AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વતંત્રતા દિવસે પણ Virat Kohliએ ના કર્યો આરામ, તમારુ દિલ જીતી લેશે આ Video

Virat Kohli Video : વિરાટ કોહલી દર અઠવાડિયાએ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે જોતા જ વાયરલ થઈ ગયો છે. તેણે આ વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ શેયર કર્યું છે.

સ્વતંત્રતા દિવસે પણ  Virat Kohliએ ના કર્યો આરામ, તમારુ દિલ જીતી લેશે આ Video
Virat Kohli Viral Video Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 9:22 PM
Share

Virat Kohli Gym Video: દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ પણ આ ખાસ અવસર પર ભારતીય પ્રશંસકોને શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેયર કર્યો છે જે વાયરલ (Viral Video) થયો છે. તેણે આ વીડિયો સાથે એક ખાસ કેપ્શન પણ લખ્યુ છે.

વિરાટ કોહલી ફિટનેસ-ફ્રિક ખેલાડીઓમાંથી એક છે. તે પોતાની ફિટનેસનું ખુબ ધ્યાન રાખે છે. ફિટનેસ પ્રત્યે પોતાનું સમર્પણ દર્શાવતા, વિરાટ કોહલીએ સ્વતંત્રતા દિવસ પર એક વીડિયો શેયર કર્યો, જેમાં તે ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતો જોવા મળે છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલીને વર્કલોડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને બ્રેક આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વન ડેમાં બનાવ્યા 515 રન, 450 રનથી જીતી મેચ, આ ટીમે તે કર્યું જે સારી ટીમો ન કરી શકી

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

આ પણ વાંચો : Spain vs Sweden Highlights : અંતિમ મિનિટમાં ઓલ્ગા કાર્મોએ ફટકાર્યો ગોલ, સ્વીડનને 2-1થી હરાવી સ્પેન પહોંચ્યુ ફાઈનલમાં

તેણે ઈન્સ્ટાગ્રામ પર ટ્રેડમિલ પર દોડતો પોતાનો એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તેણે એક ખાસ કેપ્શન પણ આપ્યું છે. વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘આ રજા છે, પરંતુ તમારે ભાગવું પડશે.’ આ વીડિયો જોતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ પોસ્ટ પર લગભગ 3 મિલિયન લાઈક્સ અને હજારોથી વધુ કમેન્ટ આવી છે.

આ પણ વાંચો : Rich Tennis Players : બે વિમ્બલ્ડન સહિત સહિત કુલ 31 ટાઇટલ જીતનાર દમદાર મહિલા ટેનિસ ખેલાડી ‘પેટ્રા ક્વિટોવા’

વિરાટ હવે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં એશિયા કપ 2023ની ભારતની શરૂઆતની મેચમાં પાકિસ્તાન સામે એક્શનમાં પરત ફરશે. આ વર્ષે એશિયા કપનું આયોજન હાઇબ્રિડ મોડલ પર કરવામાં આવશે, જેની મેચો પાકિસ્તાન અને શ્રીલંકા બંને દ્વારા યોજવામાં આવશે. 34 વર્ષીય વિરાટ કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરમાં સમાપ્ત થયેલી ભારતની પાંચ મેચની T20I શ્રેણીનો ભાગ નહોતો અને તે આયર્લેન્ડ સામેની આગામી ત્રણ T20I પણ ચૂકી જશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">