PBKS vs KKR IPL 2023 Highlights : પંજાબ કિંગ્સની જીત, ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 7 રનથી કિંગ્સની જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 7:52 PM

PBKS vs KKR IPL 2023 Highlights : આજે આઈપીએલની 16મી સિઝનના પ્રથમ ડેબલ મુકાબલા રમાશે. આજે પ્રથમ મેચ કોલકત્તા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકત્તાની ટીમ ટોસ જીતીને બોલિંગ કરી રહી છે.

PBKS vs KKR IPL 2023 Highlights : પંજાબ કિંગ્સની જીત, ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 7 રનથી કિંગ્સની જીત
PBKS vs KKR IPL 2023 Live Score Updates

આજે આઈપીએલ 2023ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. કોલકત્તાના નવા કેપ્ટન નીતિશ રાણાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ કિંગ્સે 5 વિકેટના નુકશાન સાથે કોલકત્તાની ટીમને જીતવા માટે  192 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વરસાદના વિઘ્નને કારણે મેચ અટકી હતી. ડકવર્થ લુઈસ નિયમ અનુસાર આ મેચમાં પંજાબ કિંગ્સે 7 રનથી જીત મેળવી છે.

પંજાબ કિંગ્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી  પ્રભસિમરન સિંહે 23 રન, ભાનુકા રાજપક્ષેએ 50 રન , શિખર ધવને 40 રન, જીતેશ શર્માએ 21 રન, સિકંદર રઝાએ 16 રન, સેમ કરને 3 રન અને શાહરુખ ખાને 11 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારવામાં આવ્યા હતા.

બીજી ઈનિંગમાં સૈમ કરને 3 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ લીધી હતી. અર્શદીપ સિંહે 3 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. રાહુલ ચહલ, સિંકદન રઝા અને એલિસે 1-1 વિકેટ લીધી હતી.

કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ઉમેશ યાદવે 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. ટીમ સાઉથીએ 4 ઓવરમા 54 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 43 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દુલ કોલકત્તા માટે પ્રથમ મેચ રમી રહ્યો છે.

બીજી ઈનિંગમાં કોલકત્તા તરફથી  નીતિશ રાણાએ 24 રન, રહેમાનુલ્લા ગુરબાઝે 22 રન, મનદીપ સિંહે 2 રન, રિંકુ સિંહે 4 રન, આન્દ્રે રસેલે 35 રન , શાર્દુલ ઠાકુરે 8 રન અને સુનીલ નરેને 7 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 7 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 01 Apr 2023 07:49 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબ કિંગ્સની જીત

    પંજાબ કિંગ્સની જીત, ડકવર્થ લુઈસ નિયમ અનુસાર 7 રનથી કિંગ્સની જીત. વરસાદને કારણે આ મેચ રદ્દ થઈ છે.

  • 01 Apr 2023 07:30 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: વરસાદને કારણે વિઘ્ન

    મોહાલીમાં વરસાદ પડતા મેચ અટકી છે. જણાવી દઈએ કે ડકવર્થ લુઈસ નિયમ અનુસાર હાલની પરિસ્થિતિમાં પંજાબ કિંગ્સ જીતતી જોવા મળી હતી. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ હાલમાં 7 રનથી પાછળ છે.

  • 01 Apr 2023 07:17 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 16 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 146/7

    કોલકત્તા તરફથી નરેન 7 રન અને શાર્દુલ ઠાકુર 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 07:14 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાની સાતમી વિકેટ પડી

    કોલકત્તાની સાતમી વિકેટ પડી, અર્શદીપની ઓવરમાં વેંકટેશ અય્યર 34 રન બનાવી આઉટ

  • 01 Apr 2023 07:02 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 14 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 118/5

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 32 રન અને આંદ્રે રસલ 24 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:55 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 13 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 100/5

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 24 રન અને આંદ્રે રસલ 16 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:52 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 12 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 91/5

