જ્યારે માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar એ ધમકીનો જવાબ બેટથી આપ્યો, જુઓ Video

6 ડિસેમ્બર, 1977ના રોજ જન્મેલા એન્ડ્રુ ફ્લિન્ટોફને ઈંગ્લેન્ડ તરફથી રમતા હતા. Andrew Flintoff કરિયરમાં 79 ટેસ્ટ મેચ, 141 ઓડીઆઈ મેચ અને 7 ટી20 મેચ રમી છે.

જ્યારે માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar એ ધમકીનો જવાબ બેટથી આપ્યો, જુઓ Video
Sachin Tendulkar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 5:32 PM

માસ્ટર બ્લાસ્ટર સચિન ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાય છે.  તેને ચાહવાવાળાની સંખ્યા વિશાળ છે, માસ્ટર બ્લાસ્ટરના એવા અનેક રેકોર્ડને તોડવા આજે પણ મુશ્કેલ છે. એવો સમય હતો જ્યારે ક્રિકેટના ભગવાન સચિન તેડુલકરે ધમકીનો જવાબ તેના બેટથી આપ્યો હતો. 2003 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમે નામિબીયા વિરુદ્ધ 311 રન બનાવીને મેચ જીતી લીધી હતી. આ મેચમાં સચિને 152 રન બનાવ્યા હતા પરંતુ ઈંગ્લેન્ડના બોલર એન્ડ્રુ ફ્લિન્ટોફ (Andrew Flintoff ) ને સચિન અને ભારતીય ટીમની જીત પસંદ આવી નહિ.

ક્રિકેટરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું નામિબિયા જેવા નાની ટીમ સામે 311 રનનો સ્કોર બનાવી ટીમ ઈન્ડિયાએ ખુશ થવું જોઈએ નહિ, તેમજ 152 રન બનાવનાર સચિન વિશે કહ્યું કે, તેણે સારી બેટિંગ કરી ન હતી. તેમજ કહ્યું કે,સચિન એક સામાન્ય ખેલાડી છે. ત્યારબાદ સચિને આ વાતનો બદલો લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સચિને આ વાતનો બદલો લીધો હતો

એન્ડ્રુ ફ્લિન્ટોફે કહ્યું કે, ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેને સરળતાથી આઉટ કરી દેશું. ઈંગ્લેન્ડના ખેલાડીને ભારતીય ટીમની જીત પસંદ આવી ન હતી અને મનફાવે તે બોલી દીધું હતુ. પરંતુ જ્યારે સમય હતો સચિન અને ટીમનો બદલો લેવાનો તો સચિન તેડુલકરે આ બદલો વાતોથી નહિ પરંતુ તેના બેટથી લીધો હતો. આ મેચમાં સચિને કેન્ડિંગના 19 બોલમાં 36 રન બનાવ્યા જેમાં 4 ચોગ્ગા અને 1 સિક્સ પણ સામેલ હતી. ભારતીય ટીમે 250 રન બનાવ્યા જ્યારે ઈગ્લેન્ડની ટીમ્ 168 રન પરથી પેવેલિયન ભેગી થઈ હતી. અને એન્ડ્રયુ નીચું જોવાનો વાળો આવ્યો હતો.ફ્લિન્ટોફ ઈંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડરોમાંના એક છે. તે “ફ્રેડી” તરીકે પણ જાણીતો છો..

ફ્લિન્ટોફની કારકિર્દી કેવી રહી

79 ટેસ્ટ મેચોમાં, ફ્લિન્ટોફે ઈંગ્લેન્ડ માટે 3845 રન બનાવ્યા અને 226 વિકેટ પણ લીધી. તેણે પાંચ સદી ફટકારી અને ત્રણ પાંચ વિકેટ ઝડપી. તે જ સમયે, 141 વનડેમાં, ફ્લિન્ટોફના બેટમાંથી 3394 રન નીકળ્યા. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે. આ સાથે તેણે 169 વિકેટ પણ લીધી હતી. સાત ટી20 મેચમાં તેની પાંચ વિકેટ અને 76 રન છે. તેણે આઈપીએલમાં ત્રણ મેચ પણ રમી હતી,તેણે 1998માં ડેબ્યૂ કર્યા બાદ 2010માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેણે પ્રોફેશનલ બોક્સિંગમાં કારકિર્દી બનાવી. બોક્સિંગ બાદ હવે તે સ્પોર્ટ્સ કોમેન્ટ્રી અને ખાનગી ટીવી શોમાં જોવા મળે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">