India vs England 2nd T20 Match Live Streaming: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે બીજી T20 મેચ, જાણો

Watch IND Vs ENG T20 Today Match Live: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ T20 મેચોની શ્રેણી રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા હાલ 1-0 થી આગળ છે

India vs England 2nd T20 Match Live Streaming: જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે બીજી T20 મેચ, જાણો
ભારતીય ટીમ સિરીઝમાં 1-0 ની સરસાઈ ધરાવે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 8:10 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે ત્રણ મેચની T20I શ્રેણી ની બીજી મેચ શનિવારે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે. એજબેસ્ટન ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા આ સીરીઝ જીતીને બદલો લેવા માંગશે. પ્રથમ T20 જીત્યા બાદ ભારત પાસે આ શ્રેણી જીતવાની મોટી તક છે. જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah), વિરાટ કોહલી, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજા આ મેચ માટે ટીમમાં વાપસી કરવા જઈ રહ્યા છે. કપ્તાની ફરી એકવાર રોહિત શર્મા (Rohit Sharma) ના હાથમાં રહેશે. રોહિત શર્માએ સાઉથમ્પટનમાં રમાયેલી પ્રથમ T20માં જીત સાથે પોતાની કેપ્ટન્સીમાં સતત 15મી મેચ જીતી છે.

હાર્દિકની ઓલરાઉન્ડ રમતે ટીમ ઈન્ડિયાને જીત અપાવી

હાર્દિક પંડ્યાની કારકિર્દીની પ્રથમ અડધી સદીની મદદથી ભારતે ગુરુવારે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં આઠ વિકેટે 198 રન બનાવ્યા હતા. જોકે, ઈંગ્લેન્ડની ટીમ માત્ર 148 રન બનાવી શકી હતી અને ઓલઆઉટ થઈ ગઈ હતી. હાર્દિકે પણ બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને ચાર વિકેટ પોતાના નામે કરી. પંડ્યાએ 33 બોલમાં 51 રન ફટકાર્યા બાદ 33 રનમાં ચાર વિકેટ લીધી હતી. તેણે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સખત મહેનત હંમેશા ફળ આપે છે. હું હંમેશા માનતો આવ્યો છું કે સારા ઈરાદા સાથે કરેલી મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. હું મારી જાતને હંમેશા તૈયાર રાખવા માંગુ છું. ક્યારેક પરિણામ મારી તરફેણમાં આવશે તો ક્યારેક નહીં.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 ક્યાં રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 ક્યારે રમાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ 9 જુલાઈએ રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 ક્યારે શરૂ થશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. એટલે કે તેનો ટોસ સાંજે 6:30 વાગ્યે થશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20I મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ કવરેજ સોની નેટવર્કની સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે. તે સોની સિક્સ પર અંગ્રેજી ભાષામાં અને સોની ટેન 3 પર હિન્દીમાં જોઈ શકાય છે.

ભારત અને ઈંગ્લેન્ડ ચ્ચેની બીજી T20I મેચનું લાઈવ સ્ટ્રીમિંગ કેવી રીતે જોઈ શકાશે?

તમે SonyLiv પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. તમે tv9gujarati.com પર પણ અપડેટ મેળવી શકો છો.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">