IPL 2022 Auction: કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝીના હિસ્સામાં આવ્યો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી અહીં

IPL 2022 Auction: બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમોએ તેમની પસંદગીના ખેલાડીઓ ખરીદ્યા છે અને હવે તેઓ તેમની તૈયારી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

IPL 2022 Auction: કયો ખેલાડી કઈ ફ્રેન્ચાઈઝીના હિસ્સામાં આવ્યો, જાણો દરેક ટીમના ખેલાડીઓની સંપૂર્ણ યાદી અહીં
કઇ ટીમ પાસે કયા ખેલાડી છે, જાણો પુરુ લીસ્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 9:45 AM

આઇપીએલ 2022 ની મેગા હરાજી (IPL Mega Auction) પૂરી થઈ ગઈ છે. બે દિવસ સુધી ચાલેલી આ હરાજીમાં ઘણા ખેલાડીઓ કરોડપતિ બન્યા તો ઘણા નિરાશ થયા. કુલ 204 ખેલાડીઓને 10 ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યા અને 551.7 કરોડની રકમ પૂરી થઈ. તેમાંથી કુલ 137 ભારતીય ખેલાડીઓ વેચાયા હતા, જ્યારે 67 વિદેશી ખેલાડીઓ પણ વેચાયા હતા. ઈશાન કિશન (Ishan Kishan) 15.5 કરોડ સાથે આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી હતો. 10 ફ્રેન્ચાઇઝીએ પોતાની ટીમો તૈયાર કરી લીધી છે અને હવે તેઓ ટાઇટલ માટે લડશે. અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ ટીમમાં ક્યા ખેલાડી (IPL Team Players Full List) ને સામેલ કર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ:

મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, અંબાતી રાયડુ, મોઈન અલી, શિવમ દુબે, દીપક ચહર, ડ્વેન બ્રાવો, રોબિન ઉથપ્પા, કેએમ આસિફ, તુષાર દેશપાંડે, મહેશ દિક્ષા, એન જગદીસન, હરિ નિશાંત, સુભ્રાંશુ સેનાપતિ, મુકેશ ચૌધરી, સિમરજીત સિંહ, રાજવર્ધન હેંગરગેકર, ભગત વર્મા, પ્રશાંત સોલંકી, ક્રિસ જોર્ડન, ડ્વેન પ્રિટોરિયસ, ડેવોન કોનવે, એડમ મિલ્ને અને મિશેલ સેન્ટનર.

દિલ્હી કેપિટલ્સ

ડેવિડ વોર્નર, પૃથ્વી શો, મિશેલ માર્શ, ઋષભ પંત, સરફરાઝ ખાન, કેએસ ભરત, મનદીપ સિંહ, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, એનરિક નોરખિયા, કમલેશ નાગરકોટી, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, ખલીલ અહેમદ, અશ્વિન તેહમદ , રિપલ પટેલ, યશ ધૂલ, વિકી ઓસ્તવાલ, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ, પ્રવીણ દુબે, રોવમેન પોવેલ, લલિત યાદવ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ગુજરાત ટાઇટન્સ

હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, જેસન રોય, રિદ્ધિમાન સાહા, અભિનવ મનોહર, વિજય શંકર, રાહુલ તેવટિયા, ડોમિનિક ડ્રેક્સ, રાશિદ ખાન, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, યશ દયાલ, જયંત યાદવ, આર સાઈ કિશોર, નૂર અહેમદ, આર. જોસેફ, પ્રદીપ સાંગવાન, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, ગુરકીરત સિંહ, બી સાઈ સુદર્શન.

કોલકાતા નાઈટ રાઈડર્સ

વેંકટેશ ઐયર, નીતિશ રાણા, શ્રેયસ ઐયર, શેલ્ડન જેક્સન, અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, શિવમ માવી, વરુણ ચક્રવર્તી, સેમ બિલિંગ્સ, અનુકુલ રોય, રસિક સલામ, અભિજીત તોમર, પ્રથમ સિંઘ, અમન ખાન, રમેશ કુમાર, અશોક શર્મા, ટિમ સાઉથી, એલેક્સ હેલ્સ, મોહમ્મદ નબી, ઉમેશ યાદવ, બી ઈન્દ્રજીત, ચમિકા કરુણારત્ને.

