Ind vs Aus Women’s T20 World Cup: ઓસ્ટ્રેલિયાએ ફરી પોતાના નામે કર્યો વિશ્વ કપ, ભારતીય ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ICC મહિલા ટી-20 વિશ્વ કપ 2020ની ફાઈનલ મેચ રમાઈ, જેમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની શાનદાર જીત થઈ છે અને ફરી એક વખત ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ પોતાના નામે કર્યો છે. ICC Women's #T20WorldCup final at Melbourne: Australia win by 85 runs. #TV9News #INDvsAUS pic.twitter.com/mkGjX1uRwP Web Stories View more ઉનાળામાં […]
ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ICC મહિલા ટી-20 વિશ્વ કપ 2020ની ફાઈનલ મેચ રમાઈ, જેમાં ઓસ્ટ્રેલિયા મહિલા ટીમની શાનદાર જીત થઈ છે અને ફરી એક વખત ઓસ્ટ્રેલિયાએ વિશ્વ કપ પોતાના નામે કર્યો છે.
ICC Women's #T20WorldCup final at Melbourne: Australia win by 85 runs. #TV9News #INDvsAUS pic.twitter.com/mkGjX1uRwP
— tv9gujarati (@tv9gujarati) March 8, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતને જીતવા માટે 185 રનનો ટાર્ગેટ આપ્યો હતો પણ ભારતીય ટીમ 99 રનમાં ઓલ આઉટ થઈ ગઈ.
ઓસ્ટ્રેલિયાની ટીમના બંને ઓપનર બેથ મૂનીએ (અણનમ 78 રન) અને એલીસા હિલીએ (75 રન) પ્રથમ વિકેટ માટે 11.4 ઓવરમાં 115 રનની ભાગીદારી કરી તોફાની શરૂઆત કરી. હિલીએ 39 બોલમાં 7 ફોર અને 5 સિક્સરની મદદથી પોતાના કરિયરની 12મી અડધી સદી ફટકારી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]