IPL 2023: શૂટિંગ દરમિયાન રોહિત-સૂર્યાએ કરી ખૂબ જ મસ્તી, Video જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો

IPL 2023, Mumbai Indians, MI, Rohit Sharma:IPL 2023ની 57મી મેચ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.46 સેકન્ડના આ વીડિયોમાં પહેલા સૂર્યકુમાર યાદવ મૈં ખિલાડી તુ અનારી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

IPL 2023: શૂટિંગ દરમિયાન રોહિત-સૂર્યાએ કરી ખૂબ જ મસ્તી, Video જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2023 | 12:45 PM

IPL 2023ની 57મી મેચ શુક્રવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા MI કેપ્ટન રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હિટમેન સાથે મુંબઈનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ જોવા મળી રહ્યો છે. રોહિતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયો એક એડ શૂટ દરમિયાનનો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આ પણ વાંચો : India vs Pakistan World Cup: પાકિસ્તાનને ઘરમાં સુરક્ષાનુ ઠેકાણુ નથી અને ફરી બોયકોટની વાત, Asia Cup થી હટવા તૈયાર

બંને હસતા જોવા મળ્યા

46 સેકન્ડના આ વીડિયોમાં પહેલા સૂર્યકુમાર યાદવ મૈં ખિલાડી તુ અનારી ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. જાહેરાતના શૂટિંગમાં બંને ક્રિકેટરોને વૃદ્ધ બતાવવામાં આવ્યા છે. વીડિયોમાં હિટમેન અને સૂર્યા વચ્ચે એક અલગ જ બોન્ડ જોવા મળી રહ્યો છે. બંને ખેલાડીઓએ કુર્તા-પાયજામા પહેર્યા છે. બંને એકબીજાને જોઈને ખૂબ હસી રહ્યા છે.

આ પણ વાંચો : Wrestlers Protest: હવે BCCI પણ આવ્યું ઝપેટમાં NHRCએ મોકલી નોટિસ, 16 ફેડરેશન પાસેથી પણ માંગ્યા જવાબ

રોહિતનું બેટ શાંત છે

IPL 2023માં મુંબઈએ અત્યાર સુધી 11 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે. 12 પોઈન્ટ સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. તે જ સમયે, કેપ્ટન રોહિત શર્માનું બેટ આ સિઝનમાં શાંત છે. તેણે અત્યાર સુધી 11 મેચની 10 ઇનિંગ્સમાં 18.40ની એવરેજ અને 126.89ની સ્ટ્રાઇક રેટથી 184 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ શરૂઆતની મેચોમાં નિષ્ફળ રહ્યા બાદ સૂર્યકુમાર યાદવ ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો છે. તેણે અત્યાર સુધી 11 મેચની 11 ઇનિંગ્સમાં 34.18ની એવરેજ અને 186.13ના સ્ટ્રાઈક રેટથી 376 રન બનાવ્યા છે. તેણે અત્યાર સુધીમાં 16મી સિઝનમાં 4 અડધી સદી પણ ફટકારી છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીનાની મદ્રેસાઓમાં શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">