IPL 2023: કઈ ટીમ છે સૌથી દમદાર, કોની સામે જીત મેળવવી છે મુશ્કેલ? જાણો તમામ 10 ટીમોની શ્રેષ્ઠ Playing 11

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની શરુઆત 31 માર્ચને શુક્રવાર થી શરુ થનારી છે. ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે સિઝનની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી છે. જાણો 10 ટીમોની શ્રેષ્ઠ પ્લેઈંગ 11

IPL 2023: કઈ ટીમ છે સૌથી દમદાર, કોની સામે જીત મેળવવી છે મુશ્કેલ? જાણો તમામ 10 ટીમોની શ્રેષ્ઠ Playing 11
IPL 2023 best Playing 11
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2023 | 1:15 PM

આવતીકાલ શુક્રવાર થી બે મહિના ક્રિકેટનો અસલી રંગ રંગાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2023 ની પ્રથમ મેચ રમાનારી છે. ઓપનીંગ મેચમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે. આ ટક્કર ખૂબ જ શાનદાર રહેનારી છે, સિઝનની પ્રથમ અને ટૂર્નામેન્ટની બે દમદાર ટીમો વચ્ચે જંગ જામશે. ટૂર્નામેન્ટમાં તમામ ટીમો પોતાની પૂરી તાકાત શરુઆતથી અંત સુધી લગાવી દેતી હોય છે. એટલે જ ટૂર્નામેન્ટ જબરદસ્ત રહેતી હોય છે. આ સિઝનમાં પણ તમામ 10 ટીમો એક બીજા સામે કાંટાની ટક્કર જમાવશે. દુનિયાભરના સ્ટાર ક્રિકેટરોથી દરેક ટીમો સજ્જ છે, જેમનો દમ એક જ જગ્યાએ જોવા મળશે.

IPL 2023 ની શરુઆત અમદાવાદમાં થાય એ પહેલા તમામ 10 ટીમોની ફુલ સ્ક્વોડ અહીં બતાવીશું. તેમાંથી શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન કઈ છે એ પણ અહીં બતાવીશુ. જે જોયા પછી તમે જ નક્કી કરો કે કઈ ટીમ સૌથી શ્રેષ્ઠ અને મજબૂત હશે. કઈ ટીમ સિઝનમાં ચેમ્પિયન બની શકે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આ પણ વાંચોઃ IPL 2023: CSK માટે ગજબ ‘સંયોગ’ 5મી વાર બનાવશે ચેમ્પિયન! 4 ‘યાર’ ફરી મચાવશે ધમાલ

ગુજરાત ટાઇટન્સ

ગુજરાત ટાઇટન્સ બેસ્ટ Playing XI: શુભમન ગિલ, મેથ્યુ વેડ, અભિનવ મનોહર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શિવમ માવી, આર સાઇ કિશોર, અલઝારી જોસેફ, યશ દયાલ.

GT Full Squad: હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, શુભમન ગિલ, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, શિવમ માવી, વિજય શંકર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી. નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, કેન વિલિયમસન, જોશુઆ લિટિલ, ઓડિયન સ્મિથ, ઉર્વીલ પટેલ, કેએસ ભરત, મોહિત શર્મા.

ચેન્નઈ સુપરકિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સની શ્રેષ્ઠ Playing XI: ઋતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મોઈન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની (કેપ્ટન), બેન સ્ટોક્સ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, દીપક ચહર, સિમરજીત સિંહ અને મહિષ તિક્ષાના.

CSK Full Squad: એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવીન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિશેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજ્યવર્ધન હંગરગેકર, શિવમ દુબે, દીપક ચહર, મહિષ તિક્ષાણા, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મતિશ પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, અજય મંડલ.

મુંબઈ ઈન્ડિયન્સ

મુંબઈ ઈન્ડિયન્સની બેસ્ટ Playing XI: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરોન ગ્રીન, ટિમ ડેવિડ, તિલક વર્મા, અરશદ ખાન, જોફ્રા આર્ચર, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા અને જેસન બેહરેનડોર્ફ.

MI Full Squad: રોહિત શર્મા (કેપ્ટન), કેમેરોન ગ્રીન, રાઘવ ગોયલ, વિષ્ણુ વિનોદ, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ્સ, પીયૂષ ચાવલા, ડ્વેન જોન્સન, શમ્સ મુલાની, રમણદીપ સિંહ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, હૃતિક શોકીન, બેહરનડોર્ફ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, અર્જુન તેંડુલકર, આકાશ મધવાલ, ઈશાન કિશન, ટ્રીસ્ટન સ્ટબ્સ.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બેસ્ટ Playing XI: ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોડ, હર્ષલ પટેલ, વાનિંદુ હસરંગા, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ.

RCB Full Squad: ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, કર્ણ શર્મા, મહિપાલ લોમરોડ, ગ્લેન મેક્સવેલ, વાનિન્દુ હસરંગા, આકાશ દીપ, સુયશ પ્રભુદેસાઈ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, ડેવિડ વિલી, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ, સિદ્ધાર્થ કૌલ, હિમાંશુ શર્મા, મનોજ ભંડાગે, અવિનાશ સિંહ, રાજન કુમાર, સોનુ યાદવ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત, ફિન એલન, રીસ ટોપલી.

