India vs South Africa 4th T20 Match Live Streaming: ભારતીય ટીમ પર સિરીઝ બચાવવાનું દબાણ, જાણો ક્યારે, ક્યાં કેવી રીતે મેચ જોઈ શકશો

Watch IND Vs SA 4th T20 Match Live: ભારતીય ટીમ 5 મેચની સિરીઝમાં 1-2થી પાછળ છે, જો ભારતીય ટીમ રાજકોટમાં રમાનારી મેચ હારી જશે તો તે આખી સિરીઝ ગુમાવશે.

India vs South Africa 4th T20 Match Live Streaming: ભારતીય ટીમ પર સિરીઝ બચાવવાનું દબાણ, જાણો ક્યારે, ક્યાં કેવી રીતે મેચ જોઈ શકશો
India vs South Africa 4th T20 MatchImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 6:34 PM

India vs South Africa : ભારત અને દક્ષિણ આફ્રિકા (India vs South Africa) વચ્ચે પાંચ મેચની T20 સિરીઝની ચોથી મેચ શુક્રવારના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સતત 2 મેચ હાર્યા બાદ વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમે જીત મેળવી હતી. ભારત માટે આ મેચ કરો યા મરોના મુકાબલાની હશે. મહેમાન ટીમ દક્ષિણ આફ્રિકા સિરીઝ જીતવા માટે માત્ર એક મેચ દુર છે. ઋષભ પંત (Rishabh Pant)ની કેપ્ટનશીપમાં ટીમ માટે સિરીઝ બચાવવી એક પડકાર છે.

વિશાખાપટ્ટનમમાં સારી શરુઆત બાદ ભારતીય ટીમ થોડી નબળી પણ જોવા મળી હતી. અંતે હાર્દિક પાંડ્યા 21 બોલમાં 31 રન બનાવી ટીમનો સ્કોર 180 રને પહોંચાડ્યો હતો. સ્પિનર ચહલ અને અક્ષર પટેલે પણ શાનદાર બોલિંગ કરી હતી. અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર પણ સારા ફોર્મમાં છે, જે ભારતીય ટીમ માટે સારા સમચાર છે.

ઉમરાન મલિકે દિલ જીત્યું

IPL 2022 માં પણ ઉમરાન મલિકે પોતાની રમતથી લોકોનું દિલ જીતી લીધું હતું. ઉમરાન મલિકે IPL 2022 ની 14 મેચોમાં 22 વિકેટ ઝડપી હતી. જેમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે 5 વિકેટનો સમાવેશ થાય છે. ઉમરાન મલિકની સૌથી મોટી તાકાત છે ઝડપ. ઉમરાન IPLમાં સૌથી ફાસ્ટ બોલ નાખનાર બોલર સાબીત થયો છે. તેની પાસે કોઈપણ બેટિંગ આક્રમણને તોડી પાડવાની કળા છે. તેને ચોથી T20 મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ ક્યાં રમાશે?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ રાજકોટના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ ક્યારે રમાશે ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ 17 જૂનની રાત્રે 7 કલાકે શરુ થશે. મેચ માટે ટોસ 6:30 થશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ પ્રસારણ ક્યા થશે ?

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ પ્રસારણ Star Sports Network અલગ અલગ ચેનલ પર થશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચની લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં જોઈ શકો છો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 4થી T20I મેચ લાઈવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar પર જોઈ શકો છો આ સિવાય જાણકારી માટે તમે tv9gujarati.com લાઈવ બ્લોગ વાંચી શકો છો.

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">