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 22 રન અને આંદ્રે રસલ 9 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:48 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 11 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 83/5

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 22 રન અને આંદ્રે રસલ 2 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:45 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાની પાંચમી વિકેટ પડી

    કોલકત્તાની પાંચમી વિકેટ પડી, રિકું સિંહ 4 રન બનાવી આઉટ થયો

  • 01 Apr 2023 06:43 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 10 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 80/4

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 21 રન અને રિકું સિંહ 3 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:41 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાની ચોથી વિકેટ પડી

    કોલકત્તાની ચોથી વિકેટ પડી, કેપ્ટન નીતિશ રાણા 24 રન બનાવી કેચ આઉટ થયો.

  • 01 Apr 2023 06:37 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 9 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 75/3

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 20 રન અને નીતિશ રાણા 25 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:32 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 59/3

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 16 રન અને નીતિશ રાણા 13 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. 8 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 59/3

  • 01 Apr 2023 06:28 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 7 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 50/3

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 12 રન અને નીતિશ રાણા 8 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:24 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 6 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 46/3

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 10 રન અને નીતિશ રાણા 7 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે.

  • 01 Apr 2023 06:20 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 5 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 35/3

    કોલકત્તા તરફથી વેંકટેશ અય્યર 1 રન અને નીતિશ રાણા 6 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 06:17 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી

    કોલકત્તા નાઈટ રાઈડર્સની ત્રીજી વિકેટ પડી, રહેમાનુલ્લા ગુરબાઝ 22 રન બનાવી આઉટ

  • 01 Apr 2023 06:14 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 4 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 29/2

    કોલકત્તા તરફથી Venkatesh Iyer 1 રન અને Rahmanullah Gurbaz 22 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 06:09 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 3 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 24/2

    કોલકત્તા તરફથી Venkatesh Iyer 1 રન અને Rahmanullah Gurbaz 17 રન સાથે રમી રહ્યાં છે. પંજાબ કિંગ્સે 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ ઓવરમાં એક ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 01 Apr 2023 06:03 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તા નાઈટ રાઈડર્સની બીજી વિકેટ પડી

    અર્શદીપ સિંહે પોતાના ઓવરમાં બીજી વિકેટ લીધી. અનુકુલ રોય 4 રન બનાવી આઉટ. 2 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 17/2

  • 01 Apr 2023 05:58 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી

    કોલકત્તા નાઈટ રાઈડર્સની પ્રથમ વિકેટ પડી, મંદીપ 2 રન બનાવી આઉટ

  • 01 Apr 2023 05:56 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાની બેટિંગ શરુ

    કોલકત્તાની બેટિંગ શરુ, 1 ઓવર બાદ કોલકત્તાનો સ્કોર 13/0. પ્રથમ ઓવરમાં એક સિક્સર અને ચોગ્ગો પણ જોવા મળ્યો.

  • 01 Apr 2023 05:40 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: ઓછા પ્રકાશને કારણે મેચ શરુ થવામાં વિલંબ

    મોહાલી સ્ટેડિયમમાં ઓછા પ્રકાશને કારણે મેચ શરુ થવામાં વિલંબ. કોલકત્તા નાઈટ રાઈડર્સની બેટિંગ ટૂંક સમયમાં થશે શરુ, પંજાબ કિંગ્સે આપ્યો છે 192 રનનો ટાર્ગેટ

  • 01 Apr 2023 05:39 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબનો પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર

    રાજપક્ષેના સ્થાને બોલર ઋષિ ધવનવે પંજાબના પ્રથમ ઈમ્પ્રેક્ટ પ્લેયર તરીકે લાવવામાં આવ્યો છે.

