AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હાર્દિક પંડ્યાની દરિયાદીલીને લઇને પાકિસ્તાની દિગ્ગજ બોલરે કહ્યુ, અમારા કોઇ ખેલાડીએ આવુ ક્યારેય કર્યુ છે?

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે ટેસ્ટ સીરીઝ શરુ થનારી છે. ત્રણ-ત્રણ મેચોની વન-ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. બંને સીરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેને ટી20 સીરીઝમાં મેન ઓફ ધી સીરીઝનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જોકે તેણે દીલ જીતી લેતો નિર્ણય કરીને પોતાનો પુરસ્કાર તેણે ટી.નટરાજનને આપ્યો હતો. જેણે પોતાની ડેબ્યૂ […]

હાર્દિક પંડ્યાની દરિયાદીલીને લઇને પાકિસ્તાની દિગ્ગજ બોલરે કહ્યુ, અમારા કોઇ ખેલાડીએ આવુ ક્યારેય કર્યુ છે?
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 15, 2020 | 3:03 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે હવે ટેસ્ટ સીરીઝ શરુ થનારી છે. ત્રણ-ત્રણ મેચોની વન-ડે અને ટી20 સીરીઝ રમાઇ હતી. બંને સીરીઝમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેને ટી20 સીરીઝમાં મેન ઓફ ધી સીરીઝનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જોકે તેણે દીલ જીતી લેતો નિર્ણય કરીને પોતાનો પુરસ્કાર તેણે ટી.નટરાજનને આપ્યો હતો. જેણે પોતાની ડેબ્યૂ ટી20 સીરીઝમાં કમાલનુ પ્રદર્શન કર્યુ હતુ. જેને લઇને પાકિસ્તાની પૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ વખાણ કર્યા છે.

કનેરિયાએ હાર્દિક પંડ્યાના આ નિર્ણયને ખૂબ વખાણ્યો હતો. કનેરિયાએ એટલે સુધી કહી દીધુ હતુ કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમના ખેલાડી તો ફક્ત પોતાના વિશે જ વિચારે છે. નટરાજન એ ટી20 સીરીઝમાં બંને ટીમોના બોલરોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. તેમણે છ વિકેટ પોતાના નામે કરી હતી. તેટલુ જ નહી આ દરમ્યાન તેની ઇકોનોમી રેટ પણ સારી રહી હતી. આ કારણ થી જ હાર્દિકે પોતાનો પુરસ્કાર નટરાજનને આપી દીધો હતો.

પાકિસ્તાની પૂર્વ બોલર દાનિશ કનેરિયાએ સોશિયલ મિડીયા પર હાર્દિક પંડ્યાના વ્યવહારને ખૂબ પસંદ કર્યો હતો. સાથે જ તેણે કહ્યુ કે, આ તસ્વીર આના થી વધારે શ્રેષ્ઠ ના હોઇ શકે. હાર્દિક પંડ્યાએ પોતાના મેન ઓફ ધ સીરીઝના પુરસ્કારને ટી.નટરાજનને આપીને દિલ જીતી લીધુ. નિશ્વિત રુપ થી નટરાજન આના થી ખુશ અને પ્રેરિત મહેસુસ કરશે. અમારા કોઇ ખેલાડીએ આવુ ક્યારેય કર્યુ છે? બધા પોતાનુ વિચારે છે. આ પહેલા તેમણે નટારાજનની શાનદાર બોંલીગને લઇને વખાણ કર્યા હતા.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">