AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સચિન તેડુલકરે 2004માં પાંચ દિવસ સુધી એક જ ગીત સાભળ્યુ, પછી લગાવી ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી

2004ની બોર્ડર ગાવાસ્કર સીરીઝમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અણનમ 241 રન કર્યા હતા. આ રમતને તેની શ્રેષ્ઠ રમતની ઇનીંગમાં ગણવામાં આવે છે. તેંદુલકર આ રમતના દમ પર ભારતે ઓસ્ટ્રેલીયા સીરીઝ 1-1 બરાબર કરીહતી. પ્રથમ ત્રણ ટેસ્ટ બ્રિસબેન, એડીલેડ અને મેલબોર્ન માં રમાઇ હતી. જ્યા તેંદુલકરે 0,1, 37,0 અને 44 રનની ઇનીંગ […]

સચિન તેડુલકરે 2004માં પાંચ દિવસ સુધી એક જ ગીત સાભળ્યુ, પછી લગાવી ઓસ્ટ્રેલિયા સામે બેવડી સદી
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 12, 2020 | 7:21 AM
Share

2004ની બોર્ડર ગાવાસ્કર સીરીઝમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરે, સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અણનમ 241 રન કર્યા હતા. આ રમતને તેની શ્રેષ્ઠ રમતની ઇનીંગમાં ગણવામાં આવે છે. તેંદુલકર આ રમતના દમ પર ભારતે ઓસ્ટ્રેલીયા સીરીઝ 1-1 બરાબર કરીહતી. પ્રથમ ત્રણ ટેસ્ટ બ્રિસબેન, એડીલેડ અને મેલબોર્ન માં રમાઇ હતી. જ્યા તેંદુલકરે 0,1, 37,0 અને 44 રનની ઇનીંગ રમી હતી. તેદુંલકર સારા ફોર્મમાં નહોતો, છતાં સિડનીમાં તેંદુલકરનુ બેટ જબરદસ્ત ચાલ્યુ હતુ. તેંદુલકરે આ રમતના 16 વર્ષ બાદ, આ અંગેનુ રાઝ ખોલ્યુ છે.

યૂટ્યુબ ચેનલ પર સવાલ જવાબ સેશનમાં સચિને કહ્યુ હતુ કે, ગીત જે મેં સાંભળ્યુ હતુ એ મને યાદ છે. 2004માં સિડનીમાં જ્યારે મે 241 રન બનાવ્યા હતા. ત્યારે પાંચ દિવસ એક જ ગીત સાંભળ્યું હતુ. બ્રાયન એડમ્સ નો સમર ઓફ 69 ના ગીતને મે લુપ લગાવી દીધો હતો. ચાહે અમે ગ્રાઉન્ડ માટે ટ્રાવેલ પર હોઇએ કે, ડ્રેસીંગ રુમમાં હોઇએ, બેટીગ કરવા માટે મેદાનમાં ઉતરી રહ્યો હોઉ, લંચ ટાઇમ, ટી ટાઇમ, મેચ પછી, હોટલ પરત જતા પાંચેય દિવસ એક જ ગીત સાંભળ્યુ હતુ.

તેંદુલકરે કહ્યુ હતુ કે, તેમના કેરીયરમાં આવુ ક્યારેક જ બન્યુ હશે. દક્ષિણ આફ્રીકામાં થયેલા 2003માં વર્લ્ડ કપમાં મે લકી અલીના સુર આલ્બમ ગીત સાંભળ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">