  • 01 Apr 2023 05:25 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પ્રથમ ઈનિંગમાં કોલકત્તા નાઈટ રાઈડર્સનું પ્રદર્શન

    પ્રથમ ઈનિંગમાં કોલકત્તા તરફથી ઉમેશ યાદવે 4 ઓવરમાં 27 રન આપી 1 વિકેટ લીધી હતી. ટીમ સાઉથીએ 4 ઓવરમા 54 રન આપી 2 વિકેટ લીધી હતી. સુનિલ નરેને 4 ઓવરમાં 40 રન આપીને 1 વિકેટ લીધી હતી. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 43 રન આપીને એક પણ વિકેટ લીધી ન હતી. શાર્દુલ કોલકત્તા માટે પ્રથમ મેચ રમી રહ્યો છે.

  • 01 Apr 2023 05:24 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સનું પ્રદર્શન

    પ્રથમ ઈનિંગમાં પંજાબ કિંગ્સ તરફથી  પ્રભસિમરન સિંહે 23 રન, ભાનુકા રાજપક્ષેએ 50 રન , શિખર ધવને 40 રન, જીતેશ શર્માએ 21 રન, સિકંદર રઝાએ 16 રન, સેમ કરને 3 રન અને શાહરુખ ખાને 11 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી પ્રથમ ઈનિંગમાં 17 ચોગ્ગા અને 9 સિક્સર ફટકારવામાં આવ્યા હતા.

  • 01 Apr 2023 05:14 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 20 ઓવર બાદ પંજાબનો સ્કોર 191/5

    પંજાબ કિંગ્સની ધમાકેદાર શરુઆત, કોલકત્તાને આપ્યો 192 રનનો ટાર્ગેટ. પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા.

  • 01 Apr 2023 05:09 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 19 ઓવર બાદ પંજાબનો સ્કોર 176/5

    પંજાબ તરફથી શાહરુખ ખાન 6 રન અને સૈમ કરન 13 રન બનાવી રમી રહ્યો છે. 19 ઓવર બાદ પંજાબનો સ્કોર 176/5

  • 01 Apr 2023 05:04 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબ કિંગ્સની પાંચમી વિકેટ પડી

    સિકંદર રઝાએ 16 રન બનાવી નરેનની ઓવરમાં કેચ આઉટ થયો. 18 ઓવર બાદ પંજાબનો સ્કોર 168/5

  • 01 Apr 2023 05:00 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 17 ઓવર બાદ પંજાબનો સ્કોર 164/4

    પંજાબ તરફથી સિકંદર રઝા 15 રન અને સૈમ કરન 5 રન બનાવી રમી રહ્યો છે. ઓવરની છેલ્લી બોલ પર કરને શાનદાર સિક્સર ફટકારી હતી.

  • 01 Apr 2023 04:53 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 16 ઓવર બાદ પંજાબનો સ્કોર 153/4

    પંજાબ તરફથી સિકંદર રઝા 13 રન અને સૈમ કરન 3 રન બનાવી રમી રહ્યો છે.

  • 01 Apr 2023 04:48 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 15 ઓવર બાદ પંજાબનો સ્કોર 143/3

    પંજાબ તરફથી શિકદંર રઝા 6 રન અને સૈમ કરન 0 રન બનાવી રમી રહ્યો છે. વરુણની ઓવરમાં માત્ર 1 રન મળ્યો.

  • 01 Apr 2023 04:45 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબ કિંગ્સની ચોથી વિકેટ પડી

    પંજાબની ચોથી વિકેટ પડી, શિખર ધવન ફિફટી ચૂક્યો, 40 રન બનાવી આઉટ થયો.

  • 01 Apr 2023 04:43 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 14 ઓવર બાદ પંજાબનો સ્કોર 142/3

    પંજાબ તરફથી શિકદંર રઝા 5 રન અને શિખર ધવન 40 રન બનાવી રમી રહ્યા છે.આ ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.

