T20 World Cup 2024 ની સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હાર આપતા મીમ્સ વાયરલ થયા, જુઓ

ટી 20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે, તો ચાલો જોઈએ આ મીમ્સ

T20 World Cup 2024 ની સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હાર આપતા મીમ્સ વાયરલ થયા, જુઓ
Follow Us:
| Updated on: Jun 27, 2024 | 4:02 PM

અફઘાનિસ્તાને ટી20 વર્લ્ડકપ 2024ની સેમીફાઈનલમાં સાઉથ આફ્રિકા સામે હાર મળી છે. રાશિદ ખાનની કેપ્ટનશીપ વાળી અફઘાનિસ્તાનની ટીમને સાઉથ આફ્રિકાએ 9 વિકેટથી હાર આપી છે. અને સાઉથ આફ્રિકાની ટીમે ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. અફઘાનિસ્તાનની ટીમ ભલે ફાઈનલમાં એન્ટ્રી મેળવી શકી નહિ પરંતુ તેમણે ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શનથી સૌ કોઈનું દિલ જીતી લીધું છે. હવે આ મેચ બાદ સોશિયલ મીડિયા પર કેટલાક મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 30-06-2024
મની પ્લાન્ટથી શું નુકસાન થાય છે? જાણી લો
વરસાદની ઋતુમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ?
ફ્રિજમાંથી આવી રહી છે દુર્ગંધ ? તો દૂર કરવા ફોલો કરો આ ટિપ્સ
વાઇન પીવાથી વધે છે ચહેરાની સુંદરતા ! જાણો કઈ રીતે
આજનું રાશિફળ તારીખ : 29-06-2024

સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું

તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમે સૌથી પહેલા તો સેમીફાઈનલમાં સ્થાન મેળવીને જ ઈતિહાસ રચી દીધો હતો. આ ઈતિહાસ અફઘાનિસ્તાન માટે ખુબ જ મોટો હતો. તમને જણાવી દઈએ કે, અફઘાનિસ્તાનની ટીમે સેમીફાઈનલમાં પહોંચવા માટે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી ટીમોને ઘર ભેગી કરી છે.

સાઉથ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવ્યું. આ મેચમાં AFGએ પ્રથમ બેટિંગ કરીને માત્ર 56 રન બનાવ્યા હતા. અને આ કામ આફ્રિકાએ 9 ઓવરમાં પૂર્ણ કર્યું હતું. અને ધમાકેદાર ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

હવે બધાની નજર ભારત અને ઈંગ્લેન્ડની મેચ પર છે. ફાઈનલમાં બંનેમાંથી કઈ ટીમનો મુકાબલો સાઉથ આફ્રિકા સામેથશે.અફઘાનિસ્તાનની હારથી પાકિસ્તાન ખુશખુશાલ છે. કેટલાક PAK ચાહકો તો મીમ્સ શેર કરી રહ્યા છે. તો ચાલો જોઈએ AFG vs SA મેચ પર વાયરલ થતા રમુજી મીમ્સ જોઈએ.

આ પણ વાંચો : IND vs ENG, Semi Final Match Update, T20 World Cup 2024: આજે ભારત-ઇંગ્લેન્ડ સેમિફાઇનલ પર વરસાદનું સંકટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video
g clip-path="url(#clip0_868_265)">