AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : સંજુ સેમસનના પિતા રડી પડ્યા, કહ્યું-“પહેલીવાર મેં ભગવાન પાસે કંઈક માંગ્યું”

સંજુ સેમસન ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં આક્રમક બેટિંગ કરી રહ્યો છે. જોકે, મેચ પહેલા તેના પિતા સેમસન વિશ્વનાથનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ રડતા જોવા મળે છે.

T20 WC Breaking : સંજુ સેમસનના પિતા રડી પડ્યા, કહ્યું-પહેલીવાર મેં ભગવાન પાસે કંઈક માંગ્યું
Sanju Samson fatherImage Credit source: X/PTI
| Updated on: Mar 05, 2026 | 8:00 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 માં ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને આક્રમક બેટિંગથી ધમાલ મચાવી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે 97 રનની મેચ વિનર ઈનિંગ બાદ સંજુના પિતાનો વીડિયો વાયરલ થયો હતો. સંજુના પિતા સેમસન વિશ્વનાથ એક ઇન્ટરવ્યુ દરમિયાન સારી પડ્યા હતા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. સેમસનના પિતાએ આંસુ કેમ વહાવ્યા? આ પાછળનું કારણ સંજુ સેમસન સાથે પણ જોડાયેલું છે.

સંજુ સેમસનના પિતાની આંખોમાં આંસુ

ઇન્ટરવ્યુ દરમિયાન સંજુ સેમસનના પિતાનો રડવાનો વીડિયો ઈંગ્લેન્ડ સામેની સેમિફાઈનલ પહેલા અને વેસ્ટ ઈન્ડિઝ સામેની સુપર-8 મેચ પછીનો છે, જેમાં ભારતે મેચ જીતી સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સંજુ સેમસનની અણનમ 97 રનની ઇનિંગે તે મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સેમસનના પિતાનો વીડિયો વાયરલ

વેસ્ટ ઈન્ડિઝ સામે સંજુ સેમસનની ઇનિંગ પછી, તેના પિતાએ એક ઇન્ટરવ્યુ આપ્યો હતો જેમાં તે રડતા જોવા મળ્યા હતા. પુત્રની સફળતાનું કારણ પિતા સેમસન વિશ્વનાથના આંસુ હતા. તેઓ ખરેખર તેમના પુત્ર માટે ખુશ હતા. તેમણે કહ્યું કે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચના દિવસે, તેઓ પહેલા બોલથી જ મેચ જોવા માટે બેસી ગયા હતા અને છેલ્લા બોલ સુધી ઉઠ્યા નહીં. પિતા સેમસન વિશ્વનાથે કહ્યું કે તેઓએ કોઈનો ફોન પણ નાં ઉપાડ્યો અને ફક્ત તેમના પુત્રને રમતા જોતા રહ્યા.

મેં પહેલીવાર ભગવાન પાસે કંઈક માંગ્યું

સેમસન વિશ્વનાથે વધુમાં કહ્યું કે આ પહેલીવાર હતું જ્યારે તેમણે ભગવાન પાસે કંઈક માંગ્યું હતું. તેમણે કહ્યું – ‘મેં ફક્ત ભગવાન પાસે એટલું માંગ્યું કે તે સંજુનું સન્માન બચાવે અને એક દિવસ તેને આશીર્વાદ આપે.’ ઇન્ટરવ્યુમાં આ વાતો કહેતા, સેમસન વિશ્વનાથ રડી પડ્યા, અને વીડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ.

T20 WC Breaking : વર્લ્ડ કપ, વાનખેડે અને સેમિફાઈનલ… ટીમ ઈન્ડિયા પાસે વર્ષો જૂના ઘા રૂઝાવવાની તક

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">