  • 01 Apr 2023 04:40 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score : પંજાબની ત્રીજી વિકેટ પડી

    પંજાબની ત્રીજી વિકેટ પડી, જીતેશ શર્મા 21 રન બનાવી આઉટ

  • 01 Apr 2023 04:37 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 13 ઓવર બાદ પંજાબનો સ્કોર 129/2

    પંજાબ તરફથી જીતેશ શર્મા 14 રન અને શિખર ધવન 38 રન બનાવી રમી રહ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 04:31 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 12 ઓવર બાદ પંજાબનો સ્કોર 121/2

    પંજાબ તરફથી જીતેશ શર્મા 9 રન અને શિખર ધવન 36 રન બનાવી રમી રહ્યો છે.નરેનની ઓવરમાં એક સિક્સર જોવા મળી.

  • 01 Apr 2023 04:27 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 11 ઓવર બાદ પંજાબનો સ્કોર 109/2

    પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષે 50 રન બનાવી આઉટ થયો. 11 ઓવર બાદ પંજાબનો સ્કોર 109/2

  • 01 Apr 2023 04:25 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: ભાનુકા રાજપક્ષેની ફિફટી, પંજાબના 100 પૂરા

    ભાનુકા રાજપક્ષેએ 30 બોલમાં પંજાબ માટે ફિફટી ફટાકારી છે. તેણે 2 સિક્સર અને 5 ચોગ્ગા ફટકાર્યા છે.

  • 01 Apr 2023 04:21 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 10 ઓવર બાદ પંજાબનો સ્કોર 100/1

    પંજાબ તરફથી ભાનુકા રાજપક્ષે 46 રન અને શિખર ધવન 29 રન સાથે રમી રહ્યા છે. વરુણની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 04:17 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 9 ઓવર બાદ પંજાબનો સ્કોર 91/1

    પંજાબ તરફથી રાજપક્ષે 45 રન અને શિખર ધવન 22 રન સાથે રમી રહ્યા છે. શાર્દુલની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો. આ ઓવરમાં એક નો બોલ પણ જોવા મળ્યો.

  • 01 Apr 2023 04:10 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 8 ઓવર બાદ પંજાબનો સ્કોર 79/1

    પંજાબ તરફથી રાજપક્ષે 40 રન અને શિખર ધવન 16 રન સાથે રમી રહ્યા છે. નરેનની ઓવરમાં એક ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 04:03 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 7 ઓવર બાદ પંજાબનો સ્કોર 69/1

    પંજાબ તરફથી રાજપક્ષે 31 રન અને શિખર ધવન 15 રન સાથે રમી રહ્યા છે. શાર્દુલની ઓવરમાં એક ચોગ્ગો અને સિક્સર જોવા મળી.

  • 01 Apr 2023 03:58 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 5 ઓવર બાદ પંજાબનો સ્કોર 56/1

    પંજાબ તરફથી રાજપક્ષે 18 રન અને શિખર ધવન 15 રન સાથે રમી રહ્યા છે. વરુણ ચક્રવર્તીની ઓવરની છેલ્લી બોલ પર ચોગ્ગો જોવા મળ્યો.

  • 01 Apr 2023 03:54 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 5 ઓવર બાદ પંજાબનો સ્કોર 50/1

    પંજાબ તરફથી રાજપક્ષે 17 રન અને શિખર ધવન 10 રન સાથે રમી રહ્યા છે. નરેનની ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા.

  • 01 Apr 2023 03:50 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 4 ઓવર બાદ પંજાબનો સ્કોર 36/1

    પંજાબ તરફથી રાજપક્ષે 3 રન અને શિખર ધવન 10 રન સાથે રમી રહ્યા છે. ટીમ સાઉથીની ઓવરમાં બે ચોગ્ગા જોવા મળ્યા.

  • 01 Apr 2023 03:44 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 3 ઓવર બાદ પંજાબનો સ્કોર 24/1

    પંજાબ તરફથી રાજપક્ષે અને શિખર ધવન રમી રહ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં માત્ર 1 રન મળ્યો.

