IPL 2024 : આઉટ થયા બાદ ગુસ્સામાં આવી દિવાલ પર બેટ મારતા જોવા મળ્યો, દિલ્હીનો કેપ્ટન રિષભ પંત, જુઓ વીડિયો

રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટ્લસે આઈપીએલ 2024ની મેચમાં 12 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં દિલ્હીના કેપ્ટન રિષભ પંતે પોતાની વિકેટ ગુમાવ્યા બાદ ખુબ ગુસ્સામાં આવ્યો હતો.

IPL 2024 :  આઉટ થયા બાદ ગુસ્સામાં આવી દિવાલ પર બેટ મારતા જોવા મળ્યો, દિલ્હીનો કેપ્ટન રિષભ પંત, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 10:36 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં 12 રનથી હાર મળ્યા બાદ દિલ્હીની ટીમના કેપ્ટન રિષભ પંત ખુબ દુખી જોવા મળ્યો હતો. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ અંદાજે 14 મહિના બાદ પંત મેદાન પર ઉતર્યો છે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ પહેલી મેચમાં પણ પંતના બેટમાંથી કોઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ન હતુ. તો રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં તે પિચ પર સમય પસાર કર્યા બાદ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો , ત્યારબાદ તે ગુસ્સાને કાબુમાં રાખી શક્યો નહિ.

પેવેલિયન થી પરત ફરતી વખતે પંતે પોતાને બેટને ગુસ્સામાં આવી દિવાલ પર માર્યું હતુ. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

યુઝવેન્દ્ર ચહલે લીધી પંતની વિકેટ

દિલ્હી કેપિટ્લસની ટીમ આ મેચમાં 186ના સ્કોરનો પીછો કરી રહી હતી. તેમણે 13 ઓવર પૂર્ણ થયા બાદ 105 રન બનાવી લીધા હતા. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ તરફથી 14મી ઓવર નાંખવા આવેલા યુઝવેન્દ્ર ચહલે સ્ટ્રાઈક પર ઉભેલા પંતને બોલ નાંખ્યો આ દરમિયાન પંતના બેટમાંથી અથડાય બોલ સીધો વિકેટકીપર સંજુ સેમસન પાસે ગયો હતો. આ રીતે પંત આઉટ થતાં ખુબ પરેશાન જોવા મળી રહ્યો હતો.

દિલ્હી કેપિટલ્સ પર ભારે પડ્યો રિયાન પરાગ

આ મેચમાં દિલ્હી કેપિટ્લસની ટીમના બોલરોએ શાનદાર શરુઆત કરી હતી અને 15 ઓવર સુધી રાજસ્થાન રોયલ્સની ટીમને માત્ર 108 રન જ બનાવવા દીધા હતા. ત્યારબાદ રિયાન પરાગની વિસ્ફોટક ઈનિગ્સમાં આ મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમની સ્થિતિ મજબુત થઈ હતી. પરાગના બેટમાંથી 45 બોલમાં 84 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 7 ચોગ્ગા અને 6 સિક્સ સામેલ છે. રાજસ્થાનની ટીમે પોતાની શરુઆતની બંન્ને મેચ જીત્યા બાદ 4 અંક સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે.

આ પણ વાંચો : IPL 2024 : ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલીથી આગળ નીકળ્યો રિયાન પરાગ, પર્પલ કેપમાં વિદેશી ખેલાડીનો કબજો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
g clip-path="url(#clip0_868_265)">