AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND Vs SA, 1st T20I Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો

India vs South Africa Match Live: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ તિરુવનંતપુરમમાં રમાશે. હાલમાં જ ટી20 સીરિઝમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને તેના ઘર આંગણે હરાવ્યું હતુ.

IND Vs SA, 1st T20I Live Streaming: જાણો તમે ક્યારે, ક્યાં અને કેવી રીતે મેચ જોઈ શકશો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચImage Credit source: PTI
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 2:59 PM
Share

IND Vs SA : ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Team India)ની સામે સાઉથ આફ્રિકાનો પડકાર છે. સાઉથ આફ્રિકા ( South Africa)એ થોડા સમય પહેલા જ ભારત વિરુદ્ધ ટી20 સિરીઝ રમી હતી. પાંચ મેચની સિરીઝ 2-2થી બરાબર પર રહી હતી અને છેલ્લી મેચ વરસાદના કારણે બંધ રહી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં એવા કેટલાક ખેલાડી છે જે કોઈ પણ ટીમને હરાવી શકે છે. ટી20 ફોર્મેટમાં સાઉથ આફ્રિકાનું પ્રદર્શન અલગ લેવલ પર જોવા મળે છે. હાલમાં જ ટી20 સીરિઝમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને તેના ઘર આંગણે હરાવ્યું હતુ.

મહેમાનની ટીમ માટે ભારતીય ટીમનો સામનો કરવો એટલું સરળ નહીં હોય. સાઉથ આફ્રિકાએ છેલ્લી સિરીઝમાં જેની સાથે ભાગ લીધો હતો તે ભારતીય ટીમમાં ઘણા મોટા નામ હતા, પરંતુ હવે ભારતની ભરચક ટીમ મેદાનમાં ઉતરવાની છે. ટીમની કપ્તાની રોહિત શર્માના હાથમાં છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર જેવા બેટ્સમેનો રંગમાં જોવા મળી રહ્યા છે. આ સાથે ભુવનેશ્વર કુમાર જેવો બોલર પણ બોલિંગમાં સામેલ છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ T20 ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકો છો.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ક્યારે રમાશે?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ 28 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ રમાશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

ક્યારે શરુ થશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ ?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની આ મેચ રાત્રે 7 કલાકે શરુ થશે. જ્યારે મેચ માટેનો ટોસ 6.30 કલાકે થશે.

ક્યાં જોઈ શકશો ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી20 મેચનું લાઈવ ટેલીકાસ્ટ?

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી20 મેચનું લાઈવ ટેલીકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ નેટવર્કની ચેનલ પર અલગ-અલગ ભાષામાં જોઈ શકાશે.

ક્યાં જોઈ શકાશે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી 20 મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ?

મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ સબ્સક્રિપ્શનની સાથે હોટસ્ટાર પર જોઈ શકાશે. આ સિવાય મેચની લાઈવ અપટેડ tv9gujarati.com પર વાંચી શકાશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">