CSK vs RCB IPL Match Result: ચેન્નાઈ સામે બેંગ્લોરનો 13 રને વિજય, હર્ષલ પટેલ 3 અને મેક્સવેલની 2 વિકેટ

Royal Challengers Bangalore vs Chennai Super Kings IPL Match Result: ગ્લેન મેક્સવેલ અને હર્ષલ પટેલ ભલે બેટીંગ ઈનીંગમાં સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ બોલીંગમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

CSK vs RCB IPL Match Result: ચેન્નાઈ સામે બેંગ્લોરનો 13 રને વિજય, હર્ષલ પટેલ 3 અને મેક્સવેલની 2 વિકેટ
CSK vs RCB વચ્ચે પૂણેમાં મેચ રમાઈ હતી.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2022 | 11:39 PM

IPL 2022 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Royal Challengers Bangalore vs Chennai Super Kings) વચ્ચે પુણેમાં ટક્કર થઈ હતી. મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ની ટીમ ચેન્નાઈ સામે બેંગ્લોરનો રને 11 રને વિજય થયો હતો. બેંગ્લોરના બોલરોએ કરેલા જબરદસ્ત બોલીંગના પરિણામે જીત મેળવી હતી. ટોસ હારીને બેંગ્લોરે પ્રથમ બેટીંગ કરતા 173 રન 8 વિકેટ ગુમાવીને કર્યા હતા. બેંગ્લોર વતી કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલીએ સારી શરુઆત કરાવી હતી. જોકે બાદમાં ચેન્નાઈના બોલરો સામે બેંગ્લોરે એક બાદ એક ઝડપથી વિકેટ ગુમાવી હતી. જવાબમાં ચેન્નાઈએ પણ સારી શરુઆત કરી હતી. ઓપનર ડેવેન કોનવે (Devon Conway) એ સતત બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને ડેવેન કોનવેએ શાનદાર શરુઆત ચેન્નાઈને કરાવી હતી. બંનેએ 54 રનની ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડના રુપમાં પ્રથમ વિકેટ 7મી ઓવરમાં ચેન્નાઈએ ગુમાવી હતી. ગાયકવાડ શાહબાઝ અહેમદનો શિકાર પ્રભુદેસાઈના હાથમાં કેટ ઝડપાઈને થયો હતો. તેણે 23 બોલમાં 28 રન કર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ડેવેન કોનવેએ સતત બીજી મેચમાં અડધી સદી નોંધાવી હતી. તે 56 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે 37 બોલમાં આ રન 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદ થી કર્યા હતા. રોબિન ઉથપ્પા 1 જ રન કરીને મેક્સવેલના બોલ પર આઉટ થયો હતો. તે પણ સુયશ પ્રભુદેસાઈના હાથમાં કેચ ઝડપાયો હતો. મેક્સવેલે અંબાતી રાયડુને પણ સસ્તામાં આઉટ કરવામાં સફળતા મેળવી હતી. તેણે 8 બોલમાં 10 રન કર્યા હતા. આ દરમિયાન તેણે એક છગ્ગો ફટકાર્યો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ધોની અને રવિન્દ્ર જાડેજાની બેટીંગ પણ આજે નિરાશાજનક રહી હતી. ધોની 2 રન અને જાડેજા 3 રન કરીને આઉટ થયા હતા. મોઈન અલીએ સ્થિતીને સંભાળવા પ્રયાસ કર્યો હતો. તેણે 27 બોલમાં 34 રન નોંધાવ્યા હતા. તેણે 2 છગ્ગા પણ જમાવ્યા હતા ડ્વેન પ્રિટોરિયસે પણ અંતમાં 1 છગ્ગો જમાવ્યો હતો અને 13 રન કર્યા હતા. સિમરજીત સિંહ (2) અને મહિષ તિક્ષણા (7) અણનમ રહ્યા હતા

હર્ષલ પટેલની શાનદાર બોલીંગ

મેક્સવેલે 4 ઓવરના સ્પેલમં 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે આજે કમાલની બોલીંગ કરી ને ચેન્નાઈને પરેશાન કર્યુ હતુ. હર્ષલ પટેલે 3 વિકેટ ઝડપી હતી. તેણે જોકે 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. હસારંગા, જોષ હેઝલવુડ અને શાહબાઝ અહેમદે એક એક વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે 4 ઓવરમાં માત્ર 19 જ રન આપ્યા હતા.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">