Pravasi Gujarati Parv 2022 : ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જણાવશે કેવી રીતે ગુજરાત બનશે ભારતની ‘મેડલ ફેક્ટરી’?

આ કાર્યક્રમમાં જાડેજા ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને પૂર્વ કેન્યાના ક્રિકેટર અને ભૂતપૂર્વ ODI કેપ્ટન આસિફ યુસુફ કરીમ પણ ભાગ લેશે.

Pravasi Gujarati Parv 2022 : ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જણાવશે કેવી રીતે ગુજરાત બનશે ભારતની 'મેડલ ફેક્ટરી'?
પ્રવાસી ગુજરાતી પર્વ 2022: ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા કહેશે કેવી રીતે ગુજરાત બનશે ભારતની 'મેડલ ફેક્ટરી'? Image Credit source: TV9 Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2024 | 9:20 PM

Pravasi Gujarati Parv2022 : ગુજરાતી સાહસ અને ગૌરવની ઉજવણી કરવા માટે, TV9 નેટવર્ક (TV9 Network) અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઇન નોર્થ અમેરિકા (AIANA) ગુજરાતના અમદાવાદમાં ત્રણ દિવસીય ‘પ્રવાસી ગુજરાતી પર્વ – 2022‘ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારતની સાથે 20 થી વધુ દેશોની હસ્તીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ ભાગ લેશે. ગુજરાત ભારતની ‘મેડલ ફેક્ટરી’ કેવી રીતે બની શકે? રવિન્દ્ર જાડેજા આ અંગે પોતાની વાત રજુ કરશે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 15 ઓક્ટોબરના કાર્યક્રમના પ્રથમ દિવસે પ્રવાસી ગુજરાતી પર્વ 2022માં ભાગ લેશે. જેને તમે કાર્યક્રમના ત્રીજા સેશનમાં રાત્રે 5 કલાકે સાંભળી શકો છો. આ કાર્યક્રમમાં જાડેજા સિવાય ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સેમન ચેતેશ્વર પુજારા અને પૂર્વ કેન્યાના ક્રિકેટર અને પૂર્વ એકદિવસીય કેપ્ટન આસિફ યુસૂફ કરીમ પણ ભાગ લેશે.

તમને જણાવી દઈએ કે, પ્રવાસી ગુજરાતી પર્વ શનિવાર 15 ઓક્ટોબરથી અમદાવાદમાં શરુ થશે. આ કાર્યક્રમ 17 ઓક્ટોબર સુધી ચાલશે. ચાલો જાણીએ આ કાર્યક્રમ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ આ કાર્યક્રમની સમગ્ર જાણકારી અને રજીસ્ટ્રેશન કરાવવા માટે અહિ ક્લિક કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

પ્રવાસી ગુજરાતી પર્વના 4 ઉદ્દેશય

પ્રવાસી ગુજરાતી પર્વમાં 20થી વધુ દેશો અને ભારતના 18 રાજ્યોના અંદાજે 2,500 ગુજરાતી સામેલ થશે. 4 ઉદ્દેશને લઈ આ પ્રવાસી ગુજરાતી પર્વ મનાવવામાં આવશે. પ્રથમ – કનેક્ટ, બીજું – કોમ્યુનિકેશન, ત્રીજું – કંટ્રીબ્યુટ, ચોથું – સેલિબ્રેટ

કનેક્ટ– ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ માં કનેક્ટનો ઉદ્દેશ્ય વ્યવસાયમાં શ્રેષ્ઠ અને તેજસ્વી લોકોને જોડવા માટે તેને એક શ્રેષ્ઠ નેટવર્કિંગ પ્લેટફોર્મ બનાવવાનો છે.

કોમ્યુનિકેશન– એક છત નીચે વિવિધ સમુદાયો અને સંસ્થાઓના પ્રભાવશાળી લોકો, જેઓ આ ‘પ્રવાસી ગુજરાતી પર્વ’ દ્વારા એકબીજા સાથે વાતચીત કરશે સાથે મળીને એકબીજાના સૂચનોનું પાલન કરીશું.

કંટ્રીબ્યુટ – ગુજરાતને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે તેમના વિચારો જણાવશે, જેથી ગુજરાત વિકાસના પંથે આગળ વધે.

સેલિબ્રેટ– વિવિધ માધ્યમો દ્વારા ગુજરાતની કલા અને સંસ્કૃતિની ઉજવણી કરો.

આ કાર્યક્રમમાં કોણ કોણ સામેલ થશે ?

  • બિઝનેસ ટાયકૂન
  • વૈજ્ઞાનિકો અને ઈનોવેટર્સ
  • રાજકીય અગ્રણીઓ
  • યંગ અચીવર્સ
  • નીતિ નિર્માતા
  • સ્પોર્ટ્સ સ્ટાર્સ
  • રાજનયિક
  • કલા અને સંસ્કૃતિના રાજદૂત
  • ટોચના અધિકારીઓ
  • સિનેમાના પ્રતીક
  • આધ્યાત્મિક નેતા
  • મહિલા નેતા

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">