IND vs AUS Tour: ટીમ ઈન્ડીયા ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા બાદ કેટલાક ભારતીય ખેલાડીઓનું ફોર્મ સતાવી રહી છે ચિંતા

ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચી ચુકી છે. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે, જેમનુ પરફોમન્સ આઈપીએલ દરમ્યાન કંઈક ખાસ રહ્યુ નહોતુ. એવામાં મોટો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાની જમીન પર આ વખતે ભારતીય ટીમના પરફોર્મન્સને લઈને છે. સૌથી પહેલી નજર ટેસ્ટ ટીમના  વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણેના પરફોર્મન્સ પર છે. રહાણે પર આ […]

IND vs AUS Tour: ટીમ ઈન્ડીયા ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા બાદ કેટલાક ભારતીય ખેલાડીઓનું ફોર્મ સતાવી રહી છે ચિંતા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 13, 2020 | 6:45 PM

ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પહોંચી ચુકી છે. આ પ્રવાસ દરમ્યાન ભારતીય ટીમમાં એવા પણ કેટલાક ખેલાડીઓ છે, જેમનુ પરફોમન્સ આઈપીએલ દરમ્યાન કંઈક ખાસ રહ્યુ નહોતુ. એવામાં મોટો પ્રશ્ન ઓસ્ટ્રેલિયાની જમીન પર આ વખતે ભારતીય ટીમના પરફોર્મન્સને લઈને છે. સૌથી પહેલી નજર ટેસ્ટ ટીમના  વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણેના પરફોર્મન્સ પર છે. રહાણે પર આ વખતે ટીમની કમાન સંભાળવાની સૌથી મોટી જવાબદારી હશે, કારણ કે વિરાટ કોહલી સિરીઝની અંતિમ ત્રણ ટેસ્ટમાં નહી હોય. રહાણેના માટે કેપ્ટનશીપથી વધારે મોટો પડકાર પોતાના પરર્ફોમન્સ પર હશે. જે આ વખતે આઈપીએલમાં સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે.

 Ind vs aus tour team india australia ma pohchya bad ketlak bhartiya kheladio nu form satavi rahi che chinta

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ પણ વાંચો: રાહુલ ગાંધીમાં ગભરાયેલા અને અણગઢ વિદ્યાર્થીના ગુણ: બરાક ઓબામા

આ સિઝનમાં તેણે રમેલી 8 ઈનીંગમાં 5 વાર સિંગલ ડિઝીટ પર જ આઉટ થયો હતો અને ફક્ત એકવાર તે અડધસદીની પાર પહોંચ્યો હતો. રહાણે સિવાય ટેસ્ટમાં બીજો મોટો પડકાર ટીમ ઈન્ડીયાની સામે ઓપનીંગને લઈને છે. મયંક અને રોહિત શર્મા અનફીટ છે. આવામાં પૃથ્વી શો ઈનીંગની શરુઆત કરી શકે છે. આઈપીએલ 2020માં પૃથ્વી શોના પાવર પણ ગુલ થઈ ગયો છે. જ્યારે પાછળની સાત ઈનિંગઓમાં તેનો હાઈએસ્ટ સ્કોર 10 રનનો રહ્યો છે, તેમજ 3 વાર શુન્ય પર જ ડગઆઉટ થઈ પરત ફર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બોલીંગ આક્રમણને લઈને પણ વાત કરવામાં આવે તો કુલદીપ યાદવે આઈપીએલ સિઝનમાં ફક્ત 5 મેચ રમી છે. જેમાં એકમાં જ ચાર ઓવર નાંખતો નજર આવ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પેસ ફ્રેંન્ડલી વિકેટો પર ઉમેશ યાદવ એક ધારદાર હથિયાર ટીમના માટે બની શકે છે. જોકે તેનું હાલનું ફોર્મ પણ ખરાબ છે. આવામાં શક્ય છે કે, નવદિપ સૈનીને બુમરાહ અને શામીની સાથે પ્રમોટ કરવામાં આવી શકે છે. ઋષભ પંતનું પ્રદર્શન પણ આઈપીએલ 2020માં ઠીકઠાક રહ્યુ છે.

Ind vs aus tour team india australia ma pohchya bad ketlak bhartiya kheladio nu form satavi rahi che chinta

તેની બેટીંગમાં નિરંતરતાની પણ ખુબ કમી વર્તાઈ હતી. 113ની મામુલી સ્ટ્રાઇક રેટથી પંતે 14 મેચમાં ફક્ત 343 રન બનાવ્યા હતા. આ ઉપરાંત શિખર ધવન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, મહંમદ શામી જેવા મોટા નામ માટે આઈપીએલ સારી રીતે પાર પડી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં પાછળના પ્રવાસ દરમ્યાનની કામયાબીને દોહરાવવી હોય તો બાકીના ખેલાડીઓએ પણ સારુ કરવુ પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">