AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spain vs Sweden Highlights : અંતિમ મિનિટમાં ઓલ્ગા કાર્મોએ ફટકાર્યો ગોલ, સ્વીડનને 2-1થી હરાવી સ્પેન પહોંચ્યુ ફાઈનલમાં

FIFA Women's World Cup: છેલ્લા 1 મહિનાથી ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડની ધરતી પર મહિલા ફિફા વર્લ્ડ કપની રોમાંચક મેચ રમાઈ રહી હતી. આ ટુર્નામેન્ટ હાલમાં અંતિમ તબક્કામાં છે. આજે પહેલી સેમિ ફાઈનલમાં સ્પેન અને સ્વીડનની ટીમ વચ્ચે રોમાંચક રમત રમાઈ હતી.

Spain vs Sweden Highlights : અંતિમ મિનિટમાં ઓલ્ગા કાર્મોએ ફટકાર્યો ગોલ, સ્વીડનને 2-1થી હરાવી સ્પેન પહોંચ્યુ ફાઈનલમાં
Spain defeat Sweden 2 1 to reach first ever finalImage Credit source: FIFA
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 5:44 PM
Share

New Zealand : ભારતીય સમય અનુસાર, આજે 1.30 કલાકે ન્યુઝિલેન્ડના ઈડન પાર્કમાં સ્પેન અને સ્વીડનની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે સેમિફાઈનલ મેચ શરુ થઈ હતી. આ દિલધડક સેમિફાઈનલ મેચમાં 80 થી 90 મિનિટની વચ્ચે ગોલ થયા હતા. સ્વીડન સામે 2-1થી જીત મેળવીને સ્પેનની મહિલા ફૂટબોલ ટીમ પહેલીવાર ફિફા વર્લ્ડ કપની (FIFA Women’s World Cup)  ફાઈનલમાં પહોંચી છે.

નેધરલેન્ડ્સ સામેની ક્વાર્ટર ફાઈનલમાં કમાલ કરનાર સલમા પેરાલ્યુએલોએ 81મી મિનિટે શરૂઆતી ગોલ સાથે સ્પેનને લીડમાં લાવી દીધુ. 88 મિનિટે સ્વીડનની ખેલાડીએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કર્યો હતો. પરતુ અંતે ઓલ્ગા કાર્મોનો 90મી મિનિટમાં થયેલા ગોલને કારણે સ્પેનની ટીમે સેમિફાઈનલમાં 2-1થી જીત મેળવી હતી.

આ પણ વાંચો : ભારતીય ક્રિકેટરોએ સ્વતંત્રતા દિવસની પાઠવી શુભેચ્છા, કોહલી-ગંભીર-સૂર્યાએ કરી ખાસ પોસ્ટ

સ્વીડન છેલ્લી પાંચ ટુર્નામેન્ટથી  સેમિફાઈનલમાં પહોંચી રહી છે. પણ તેઓ દર વખતની જેમ આ વખતે પણ ફાઈનલમાં એન્ટ્રી મેળવી શક્યું નથી. સ્વીડનની મહિલા ફૂટબોલ ટીમ આ વખતે યુએસએ અને જાપાનની ટીમને પછાડવામાં સફળ રહી, પરતું સ્પેનને હરાવવામાં નિષ્ફળ રહ્યુ.

સ્પેન પહોંચ્યુ ફાઈનલમાં, આવતીકાલે રમાશે બીજી સેમિફાઈનલ

મહિલા ફિફા વર્લ્ડ કપ 2023ની બીજી અને અંતિમ સેમિફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની મહિલા ફૂટબોલ ટીમ વચ્ચે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર, 16 ઓગસ્ટના બપોરે 3.30 કલાકે શરુ થશે. ત્રીજા સ્થાન માટેની મેચ 19 ઓગસ્ટના રોજ બપોરે 1.30 કલાકે શરુ થશે. જ્યારે ફાઈનલ મેચ 20 ઓગસ્ટના દિવસે બપોરે 3.30 કલાકે શરુ થશે.

આ પણ વાંચો : ધોની બાદ આ ક્રિકેટરે પણ 15 ઓગસ્ટે લીધો સંન્યાસ, ટેસ્ટ ક્રિકેટ નહીં રમે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">