IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં થયો મોટો ફેરફાર, જાણો નવો સમય

India vs Sri Lanka: ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે અને T20ના આંતરરાષ્ટ્રીય શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે યજમાન દેશના બોર્ડે પણ એક નવો સમય જાહેર કર્યો છે.

IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચોના સમયમાં થયો મોટો ફેરફાર, જાણો નવો સમય
IND vs SL Big change in the timing of matches between India and Sri Lanka
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 7:42 PM

IND vs SL: ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસ (India tour of sri lanka 2021) માં એક પછી એક ફેરફારો જોવા મળી રહ્યા છે. શ્રીલંકાની ટીમના બે સભ્યો  ઇંગ્લેંડથી પાછા ફર્યા હતા અને તે બંને કોરોના સંક્રમિત થતા ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે 13 જુલાઇથી શરૂ થયેલી શ્રેણીને 18 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી. હવે વનડે અને T20 આંતરરાષ્ટ્રીય મેચનો સમય પણ બદલાયો છે.ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે અને T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. હવે યજમાન દેશના બોર્ડે પણ એક નવો સમય જાહેર કર્યો છે.

મેચોના નવા સમય જાહેર શ્રીલંકા ક્રિકેટ (Sri Lanka Cricket) એ જાહેરાત કરી છે કે ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણીમાં મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે બંને ટીમો વચ્ચેની વનડે મેચ બપોરે 2:30 ની જગ્યાએ બપોરે 3 વાગ્યે શરૂ થશે. આ સાથે જ ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચો રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે, જે શેડ્યૂલ મુજબ સાંજે 7 વાગ્યાથી શરૂ થવાની હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શ્રીલંકાની ટીમના બે સભ્યો કોરોના સંક્રમિત થયા શ્રીલંકા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર (Grant Flower) અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશન (GT Niroshan) કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બોર્ડને આ બંનેના અઈસોલેશન માટે વધુ સમયની જરૂર છે. આ કારણે કાર્યક્રમમાં મોડું થઈ રહ્યું છે.

18 જુલાઈથી શરૂ થશે શ્રેણી ભારત અને શ્રીલંકા વચ્ચે (India vs Sri Lanka)વનડે શ્રેણી 18 જુલાઈથી શરૂ થશે. ત્રણ મેચની વનડે સિરીઝ બાદ બંને ટીમો વચ્ચે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી રમાશે. આ શ્રેણીની તમામ મેચ કોલંબો (Colambo) ના આર પ્રેમદાસ સ્ટેડિયમ (R. Premdas Stadium) ખાતે રમાશે.

ભારતીય ક્રિકેટ ટીમ (Indian cricket team) છેલ્લા બે અઠવાડિયાથી શ્રીલંકામાં 20 સભ્યો સાથે પ્રેક્ટિસ કરી રહી છે. બીજી તરફ, શ્રીલંકાના ક્રિકેટરોને પ્રેક્ટિસ કરવાની તક નહીં મળે. આ ટૂરની બધી મેચ સોની સિક્સ, સોની ટેન-3 અને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવામાં આવશે. ચાહકો તેની લાઇવ સ્ટ્રીમિંગને સોની લિવ પર જોઈ શકશે.

આ પણ વાંચો : Ind Vs SL: હાર્દિક પંડ્યા શ્રીલંકામાં વહાવી રહ્યો છે પરેસેવો, શ્રેણી માટે કરી રહ્યો છે તૈયારીઓ, જુઓ વિડીયો

Latest News Updates

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
મતદાન એ સામાન્ય દાન નથી : PM Modi
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
g clip-path="url(#clip0_868_265)">