AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL Final 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા, જુઓ Video

IPLની 16મી સિઝનની ફાઈનલ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવીને 5મી વખત ટાઈટલ જીત્યું હતું.ફાઈનલ મેચ વરસાદના કારણે આ વખતે રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી.

IPL Final 2023: ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ, ટ્રોફી માટે તિરુપતિ મંદિરમાં રાખી ખાસ પુજા, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 12:01 PM
Share

આઈપીએલની 16મી સીઝનની ફાઈનલ મેચ ખુબ જ રોમાંચક રહી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે છેલ્લા 2 બોલ પર મેચ જીતવા માટે 10 રનની જરુર હતી. આ ટાર્ગેટ પૂર્ણ કરતા જ ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચમી વખત ખિતાબ પોતાને નામ કર્યો છે. ટ્રોફી જીત્યા બાદ ચેન્નાઈની ટીમ 30 મેના રોજ ચેન્નાઈના ત્યાગરાય નગર સ્થિત તિરુમલા દેવસ્થાનમ મંદિરમાં ટ્રોફીની વિશેષ પુજા પણ કરવામાં આવી હતી

ચેન્નાઈ સુપર કિંગ્સ 30 મેના રોજ ખિતાબ જીતી ચેન્નાઈ એરપોર્ટ પર ટ્રોફી સાથે પહોંચી ત્યારબાદ ટ્રોફી મંદિર લઈ જવામાં આવી હતી. આ દરમિયાન ચેન્નાઈની ટીમનો કોઈ પણ ખેલાડી ત્યાં હાજર ન હતો, ટ્રોફીની પુજાનો ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વિશેષ પુજામાં બીસીસીઆઈ અધ્યક્ષ અને એન શ્રીનિવાસન આ વિશેષ પુજામાં સામેલ થયા હતા.

આ પણ વાંચો : Cricket Calendar: IPL 2023 સમાપ્ત, હવે કોણ, ક્યાં અને ક્યારે રમશે મેચ, જાણો પુરુ ક્રિકેટ કેલેન્ડર

2 વર્ષના પ્રતિબંધ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે ફરી વર્ષ 2018માં આઈપીએલમાં પરત ફરી અને ટ્રોફી જીતી હતી. ત્યારબાદ ટીમ જ્યારે પણ ખિતાબ જીતી તો પ્રસિદ્ધ ત્યાગરાય નગરમાં સ્ખિત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ મંદિર ટ્રોફીને લાવવાની પરંપરા ચાલું રાખી છે. વરસાદના કારણે ફાઈનલ મેચ આ વખતે રિઝર્વ ડે પર રાખવામાં આવી હતી. આ જીતને ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના માલિક એન. શ્રીનિવાસન ચમત્કાર કહ્યો હતો.

આ પણ વાંચો : WTC Final 2023: વિરાટ કોહલી ખૂબ કરી રહ્યો છે પરિશ્રમ, કાંગારુ ખેલાડી બોલ્યો-આનાથી શિખવુ જોઈએ

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સાથે બરાબરી કરી

આઈપીએલ ટ્રોફી જીતવા મામલે ચેન્નાઈ સુપર કિંગ્સે હવે મુંબઈ ઈન્ડિયન્સની બરાબરી કરી લીધી છે. બંન્ને ટીમોના નામે હવે 5-5 ખિતાબ જીતવાનો રેકોર્ડ થઈ ચૂક્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ક્રેઝ આ વખતે દરેક શહેર ગલીઓમાં જોવા મળ્યો હતો. જે પણ સ્ટેડિયમમાં ટીમ રમવા પહોંચી હતી ત્યાં તેમને ચાહકોનું ખુબ જ સમર્થન મળતું હતુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">