રાજસ્થાન રોયલ્સ

રાજસ્થાન રોયલ્સની બેસ્ટ Playing XI: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, જેસન હોલ્ડર, કુલદીપ સેન.

RR Full Squad: સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દીપક પડિકલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, ટ્રેન્ટ બોલ્ટ, ઓબેદ મેકકોય, નવદીપ સૈની, કુલદીપ સેન, કુલદીપ યાદવ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કેસી કરિઅપ્પા. જેસન હોલ્ડર, જેસન હોલ્ડર, એડમ ઝમ્પા, જો રૂટ, ડોનોવન ફરેરા, કેએસ આસિફ, અબ્દુલ પીએ, આકાશ વશિષ્ઠ, કુણાલ રાઠોર, મુરુગન અશ્વિન

સનરાઇઝ હૈદરાબાદ

સનરાઇઝર્સ હૈદરાબાદની શ્રેષ્ઠ Playing XI: મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, આદિલ રશીદ, ટી.નટરાજન, ઉમરાન મલિક.

SRH Full Squad: અબ્દુલ સમદ, એડન માર્કરામ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, અભિષેક શર્મા, માર્કો જેન્સન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ફઝલક ફારૂકી, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ઉમરાન મલિક, હેરી બ્રૂક, મયંક અગ્રવાલ, અકીલ હુસૈન, હેનરિક ક્લાસેન, અનમોલપ્રીત સિંહ, આદિલ રાશિદ, મયંક માર્કંડેય, વિવંત શર્મા, મયંક ડાગર, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ અને નીતિશ કુમાર રેડ્ડી.

દિલ્હી કેપિટલ્સ

દિલ્હી કેપિટલ્સ બેસ્ટ Playing XI: ડેવિડ વોર્નર (કેપ્ટન), પૃથ્વી શો, રોવમેન પોવેલ, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, લલિત યાદવ, એનરિક નોરખિયા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, ચેતન સાકરિયા.

DC Full Squad: ડેવિડ વોર્નર (કેપ્ટન), રિષભ પંત (ઈજાગ્રસ્ત), પૃથ્વી શો, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, કમલેશ નાગરકોટી, મિશેલ માર્શ, પ્રવીણ દુબે, રિપલ પટેલ, સરફરાઝ ખાન, વિકી ઓસ્તવાલ, યશ ધૂલ, અમન ખાન, એનરિક નોરખિયા, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ, લુંગી એન્ગીડી, મુસ્તાફિઝુર રહેમાન, ખલીલ અહેમદ, ફિલ સોલ્ટ, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, મનીષ પાંડે, રિલે રુસો.

કોલકાતા નાઈટ રાઈડર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ બેસ્ટ Playing XI: સુનીલ નરેન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ, નારાયણ જગદીશન, આન્દ્રે રસેલ, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી.

KKR Full Squad: નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લાહ ગુરબાઝ, ડેવિડ વિઝા, કુલવંત ખેજરોલિયા, સુયશ શર્મા, અનુકુલ રોય, લોકી ફર્ગ્યુસન, આન્દ્રે રસેલ, વેંકટેશ ઐયર, ઉમેશ યાદવ, હર્ષિત રાણા, ટિમ સાઉથી, શાર્દુલ ઠાકુર, સુનીલ નરેન, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, નારાયણ જગદીશન, લિટન દાસ, મનદીપ સિંહ, સાકિબ અલ હસન.

લખનૌ સુપર જાયન્ટ્સ

લખનૌ સુપર જાયન્ટ્સ Playing XI: કેએલ રાહુલ, ક્વિન્ટન ડિકોક, આશુષ બદાની, દીપક હુડા, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, માર્કસ સ્ટોઈનિસ, રવિ બિશ્નોઈ, માર્ક વુડ, અવેશ ખાન અને જયદેવ ઉનડકટ.

LSG Full Squad: કેએલ રાહુલ (કેપ્ટન), મનન વોહરા, ક્વિન્ટન ડિકોક, આશુષ બદોની, દીપક હુડા, કૃષ્ણપ્પા ગૌતમ, કરણ શર્મા, કૃણાલ પંડ્યા, કાયલ માયર્સ, માર્કસ સ્ટોઈનિસ, અવેશ ખાન, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ, જયદેવ ઉનડકટ, યશ ઠાકુર, રોમારિયો શેફર્ડ, નિકોલસ પૂરન, અમિત મિશ્રા, ડેનિયલ સામ્સ, પ્રેરક માંકડ, સ્વપ્નિલ સિંહ, નવીન ઉલ હક, યુદ્ધવીર સિંહ.

પંજાબ કિંગ્સ

પંજાબ કિંગ્સ Playing XI: શિખર ધવન, પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, લિયામ લિવિંગ્સ્ટન, શાહરૂખ ખાન, જીતેશ શર્મા, સેમ કુરન, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, હરપ્રીત બ્રાર.

PBKS Full Squad: શિખર ધવન, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, હરપ્રીત બ્રાર, લિયામ લિવિંગ્સ્ટન, રાજ અંગદ બાવા, મેથ્યુ શોર્ટ, ઋષિ ધવન, શાહરૂખ ખાન, અર્શદીપ સિંહ, બલતેજ સિંહ, કાગીસો રબાડા, નાથન એલિસ, રાહુલ ચાહર, સેમ કુરન, સિકંદર રઝા, હરપ્રીત ભાટિયા, વિધ્વત, મોહિત રાઠી, શિવમ સિંહ.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">