રાહુલ ગાંધીમાં ગભરાયેલા અને અણગઢ વિદ્યાર્થીના ગુણ: બરાક ઓબામા

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી છે. ઓબામાએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં એક ‘ ગભરાયેલા અને અનગઢ ‘ વિદ્યાર્થીના ગુણો છે. જે તેમના શિક્ષકને પ્રભાવિત કરવા માંગે છે, પરંતુ ‘વિષયમાં નિપુણતા’ હાંસલ કરવાની ક્ષમતાનો અભાવ છે. આ વાત બરાક ઓબામાએ સંસ્મરણ ‘ અ પ્રોમિસન્ડ લેન્ડ’ માં […]

રાહુલ ગાંધીમાં ગભરાયેલા અને અણગઢ વિદ્યાર્થીના ગુણ: બરાક ઓબામા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Nov 13, 2020 | 5:56 PM

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી છે. ઓબામાએ કહ્યું છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીમાં એક ‘ ગભરાયેલા અને અનગઢ ‘ વિદ્યાર્થીના ગુણો છે. જે તેમના શિક્ષકને પ્રભાવિત કરવા માંગે છે, પરંતુ ‘વિષયમાં નિપુણતા’ હાંસલ કરવાની ક્ષમતાનો અભાવ છે. આ વાત બરાક ઓબામાએ સંસ્મરણ ‘ અ પ્રોમિસન્ડ લેન્ડ’ માં (Barack Obama on Rahul Gandhi )માં કરી છે.

Rahul gandhi ma gabhrayela ane angadh vidhyarthio na gun Barack obama

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સંસ્મરણોમાં ઓબામાએ રાહુલના માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો પણ ઉલ્લેખ કર્યો છે. સમીક્ષામાં જણાવાયું છે કે ‘ ચાર્લી ક્રિસ્ટ અને રહમ ઈમેન્યુઅલ જેવા પુરુષોના પ્રભાવ વિશે કહેવામાં આવે છે, પરંતુ મહિલાઓની સુંદરતા વિશે નહીં… માત્ર એક કે બે ઉદાહરણો અપવાદ હોય છે જેમકે સોનિયા ગાંધી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Rahul gandhi ma gabhrayela ane angadh vidhyarthio na gun Barack obama

સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે યુએસના ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન બોબ ગેટ્સ અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ બંનેમાં સત્ય અને પ્રામાણિકતા છે. ઓબામા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશે લખે છે “શારીરિક રીતે તે સાધારણ છે પણ ખુબ ચાલાક છે ” ઓબામાનું આ 768 પાનાનું સંસ્મરણ 17 નવેમ્બરના રોજ બજારમાં આવશે. અમેરિકાના પ્રથમ આફ્રિકન-અમેરિકન રાષ્ટ્રપતિ ઓબામાએ 2010 અને 2015માં તેમના કાર્યકાળ દરમિયાન બે વાર ભારતની મુલાકાત લીધી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">