IPL 2024: હાર્દિક પંડ્યાએ તેના પુત્ર સાથે સંગીતમાં અજમાવ્યો હાથ, જુનિયર પંડ્યાએ તેના પિતા સાથે કરી મસ્તી, જુઓ Video

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં હાર્દિક પંડ્યા તેના પુત્ર સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જ્યાં જુનિયર હાર્દિક પંડ્યા ડ્રમ પર રમી રહ્યો છે. તેના પપ્પા એટલે કે હાર્દિક પંડ્યા પણ ત્યાં હાજર હતા.

IPL 2024: હાર્દિક પંડ્યાએ તેના પુત્ર સાથે સંગીતમાં અજમાવ્યો હાથ, જુનિયર પંડ્યાએ તેના પિતા સાથે કરી મસ્તી, જુઓ Video
Hardik Pandya
Follow Us:
| Updated on: Apr 02, 2024 | 7:03 PM

મુંબઈ ઈન્ડિયન્સે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં હાર્દિક પંડ્યા તેના પુત્ર સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. જુનિયર પંડ્યા ડ્રમ વગાડી રહ્યો છે ત્યારે પિતા હાર્દિક પંડ્યા પણ તેની સાથે મસ્તી કરતા જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મુંબઈની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024માં જીત માટે આતુર છે. MIએ સોમવારે હારની હેટ્રિક નોંધાવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયોને કેપ્શન લખ્યું છે કે એક બાળક તેના પિતા સાથે મસ્તી કરી રહ્યો છે. જેમાં હાર્દિક પંડ્યાનો પુત્ર પહેલા સ્નૂકર ટેબલ પાસે જાય છે. અહીં તે સ્નૂકર બોલની સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ પછી તે મ્યુઝિક રૂમમાં પહોંચે છે અને ડ્રમ વગાડે છે. આ દરમિયાન હાર્દિક પંડ્યા પણ ત્યાં હાજર છે અને બાળકને પ્રોત્સાહિત કરે છે. આ પછી તે પોતે ડ્રમ વગાડવાનું શરૂ કરે છે અને અંતે તેને પોતાના ખોળામાં લઈ લે છે.

આજનું રાશિફળ તારીખ : 18-10-2024
સૂકા તુલસીના લાકડાથી દેવી લક્ષ્મી કેવી રીતે પ્રસન્ન થશે? જાણી લો
કાવ્યા મારન માટે આવ્યા આ મોટા સમાચાર, IPL 2025 પહેલા SRH ને લાગ્યો ઝટકો
દિવાળીમાં જૂના લાકડાના બારી-દરવાજા ચમકશે નવા જેવા, સફાઈ માટે અપનાવો આ 7 ટિપ્સ
સુંદરતાના વિટામીન કોને કહેવાય છે? નામ સાંભળીને દરેકને ખાવાનું મન થશે
પાન પર લવિંગ રાખીને સળગાવવાથી શું થાય છે?

અહીં જુઓ વાયરલ વીડિયો

હજુ પણ સંઘર્ષ કરી રહ્યું છે મુંબઈ

જો આપણે મેચોની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ માટે અત્યાર સુધી કંઈ સારું થયું નથી. ટીમ તેની શરૂઆતની ત્રણેય મેચ હારી ચૂકી છે અને ત્રીજી મેચની શરૂઆત પણ સારી રહી ન હતી. પાંચમી ઓવરમાં જ મુંબઈની ટીમે માત્ર 28 રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા અને બ્રુઈસ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

મુંબઈ હજુ પણ ટોપ 4માં કરી શકે છે એન્ટ્રી

આ પહેલા પણ આપણે જોયું છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ શરૂઆતની કેટલીક મેચ હારે છે, પરંતુ તે પછી ટીમમાં એવું શું થાય છે કે તે પછી તે દરેક મેચ જીતતી રહે છે. આવું એક વાર નહિ પણ ઘણી વખત બન્યું છે. પ્રથમ પાંચ મેચ હારવા છતાં ટીમે IPL ટ્રોફી જીતી લીધી છે. શું આ વખતે પણ આવું જ કંઈક થશે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે, પરંતુ એ વાત ચોક્કસ છે કે ત્રણ બેક ટુ બેક હાર બાદ પણ ટોપ 4માં પહોંચવાનો માર્ગ હજુ પણ તેમના માટે બંધ થયો નથી. હવે મુંબઈ ઈન્ડિયન્સે તેની આગામી મેચ દિલ્હી કેપિટલ્સ સામે 7 એપ્રિલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવાની છે.

આ પણ વાંચો: IPL 2024: રિંકુ સિંહ અને રસેલે ગાયું ‘લુટ પુટ ગયા’, તાપસી પન્નુનું રિએક્શન થયું વાયરલ, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
રતનમહાલ રીંછ અભ્યારણમાં આવેલા ધોધને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
કલ્યાણપુરમાં ઝેરી મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
આ 4 રાશિના જાતકોનો સમાજમાં પ્રભાવ વધશે
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદની આગાહી
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
ધારાસભ્ય ચૈતર વસાવાએ વનવિભાગના અધિકારીઓનો લીધો ઉધડો- Vide
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
વેશભૂષા ગરબામાં વ્હીસ્કીની બોટલ બની યુવક ગરબે ઘુમ્યો- Video
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
રાજકોટમાં પાથરણાવાળા સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ, મનપા ને કરી રજૂઆત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ઓકટોબરે આવશે ગુજરાત
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
અમરેલી જિલ્લામાં રેતી ચોરી સામે ધારી મામલતદારની ટીમનો સપાટો- જુઓ Video
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
મિસ્ત્રી પરિવારની 9 વર્ષની દીકરીના અંગદાનથી 7 લોકોને મળ્યુ નવજીવન
g clip-path="url(#clip0_868_265)">