AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 WC: ભારત સામે હાર્યા બાદ શોએબ અખ્તરે PCB ચિફ મોહસિન નક્વીને લીધો આડેહાથ, સરેઆમ ઉતારી ઈજ્જત

ભારતે સતત 8મી વાર ICC T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને 8મી વાર હરાવ્યુ છે. આ હાર બાદ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પીસીબી ચેરમેન મોહસિન નક્વી પર નિશાન તાક્યુ છે અને તેની સરેઆમ ઈજ્જત ઉતારી છે.

ICC T20 WC: ભારત સામે હાર્યા બાદ શોએબ અખ્તરે PCB ચિફ મોહસિન નક્વીને લીધો આડેહાથ, સરેઆમ ઉતારી ઈજ્જત
| Updated on: Feb 16, 2026 | 6:08 PM
Share

ભારતે પાકિસ્તાનને ICC ઈવેન્ટમાં ફરી એકવાર જલિલ કર્યુ છે. પાકિસ્તાનને T 20 વર્લ્ડકપ 2026માં ભારતને 61 રનથી હરાવ્યુ છે. પાકિસ્તાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટીંગ કરતા ભારતે પડોશી દેશ પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો. જો કે પાકિસ્તાનની પુરી ટીમ 114 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઈ ગઈ. ભારત સામે શરમજનક હાર બાદ પાકિસ્તાનના લીજેન્ડ બોલર શોએબ અખ્તર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નક્વી પર ખૂબ વરસ્યા છે.

શોએબ અખ્તરે મોહસિન નક્વીને લીધા આડે હાથ

શોએબ અખ્તરે એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યુ ” એક વ્યક્તિ જેને ખબર જ નથી કે તે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ચેરમેન છે. હવે ટીમ કેવી રીતે ચાલશે? તમે કહી રહ્યા છો એક વ્યક્તિ, જેને તમે સુપરસ્ટાર બનાવ્યો છે. તે એક મેચ જીતાડી નથી શક્તો. તેને તમે સ્ટાર બનાવીને રાખ્યો છે જે એક મેચ જીતાડી નથી શક્તો.

શોએબે આગળ કહ્યુ, ભાઈ જ્યારે તમે આવા લોકોને સ્ટાર બનાવો છો, તેને પસંદ કરો છો તો સમસ્યા તો રહેવાની જ છે. પરંતુ શું તમે જાણો છો દુનિયામાં સૌથી મોટો ક્રાઈમ શું છે? દુનિયામાં સૌથી મોટો ક્રાઈમ છે કે તમે એક અયોગ્ય વ્યક્તિને જોબ આપી દીધી છે. શોએબે ઉમેર્યુ, જ્યારે તમે એક અયોગ્ય અને અજ્ઞાની વ્યક્તિને જોબ આપો છો તો તે તમારા દેશને તબાહ કરી દે છે. તે કોઈપણ સંગઠનને ધરાશાયી કરી શકે છે. ઉદાહરણ તમારી સામે છે.

હવે પાકિસ્તાનનો સામનો નામિબિયા સામે થશે

ભારત સામે હાર્યા બાદ 4 અંક સાથે હવે પાકિસ્તાન ગૃપ A ના પોઈન્ટ્સ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગયુ છે. તેની ઉપર અમેરિકા છે. બંને ટીમોના 4-4 અંક છે. પાકિસ્તાનનો આખરી ગૃપ સ્ટેજ મુકાબલો નામિબિયા સામે છે. પાકિસ્તાને સુપર 8માં આવવા માટે નામિબિયાને હરાવુ પડશે.

ICC T20 WC 2026: આ પાકિસ્તાની બોલર તેની બોલિંગ સ્ટાઈલને લઈને થયો ટ્રોલ, લોકોએ કહ્યુ પથ્થરબાજી કરે છે ગેંદબાજી?

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">