IPL Play Offs Conditions: પ્લેઓફ મેચમાં વરસાદ વિલન બને તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચી શકે? જાણો નિયમ

IPL 2023: BCCI એ પ્લેઓફને લઈ તમામ સંજોય અને માહોલને ધ્યાને રાખીને નિયમો પહેલાથી જ તૈયાર કર્યા છે. જેને મેચનુ પરિણામ નિકાળવામાં આવી શકે અને ફાઈનલ માટેની ટીમ નક્કિ થઈ શકે

IPL Play Offs Conditions: પ્લેઓફ મેચમાં વરસાદ વિલન બને તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચી શકે? જાણો નિયમ
IPL Play Offs rule and Conditions weather or other scenario
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 8:01 PM

IPL 2023 ની ક્વોલિફાયર-2 અમદાવાદમાં રમાઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં વરસાદ વિલન બનતા મેચ થોડી મોડી શરુ થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે થઈ રહેલી આ ટક્કર નિયત સમય કરતા 30 મિનિટ મોડી શરુ થઈ રહી છે. જ્યારે ટોસ 45 મિનિટ લેટ થઈ રહ્યો છે. આ તમામ સ્થિતી સર્જાવાનુ કારણ અચાનક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાનુ છે. ક્રિકેટ ચાહકો ટોસના નિયત સમયના અડધા કલાક પહેલાનો માહોલ જોઈને મેચ શરુ થવાને લઈ ચિંતા અનુભવી રહ્યા હતા.

રાહતની વાત એ છે કે અમદાવાદમાં વરસાદ રોકાઈ ચૂક્યો છે અને હળવો પવન ફૂંકાઈ રહ્યો છે. વરસાદ રોકાઈ જતા પીચ પર લાગેલા કવર્સ હટાવી શકાયા હતા. ટોસ પોણો કલાક લેટ થઈ રહ્યો છે અને આ સાથે જ મેચ શરુ થઈ રહી હોવાની રાહત ચાહકનો મળી હતી. જોકે સવાલ એ થાય છે કે, જો મેચમાં વરસાદ વિલન બને તો ફાઈનલમાં મુંબઈ કે ગુજરાત કોણ પહોંચી શકે. બંનેમાંથી એક ટીમ કેવી રીતે ફાઈનલમાં પોતાનુ સ્થા મેળવી શકે અને આ માટે શુ છે નિયમ. અહીં બતાવીશુ આ નિયમ વિશે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

BCCI એ પ્લેઓફ માટે આ છે નિયમ

તમામ પરિસ્થિતીઓને ધ્યાનમાં રાખીને BCCI એ આઈપીએલને લઈને નિયમો તૈયાર કર્યા છે. આ માટે પ્લેઓફને પણ ધ્યાનમાં રાખીને નિયમો તૈયાર કર્યા છે. પ્લેઓફ એ મહત્વની મેચ છે અને જેને લઈ ખૂબ જ રોમાંચ પણ ચાહકોમાં હોય છે. જોકે વરસાદ કે અન્ય સ્થિતીમાં કેવી રીતે પ્લેઓફ મેચના પરિણામ સામે આવે તેના માટે ખાસ નિયમ છે.

  • IPLના નિયમો અનુસાર દરેક પ્લેઓફ મેચ માટે 120 મિનિટનો વધારાનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
  • આ નિયમ મુજબ નિર્ધારિત સમય પછી, મેચ પૂર્ણ થવામાં 120 મિનિટ બાકી રહેશે. તેમાં કોઈ કપાત કરવામાં આવશે નહીં અને મેચ સંપૂર્ણ 20 ઓવરની રહેશે.
  • આવી સ્થિતિમાં, ઇનિંગ્સ વચ્ચે માત્ર 10 મિનિટનો વિરામ હશે.
  • આ પછી જો મેચ થશે તો ઓવરોની સંખ્યા કાપવામાં આવશે. જરૂર પડ્યે 5-5 ઓવરની મેચ રમાઈ શકે છે.
  • પ્રતિ ઈનિંગ પાંચ ઓવરની મેચ 11:56 કલાકે શરૂ થશે.
  • BCCIએ આ મેચનો અંતિમ સમય પણ નક્કી કર્યો છે, જે 12:50 સુધીનો રહેશે.
  • આવી સ્થિતિમાં, પ્રતિ ઈનિંગ્સ પાંચ ઓવરની મેચ માટે કટ-ઓફ સમય 12:26 છે.
  • તમને જણાવી દઈએ કે પ્લેઓફ માટે કોઈ રિઝર્વ ડે નથી.

IPL Final માટે નિયમ

  • ફાઈનલના દિવસે પણ જો વરસાદ અથવા ખરાબ હવામાનને કારણે મેચમાં વિલંબ થાય છે, તો જો મેચ રાત્રે 10:10 વાગ્યા સુધી શરૂ થાય છે, તો ઓવરોની સંખ્યામાં કોઈ ઘટાડો થશે નહીં.
  • આ દરમિયાન ઇનિંગ્સ વચ્ચેનો બ્રેક 10 મિનિટનો રહેશે. ફાઈનલ માટે રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ આ અનામત દિવસ એક દિવસ પછીનો છે. એટલે કે જો 28 મેના રોજ ફાઈનલ નહીં થાય તો મેચ 30 મેના રોજ રમાશે.
  • મેચ રિઝર્વ ડે પર આઠ વાગ્યે શરૂ થશે. રિઝર્વ ડે પર પણ મેચ સમાપ્ત કરવા માટે વધારાની 120 મિનિટ હશે.
  • જો ફાઇનલ શરૂ થાય છે અને ઓછામાં ઓછી એક ઓવર પછી તે જ દિવસે એટલે કે 28 મેના રોજ મેચ પૂરી ન થાય તો આ મેચ રિઝર્વ ડે પર સમાપ્ત થશે.
  • બીજા દિવસે મેચ ત્યાંથી શરૂ થશે જ્યાં તે પહેલા બંધ થઈ હતી.
  • જો અંતિમ દિવસે ટોસ થાય અને મેચ ન થાય, તો મેચ આરંભ દિવસથી શરૂ થશે, એટલે કે, ટોસ પણ ફરીથી થશે અને પ્લેઇંગ-11 પણ ફરીથી પસંદ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ  IND vs AUS, WTC Final: વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રાઈઝ મનીનુ ICC એ કર્યુ એલાન, જાણો ચેમ્પિયનને કેટલી રકમ મળશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">