. CSK ગ્રુપ Bમાં છે, જ્યાં તેની સાથે સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ છે.

આ પણ વાંચોઃ Sreesanth Retires: મેચમાં બાઉન્સર થી ડાન્સર અને બોલિંગ થી લઈને હંગામા સુધી, આવી રહી હતી શ્રીસંતની કરિયર

આ પણ વાંચોઃ Cricket Rules Changed: સચિન તેંડુલકરે ક્રિકેટ નિયમોમાં ફેરફારને આવકાર્યા, તો ઇંગ્લીશ ખેલાડીએ કહ્યુ તેમાં કોઇ સ્કિલ નથી

Latest News Updates

એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
g clip-path="url(#clip0_868_265)">