IPL 2021 RR vs CSK Live Streaming: ધોનીની ચેન્નાઇ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ, જાણો ક્યા, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના હાલમાં 11 મેચમાંથી 18 પોઈન્ટ છે. રાજસ્થાન રોયલ્સના 11 મેચમાંથી આઠ પોઇન્ટ છે અને તે આઠ ટીમોમાં સાતમા સ્થાને છે. તેના માટે કરો અથવા મરોની લડાઈ છે

IPL 2021 RR vs CSK Live Streaming: ધોનીની ચેન્નાઇ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ, જાણો ક્યા, ક્યારે અને કેવી રીતે જોઇ શકાશે મેચ
MS Dhoni-Sanju Samson
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 10:29 AM

IPL 2021 માં શનિવારે બે મેચ રમાવાની છે. દિવસની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai vs Delhi) વચ્ચે રમાશે. બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) વચ્ચે રમાશે. રાજસ્થાન ટીમ માટે, આ મેચ કરો અથવા મરોની સ્થિતિ છે.

જો તે આ મેચ હારી જાય છે, તો તેની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ જશે. જો કે, આ સ્પર્ધા તેના માટે સરળ રહેશે નહીં. તેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હશે, જે આ સિઝનમાં ક્વોલિફાય કરનાર પ્રથમ ટીમ બની છે.

સતત ચાર મેચ જીતીને ચેન્નઈનો જુસ્સો આસામાને છે. મુંબઈ ઈન્ડીયન્સને 20 રને હરાવ્યા બાદ, તેઓએ આરસીબીને છ વિકેટથી અને કોલકાતા નાઈટ રાઈડર્સને બે વિકેટે હરાવ્યા હતા. આ પછી સનરાઇઝર્સ પર છ વિકેટે જીત મેળવી હતી. બીજી બાજુ, આ સિઝનમાં રોયલ્સ માટે કંઈ સારું થયું નથી. તે દિલ્હીને 33 રન, સનરાઇઝર્સ અને આરસીબીને સાત વિકેટે હરાવ્યું હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ ની મેચ ક્યારે રમાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ (RR vs CSK) IPL 2021 ની 47 મી મેચ 2, ઓક્ટોબર, શનિવારે રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ મેચ ક્યાં રમાશે?

અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ (RR vs CSK) મેચ રમાશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ (RR vs CSK) મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ સાંજે 7 વાગ્યે યોજાશે.

કઈ ટીવી ચેનલ દ્વારા રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સર્સ મેચનું જીવંત પ્રસારણ કરાશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ (RR vs CSK) મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ (RR vs CSK) મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર ઉપલબ્ધ થશે.

આ પણ વાંચોઃ IPL 2021: શાહરુખ ખાને વિરાટ કોહલી અને એમએસ ધોની ને આપી દીધો આ મોટો પડકાર, પંજાબ કિંગ્સની જીત બાદ હુંકાર

આ પણ વાંચોઃ Cricket: અંપાયરે આંગળી ઉંચી ના કરી તો, મેદાન છોડી દીધુ, આ ભારતીય મહિલા ક્રિકેટરે ઓસ્ટ્રેલિયનોને ખેલ ભાવના શિખવી દીધી !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">