Prafull Billore: પ્રફુલ પનોતી બની ગયો હિરો, લોકો આપી રહ્યા છે T20 WC Final મેચ ની જીતનો શ્રેય, મીમ્સ થઇ રહ્યા છે વાયરલ

દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ભારત T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું. દરમિયાન, એમબીએ ચાયવાલા જેટલો કોઈ ખેલાડી સમાચારમાં નથી રહ્યો. તમને જણાવી દઈએ કે પ્રફુલ દક્ષિણ આફ્રિકાને સપોર્ટ કરી રહ્યો હતો અને ભારત જીત્યું.ગઇ કાલે એમબીએ ચાયવાલા એટલે કે Prafull Billore પર સૌથી વધારે મીમ બન્યા છે

Prafull Billore: પ્રફુલ પનોતી બની ગયો હિરો, લોકો આપી રહ્યા છે T20 WC Final મેચ ની જીતનો શ્રેય, મીમ્સ થઇ રહ્યા છે વાયરલ
Prafull Billore
Follow Us:
| Updated on: Jun 30, 2024 | 1:18 PM

Prafull Billore: દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને ભારત T20 વર્લ્ડ કપનું વિજેતા બન્યું. દરમિયાન, એમબીએ ચાયવાલા જેટલો કોઈ ખેલાડી સમાચારમાં નથી રહ્યો. તમને જણાવી દઈએ કે પ્રફુલ દક્ષિણ આફ્રિકાને સપોર્ટ કરી રહ્યો હતો અને ભારત જીત્યું.ગઇ કાલે એમબીએ ચાયવાલા એટલે કે Prafull Billore પર સૌથી વધારે મીમ બન્યા છે,

પ્રફુલ બન્યો પનોતી

એમબીએ ચાયવાલા એટલે કે પ્રફુલ બિલ્લોર આ આખી સીરીઝ દરમિયાન ચર્ચામાં રહ્યાં. તે સોશિયલ મીડિયા પર પનોતી મીમ્સ માટે ફેમશ છે. આ જ કારણ છે કે આ વખતે તેણે ભારતને સમર્થન ન આપ્યું પરંતુ દક્ષિણ આફ્રિકાને સમર્થન આપ્યું, જેથી પનોતી વાળી વાત સાચી સાબિત થાય અને ભારત મેચ જીતે. અને નવાઈની વાત એ છે કે કંઈક આવું જ થયું. જ્યારે બિલોર દક્ષિણ આફ્રિકાની ટીમને સપોર્ટ કરી રહ્યો હતો ત્યારે પણ ભારતીયોએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. લોકો કહ્યું સાચો દેશ ભક્ત આ જ છે.

આજનું રાશિફળ તારીખ : 24-07-2024
નેપાળના ક્રિકેટ ખેલાડીઓનો પટાવાળા કરતા ઓછો પગાર
SBI પાસેથી 5 વર્ષ માટે 6,00,000 ની પર્સનલ લોન લેવા પર EMI કેટલું આવશે ?
સવારે ખાલી પેટે એલચીનું કરો સેવન, થશે આ ગજબના ફાયદા
ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ માટે કરેલી બર્થડે પોસ્ટ પર આવ્યા આવા રિએક્શન
મોઢામાં વારંવાર પડતા છાલા આ બીમારીનો આપે છે સંકેત

તમને જણાવી દઈએ કે તેને પનૌતી એટલા માટે કહેવામાં આવે છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી તે જે પણ ટીમ, નેતાને કંપનીને સપોર્ટ કરે છે તે હારે અથવા નુક્સાન થાય છે. તેણે આ વખતે એક નવો રસ્તો શોધી કાઢ્યો અને દુશ્મન ટીમને ટેકો આપવાનું શરૂ કર્યું.

x પર પોસ્ટ કર્યું

ભારતીય ટીમની જીત બાદ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ભારતની જીત બાદ ખુશીના આંસુ લૂછતો જોવા મળી રહ્યો છે. તેણે સફેદ રંગની ટી-શર્ટ પણ પહેરી છે. જેના પર લખ્યું છે કે, ‘પનોતી, નફરત એક નવો પ્રેમ છે.’ ભારતની જીતના બીજા દિવસે રવિવારે સવારે સોશિયલ મીડિયા પર પનોતી ટ્રેન્ડ થઇ રહ્યું છે.

લોકોની પ્રતિક્રિયા

પ્રફુલ બિલ્લોરની પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આભાર ભાઈ. આગામી પેઢી તમારા યોગદાનને યાદ રાખશે,તમે આ મેચના સૌથી પ્રભાવશાળી ખેલાડી હતા.’ અન્ય યુઝરેએ કહ્યું, ‘પ્રફુલ, તમે બધી નફરત અને ટ્રોલિંગને પ્રેમમાં ફેરવી દીધી! તમે એક સરસ વ્યક્તિ છો! આ રીતે વર્તતા રહો, અમે બધા તમને પ્રેમ કરીએ છીએ.

Latest News Updates

અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
અબડાસાની સ્થાનિક નદીઓમાં જોવા મળ્યો ધસમસતો પ્રવાહ, ગાયો તણાઈ
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
ખંભાળિયાના રાજરા રોડ મકાન ધરાશાયી, કાટમાળમાં ફસાયેલા 3 લોકોના મોત
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
21 જિલ્લાઓમાં રેડ એલર્ટ, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
ભરૂચમાં ભારે વરસાદના કારણે શાળા-કોલેજમાં રજા જાહેર કરાઈ
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
પાકિસ્તાની નાગરિકોના આધાર અને આયુષ્યમાન કાર્ડ નિકળતા તંત્ર ચોંક્યું
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
દરિયામાં કરંટ વધતા વાસી બોરસી ગામમાં પાણી ઘુસ્યા
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
રાજ્યમાં 206 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, સૌથી વધારે ઉમરપાડામાં 11 ઈંચ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 4 રાશિના જાતકોની સંપત્તિમાં થશે વધારો, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
પીપાવાવ પોર્ટ પર જેટી બનાવવાના વિરોધ વચ્ચે યોજાઈ લોકસુનાવણી
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
જમીન ક્ષેત્રે સુધારાની અસર શહેરી અને ગ્રામીણ ક્ષેત્રે જોવા મળશે
g clip-path="url(#clip0_868_265)">