  • 01 Apr 2023 03:41 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 2 ઓવર બાદ પંજાબનો સ્કોર 23/1

    પંજાબ તરફથી રાજપક્ષે અને શિખર ધવન રમી રહ્યા છે. ટીમ સાઉથીની ઓવરમાં બે ચોગ્ગા અને સિક્સર જોવા મળ્યા.

  • 01 Apr 2023 03:40 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબની પ્રથમ વિકેટ પડી

    પંજાબની પ્રથમ વિકેટ પડી, પ્રભસિમરન સિંહ 23 રન બનાવી આઉટ

  • 01 Apr 2023 03:34 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: 1 ઓવર બાદ પંજાબનો સ્કોર 9/0

    પંજાબ તરફથી સિમરન સિંહ અને શિખર ધવન ઓપનિંગ માટે આવ્યા છે. ઉમેશ યાદવની ઓવરમાં એક સિક્સર જોવા મળી.

  • 01 Apr 2023 03:14 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: પંજાબની પ્લેઈંગ ઈલેવન

    પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, સિકંદર રઝા, જીતેશ શર્મા (WK), શાહરૂખ ખાન, સેમ કરણ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ

  • 01 Apr 2023 03:12 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાની પ્લેઈંગ ઈલેવન

    કોલકાતા નાઈટ રાઈડર્સ: નીતિશ રાણા (C), રહેમાનુલ્લા ગુરબાઝ, મનદીપ સિંહ, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, સુનીલ નારાયણ, ટિમ સાઉથી, અનુકુલ રોય, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

  • 01 Apr 2023 03:02 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી

    કોલકત્તાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, 3.30 કલાકે શરુ થશે મેચ. કોલકાતાએ પંજાબ કિંગ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા તેના નવા કેપ્ટન નીતીશ રાણાની કપ્તાનીમાં પ્રથમ વખત રમી રહ્યું છે.રહેમાનુલ્લા ગુરબાજ આ ટીમ સાથે ડેબ્યૂ કરી રહ્યો છે.

  • 01 Apr 2023 02:30 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: બંને ટીમના ખેલાડીઓ

    પંજાબ કિંગ્સ: શિખર ધવન (C), શાહરૂખ ખાન, જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, રાજ બાવા, ઋષિ ધવન, લિયામ લિવિંગસ્ટોન, અથર્વ તાઈડે, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, નાથન એલિસ, કાગીસો રબાડા, રાહુલ ચહર , હરપ્રીત બ્રાર, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિદ્વાથ કાવેરપ્પા, મોહિત રાઠી, શિવમ સિંહ.

    કોલકાતા નાઈટ રાઈડર્સઃ શ્રેયસ ઐયર (C), નીતિશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, એન. જગદીસન, વૈભવ અરોરા, સુયશ શર્મા, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, મનદીપ સિંહ, સાકિબ અલ હસન.

  • 01 Apr 2023 02:28 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: બંને ટીમો સ્ટેડિયમમાં પહોંચી

    પંજાબ કિંગ્સ અને કેકેઆરની ટીમો મેચ માટે સ્ટેડિયમ પહોંચી ગઈ છે. બંને ટીમો પોતાના અભિયાનની શરૂઆત જીત સાથે કરવા પર નજર રાખી રહી છે. પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ બંનેના કેપ્ટનો સામે મોટો પડકાર છે, કારણ કે શિખર ધવન અને નીતિશ રાણાને આ સિઝન માટે પંજાબ અને કેકેઆરના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. રાણાને છેલ્લી ઘડીએ કેકેઆરની કમાન મળી હતી.

  • 01 Apr 2023 02:27 PM (IST)

    PBKS vs KKR IPL 2023 Live Score: આજે પ્રથમ ડબલ હેડર

    IPL 2023નું પ્રથમ હેડર આજે રમાશે. IPL 2023ની બીજી મેચ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. મોહાલી મેદાનમાં બપોરે 3.30 વાગ્યે બંને ટીમો આમને-સામને થશે.

Published On - Apr 01,2023 2:25 PM

Follow Us:
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">