IPL 2021 Orange Cap: ધવન રન ‘શિખર’ પર યથાવત, RCB vs KKR ની મેચ બાદ પણ ઓરેન્જ કેપની રેસમાં છે સૌથી આગળ, જુઓ લીસ્ટ

IPL માં દરેક સીઝનના અંતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ (Orange Cap) આપવામાં આવે છે. જેમ જેમ સિઝન આગળ વધે છે, ઓરેન્જ કેપ રેસનો ઉત્સાહ વધતો રહે છે

IPL 2021 Orange Cap: ધવન રન 'શિખર' પર યથાવત, RCB vs KKR ની મેચ બાદ પણ ઓરેન્જ કેપની રેસમાં છે સૌથી આગળ, જુઓ લીસ્ટ
Shikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 9:18 AM

IPL 2021 ના ​​બીજા તબક્કાની બીજી મેચ સોમવારે કલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ હતી. આ મેચ અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ બાદ ઓરેન્જ કેપ રેસ (Orange Cap 2021) માં કોઈ ખાસ ફેરફાર થયો નથી. બીજા તબક્કામાં બે મેચ રમાઈ છે, પરંતુ તે પછી પણ ઓરેન્જ કેપ રેસમાં શિખર ધવન (Shikhar Dhawan) નું શાસન અકબંધ છે.

IPL માં દરેક ખેલાડી માટે ઓરેન્જ કપ ખૂબ મહત્વનો છે. લીગના અંતે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને આ કેપ આપવામાં આવે છે. તે જ સમયે, લીગ દરમિયાન દરેક મેચ પછી, આ કેપ તે ખેલાડીને આપવામાં આવે છે જે સૂચિમાં ટોચ પર હોય. બેટ્સમેનો માટે પોતાને શ્રેષ્ઠ સાબિત કરવાનો આ માર્ગ છે. આ માટે ખાસ કરીને લીગ રાઉન્ડ દરમિયાન ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા ખૂબ હોય છે. દાવેદારોના નામ દરેક મેચ સાથે બદલાતા રહે છે.

રવિવારે નવા દાવેદારની એન્ટ્રી થઇ

ગયા વર્ષે આ કેપ પંજાબ કિંગ્સ (Punjab Kings) ના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) પાસે હતી. જેણે 14 મેચમાં 670 રન બનાવ્યા હતા. આ વર્ષે પણ તે રેસમાં રહ્યો છે. તેના સિવાય શિખર ધવન, ફાફ ડુ પ્લેસિસ અને પૃથ્વી શો પણ આ કેપ માટે દાવેદારી કરી રહ્યા છે. રવિવારે મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડ પણ આ યાદીમાં ટોપ 5 માં સામેલ થઈ ગયો હતો. હવે આજે મંગળવારે કેેએલ રાહુલની ટીમ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર જામનારી છેે. જેમાં રાહુલને રેસમાં આગળ થવાનો મોકો મળી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઓરેન્જ કેપ્સની યાદી છે

1) શિખર ધવન, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચ, 380 રન 2) કેએલ રાહુલ, પંજાબ કિંગ્સઃ 7 મેચ, 331 રન 3) ફાફ ડુ પ્લેસિસ, ચેન્નાઈ સુપર કિંગ્સઃ 8 મેચમાં 320 રન 4) પૃથ્વી શો, દિલ્હી કેપિટલ્સઃ 8 મેચમાં 308 રન 5) ઋતુરાજ ગાયકવાડ, ચેન્નાઇ સુપર કિંગ્સઃ 8 મેચ 284 રન

આ પણ વાંચોઃ IPL 2021: આજે રાજસ્થાન સામે ધમાલ મચાવી આ ધૂંઆધાર બેટ્સમેન મનાવી શકે છે ‘જન્મદિવસ’, જે T20 ક્રિકેટનો બળિયો કહેવાય છે

આ પણ વાંચોઃ Pakistan Cricket: 3 દિવસમાં પાકિસ્તાનને બીજો ફટકો, ન્યૂઝીલેન્ડ બાદ ઈંગ્લેન્ડે પણ પ્રવાસ રદ કર્યો

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">