IPLના ઈતિહાસમાં પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો આ રેકોર્ડ

Mumbai Indians: મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ 2023 ની 54મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટથી માત આપી હતી. આ સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર આવી ગઇ છે અને ટીમે જીત સાથે આઇપીએલમાં ઇતિહાસ રચ્યો હતો.

IPLના ઈતિહાસમાં પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો, રોહિતના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે બનાવ્યો આ રેકોર્ડ
Mumbai Indians record 3rd 200 Plus Score run chase
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 10, 2023 | 5:23 PM

Mumbai Indians: IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે આરસીબીને 6 વિકેટથી માત આપી હતી. આ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતા મુંબઈને જીત માટે 200 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈની ટીમે તેના બેટ્સમેનના દમ પર પહાડ જેવો ટાર્ગેટ સરળતાથી હાંસિલ કરી લીધો હતો. મુંબઇ માટે સૂર્યકુમાર યાદવ, ઇશાન કિશન અને નેહલા વડેરાએ શાનદાર બેટીંગ કરી હતી. આ સાથે જ મુંબઇની ટીમ પોઇન્ટસ ટેબલમાં ત્રીજા સ્થાન પર પહોંચી હતી.

મુંબઇ ઇન્ડિયન્સે રચ્યો ઇતિહાસ

આરસીબી સામે મુંબઇ ઇન્ડિયન્સ માટે ઇશાન કિશને 42 રન, નેહાલ વડેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. જ્યારે, સૂર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરીને ખાલી 35 બોલમાં 83 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓના પ્રદર્શનના દમ પર મુંબઇ મેચ જીતવામાં સફળ રહી હતી. જીત સાથે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ એક આઇપીએલ સીઝનમાં ત્રણ વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કરનાર પ્રથમ ટીમ બની ગઇ છે. મુંબઇએ આઇપીએલ 2023 માં 3 વખત 200 પ્લસનો ટાર્ગેટ ચેઝ કરી લીધો છે. જ્યારે ચેન્નઇ સુપર કિંગ્સે 2018ની આઇપીએલ સીઝનમાં અને પંજાબની ટીમે આઇપીએલ 2014 માં 2 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો હતો.

IPLની એક સીઝનમાં સૌથી વધુ વખત 200 પ્લસ રનનો સ્કોર ચેઝ કરવાવાળી ટીમ

  1. 2023માં મુંબઇ ઇન્ડિયન્સ- 3 વખત
  2. 2014માં પંજાબ કિંગ્સ – 2 વખત
  3. જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
    જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
    ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
    વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
    Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
    IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
  4. 2018 માં ચેન્નઇ સુપર કિંગ્સ – 2 વખત

મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ ઇતિહાસમાં 4 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો છે. આ રેકોર્ડની વાત કરીએ તો મુંબઇ બીજા સ્થાન પર છે. ટોચ પર પંજાબ કિંગ્સ છે જેણે આઇપીએલ ઇતિહાસમાં 5 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કર્યો છે. આઇપીએલના ઇતિહાસમાં મુંબઇની ટીમે 20 વખત 200 પ્લસનો સ્કોર ચેઝ કરવા માટે આપ્યો છે.

આઇપીએલમાં સૌથી વધુ વખત 200 પ્લસ સ્કોર ચેઝ કરનાર ટીમ

  1. પંજાબ કિંગ્સ- 5 વખત
  2. મુંબઇ ઇન્ડિયન્સ- 4 વખત
  3. ચેન્નઇ સુપર કિંગ્સ- 3 વખત
  4. કેકેઆર- 2 વખત
  5. રાજસ્થાન રોયલ્સ- 2 વખત

આઇપીએલમાં સૌથી વધુ વખત 200થી વધુ રનનો ટાર્ગેટ આપવાવાળી ટીમ

  1. ચેન્નઇ સુપર કિંગ્સ- 27 મેચ
  2. આરસીબી- 24 મેચ
  3. પંજાબ કિંગ્સ- 21 મેચ
  4. મુંબઇ ઇન્ડિયન્સ- 20 મેચ
  5. કોલકત્તા નાઇટ રાઇડર્સ- 19 મેચ
  6. રાજસ્થાન રોયલ્સ- 18 મેચ
  7. સનરાઇઝર્સ હૈદરાબાદ- 14 મેચ
  8. દિલ્હી કેપિટલ્સ- 10 મેચ

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">