મહેન્દ્ર સિંહ ધોની પોતે તેના ફેનને મળવા પહોંચી ગયો તેના ઘરે, ટેક્સટાઈલ મિનિસ્ટરનું આ ટ્વીટ થયુ Viral

ધોનીનો ફેન અપ્પુસામી વણકર છે અને તેણે કપડા પર ધોની, તેની પુત્રી જીવાની તસવીર બનાવી છે. અપ્પુસામી હેન્ડલૂમ ચલાવે છે. કપડા પર બનેલી આ તસવીર જોઈને ધોની ઘણો ખુશ થઈ ગયો અને તેને ખરીદવા પહોંચી ગયો.

મહેન્દ્ર સિંહ ધોની પોતે તેના ફેનને મળવા પહોંચી ગયો તેના ઘરે, ટેક્સટાઈલ મિનિસ્ટરનું આ ટ્વીટ થયુ Viral
M S Dhoni Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 05, 2022 | 10:17 PM

મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના ક્રિકેટની દુનિયામાં ઘણા ચાહકો છે. દરેક વ્યક્તિ તેને મળવા અને તેની સાથે વાત કરવા માંગે છે. કોઈ તેને મળવા તેના ઘરે પહોંચે છે તો કોઈ જમીન પર જઈને તેના પગ સ્પર્શ કરવા લાગે છે. પરંતુ એક એવો ફેન છે કે ધોની પોતે તેને મળવા પહોંચી ગયો. ધોનીનો આ ફેન તમિલનાડુના ઈરોડ શહેરમાં રહે છે. તેના આ ફેને એવું કામ કર્યું કે ધોની પોતે તેને મળવા તેના ઘરે પહોંચી ગયો. ધોનીના આ ફેનનું નામ અપ્પુસામી છે. અપ્પુસામીએ જે કામ કર્યું તેની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમાં ધોની પણ છે. તમને જણાવી દઈએ કે ધોની હાલમાં જ તેના બીજા ફેનને મળ્યો હતો. તેની આ ચાહક દિવ્યાંગ હતી અને તેનું નામ લાવણ્યા હતું.

ધોનીનો ફેન અપ્પુસામી વણકર છે અને તેણે કપડા પર ધોની, તેની પુત્રી જીવાની તસવીર બનાવી છે. અપ્પુસામી હેન્ડલૂમ ચલાવે છે. કપડા પર બનેલી આ તસવીર જોઈને ધોની ઘણો ખુશ થઈ ગયો અને તેને ખરીદવા પહોંચી ગયો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ટેક્સટાઈલ મિનિસ્ટરનું ટ્વીટ વાયરલ

ધોનીએ અપ્પુસામી સાથે જે ફોટો પાડ્યો હતો અને તેની કળાને સોશિયલ મીડિયા પર ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ તસવીરને રેલવે અને ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશે શેયર કરી છે. તેણે આ તસવીરો ટ્વીટ કરી અને લખ્યું, અપ્પુસામી ઈરોડમાં ચેન્નાઈમલાઈ સમુદાયના વણકર છે. તે વન સ્ટેશન વન પ્રોડક્ટ હેન્ડલૂમની દુકાન ચલાવે છે. તે ક્રિકેટનો મોટો ચાહક છે. તેણે કપડાં પર એમએસ ધોની અને તેની પુત્રીની તસવીર બનાવી છે.

IPLમાં બતાવ્યો હતો જૂનો અવતાર

ધોનીએ IPL-2022 પહેલા ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, પરંતુ રવિન્દ્ર જાડેજાએ સિઝનના મધ્યમાં તેને આ કેપ્ટનશીપ પાછી આપી દીધી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ હજુ પણ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી વખત છે, જ્યારે ચેન્નાઈ પ્લેઓફમાં પહોંચી શકી નથી. પરંતુ આ વખતે ધોનીની જૂની સ્ટાઈલ જોવા મળી હતી. તે એ જ ફિનિશરની લયમાં દેખાયો જેના માટે તે જાણીતો હતો.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">