PAK vs AUS: પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં સ્વેપસનને ટીમમાં મળી શકે છે તકઃ નાથન લિયોન

મિશેલ સ્વેપસન ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં નોંધનીય પ્રદર્શન કરી ચુક્યો છે. ત્યારે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરે તેવી પુરી સંભાવના છે.

PAK vs AUS: પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં સ્વેપસનને ટીમમાં મળી શકે છે તકઃ નાથન લિયોન
Nathan Lyon (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 10:58 PM

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ (Australia Cricket Team)ના અનુભવી ખેલાડી નાથન લિયોન (Nathan Lyon)ને લાગે છે કે ટીમનો સભ્ય મિશેલ સ્વેપસન (Mitchell Swepson) પાકિસ્તાન સામેની 4 માર્ચથી શરૂ થનાર પહેલી ટેસ્ટ મેચમાં રમી શકે છે. નાથન લિયોનને આશા છે કે આ યુવા લેગ સ્પિનર મિશેલ સ્વેપસન પોતાને મળેલી તકનો સારી રીતે ફાયદો ઉઠાવી શકે છે. 28 વર્ષના અનકેપ્ડ સ્વેપસનને એશિયાની પીચને જોતા ઓસ્ટ્રેલિયાની ટીમમાં તક મળે તેવી આશા સેવાઈ રહી છે. તેનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયાની ટીમ બે સ્પિનર સાથે પાકિસ્તાન સામેની પહેલી ટેસ્ટમાં પોતાની ટીમ ઉતારી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમને જણાવી દઈએ કે નથાન લિયોનની ટેસ્ટ ક્રિકેટમાં 415 વિકેટ છે અને તે હાલ ટીમમાં સૌથી સફળ સ્પિન બોલર છે. તેણે હાલમાં જ પુરી થયેલી એશિઝ શ્રેણીમાં નોંધનીય પ્રદર્શન કર્યું હતું. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 4-0થી સીરિઝ પર કબજો કર્યો હતો.

ઓસ્ટ્રેલિયાની ચેનલને આપેલ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, “મિશેલ સ્વેપસન લાંબા સમય સુધી અમારી ટીમ સાથે જોડાયેલો છે. તે હંમેશા પોતાની બોલિંગ અને પર્ફોરમન્સ સુધારવા માટે ટીમના તમામ સભ્યો સાથે સતત વાતચીત કરતો રહે છે. એટલા માટે જ્યારે પણ તેને તક મળશે, ત્યારે મને જરા પણ શંકા નથી કે તે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપશે. તેને મારૂ સમર્થન છે.”

રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પીચને લઈને નથાન લિયોને કહ્યું કે “આ રસપ્રદ રહેશે, અમે પીચનું પરીક્ષણ લઈ રહ્યા છીએ અને આ ખરેખર સહેલું નથી. મને ખ્યાલ છે કે મેચમાં વિકેટની સરખામણીમાં અમે જે વિકેટ પર પરિક્ષણ લઈ રહ્યા છીએ તેના પર થોડી વધુ ઘાસ છે.” તેણે વધુમાં કહ્યું કે “મને લાગે છે કે અમે જ્યાં છીએ ત્યા બધુ સામાન્ય છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમમાં તમામ વિભાગોને કવર કરવા માટે તમામ ખેલાડીઓ છે.”

આ પણ વાંચો : IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને લાગ્યો ઝટકો, મુખ્ય ખેલાડી IPLમાંથી થયો બહાર

આ પણ વાંચો : IPL 2022: સિંઘમ ઈન સુરત, પ્રેક્ટિસના ભાગ રૂપે ધોની અને તેની સેના સુરત પહોંચી

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">