લખનૌ સુપરજાયન્ટ્સ

કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, મનીષ પાંડે, દીપક હુડા, માર્કસ સ્ટોઈનિસ, કૃણાલ પંડ્યા, જેસન હોલ્ડર, કે ગૌતમ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, માર્ક વુડ, દુષ્મંતા ચમીરા, અંકિત રાજપૂત, શાહબાઝ નદીમ, મનન વોહરા, મોહસિન ખાન, આયુષ બદોની, કરણ શર્મા, મયંક યાદવ, કાયલ મેયર્સ, કે ગૌતમ, એવિન લુઈસ.

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, જસપ્રિત બુમરાહ, એમ અશ્વિન, બેસિલ થમ્પી, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, સંજય યાદવ, રમણદીપ સિંહ, આર્યન જુયાલ, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ઋતિક શૌકિન, રાહુલ બુદ્ધી, અરશદ ખાન, ટાઇમલ મિલ્સ, જોફ્રા આર્ચર, ફેબિયન એલન, ડેનિયલ સેમ્સ, અનમોલપ્રીત સિંહ, ટિમ ડેવિડ, રિલે મેરેડિથ.

પંજાબ કિંગ્સ

શિખર ધવન, મયંક અગ્રવાલ, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, પ્રભસિમરન સિંહ, ઓડિયન સ્મિથ, શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ, ઈશાન પોરેલ, સંદીપ શર્મા, અથર્વ તાયડે, વૈભવ અરોરા, અંશ પટેલ, રાજ અંગદ બાવા, બેની હોવેલ, ઋષિ ધવન, ભાનુકા રાજપક્ષે, બલતેજ સિંહ, રિતિક ચેટર્જી, નાથન એલિસ, પ્રેરક માંકડ.

રાજસ્થાન રોયલ્સ

દેવદત્ત પડિક્કલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, જોસ બટલર, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિદ્ધ કૃષ્ણા, કેસી કરિઅપ્પા, નવદીપ સૈની, તેજસ બરોકા, અનુય સિંહ, કુલદીપ સેન, કુલદીપ સેન, ઘ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, શુભમ ગરવાલ, નાથન કુલ્ટર-નાઈલ, રાસી વાન ડેર ડ્યુસેન, જેમ્સ નીશમ, ડેરીલ મિશેલ, કરુણ નાયર, ઓબેદ મેકકોય.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, અનુજ રાવત, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, સુયશ પ્રભુદેસાઈ, લવનીથ સિસોદિયા, અનીશ્વર ગૌતમ, જેસન બેહરેનડોર્ફ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, સિદ્ધાર્થ કૌલ, ચામા મિલિંદ, મહિપાલ લોમરોડ, શેરફેન રધરફોર્ડ, ફિન એલન.

સનરાઈઝર્સ હૈદરાબાદ

અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, કેન વિલિયમસન, નિકોલસ પૂરન, એડન માર્કરામ, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, વોશિંગ્ટન સુંદર, માર્કો યેન્સેન, ભુવનેશ્વર કુમાર, જે સુચિત, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ઉમરાન મલિક, સૌરભ દુબે. શશાંક સિંહ, સીન એબોટ, આર સમર્થ, જે સુચિત, રોમારિયો શેફર્ડ, વિષ્ણુ વિનોદ, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી.

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ફ્રેન્ચાઇઝીઓએ વિદેશી ખેલાડીઓ પર લુટાવ્યા પૈસા, જાણો કોણ રહ્યા સૌથી મોંઘા

આ પણ વાંચોઃ GT, IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીઓ થયા સામેલ, જાણો કયા ખેલાડીને કેટલા રુપિયામાં ખરીદ્યો, જુઓ પુરી યાદી

g clip-path="url(#clip0_868_265)">