Tamim Iqbal: મને બોલવાની તક નથી, બાંગ્લાદેશી કેપ્ટન તમીમ ઈકબાલે ક્રિકેટ બોર્ડ પર લગાડ્યો મોટો આરોપ

Cricket : બાંગ્લાદેશની ODI ટીમના કેપ્ટન તમીમ ઈકબાલે (Tamim Iqbal) T20 વર્લ્ડ કપ (T20 World Cup) 2021માં ભાગ લીધો ન હતો. હવે તમીમ ટી20 ઈન્ટરનેશનલમાં વાપસી કરવા માંગે છે.

Tamim Iqbal: મને બોલવાની તક નથી, બાંગ્લાદેશી કેપ્ટન તમીમ ઈકબાલે ક્રિકેટ બોર્ડ પર લગાડ્યો મોટો આરોપ
Tamim Iqbal (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2022 | 11:16 AM

અનુભવી બેટ્સમેન તમીમ ઈકબાલ (Tamim Iqbal) અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (Bangladesh Cricket Board) વચ્ચે બધુ બરાબર નથી. બાંગ્લાદેશના વન-ડે ટીમના સુકાની તમીમ ઈકબાલે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) પર નિશાન સાધતા કહ્યું કે બોર્ડ તેની સાથે T20 ક્રિકેટમાં તેના ભવિષ્ય વિશે વાત નથી કરી રહ્યું. તમીમ ઇકબાલનો એવો પણ આરોપ છે કે તેને મીડિયામાં પોતાનો પક્ષ રજૂ કરવાની એક પણ તક આપવામાં આવી નથી.

તમિમ ઇકબાલે પત્રકારોને કહ્યું, ‘કોઈએ મને મારો T20 પ્લાન કહેવાની તક આપી નથી. મને મારા T20 ક્રિકેટના ભવિષ્ય વિશે મીડિયા પાસેથી સાંભળવા મળે છે. મને બોર્ડ તરફથી બોલવાની તક આપવામાં આવતી નથી. તેઓએ મારી વાત સાંભળવી જોઈએ. હું લાંબા સમયથી ક્રિકેટ રમ્યો છું તેથી હું તેનો લાયક છું. મને મીડિયા તરફથી અને બોર્ડ તરફથી અલગ-અલગ નિવેદનો સાંભળવા મળે છે. બોર્ડ કંઈક એવું કહે છે જેના કારણે મારી પાસે કહેવા માટે શબ્દો નથી.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહી હતી આ વાત

તમીમ ઇકબાલનું નિવેદન BCB ના ઓપરેશનલ ચેરમેન જલાલ યુનુસના નિવેદન સાથે મળી નથી રહ્યું. જલાલ યુનુસે હાલમાં જ કહ્યું હતું કે, તે T20 ઈન્ટરનેશનલ ટીમમાં પરત ફરવા માટે ઈકબાલ સાથે વાતચીત થઇ રહી છે. પરંતુ ODI કેપ્ટન તમીમ ઈકબાલે કોઈ જવાબ આપ્યો ન હતો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તમીમ ઇકબાલ ઇજાથી પરેશાન રહ્યો છે

તમીમ ઈકબાલને ગયા વર્ષે જુલાઈમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. જેના કારણે તે છેલ્લા કેટલાક સમય માટે ક્રિકેટથી દૂર રહ્યો હતો. તમિમ ઇકબાલે જાહેરાત કરી હતી કે, તે T20 વર્લ્ડ કપ 2021 માં ભાગ નહીં લે અને યુવા ખેલાડીને તક આપવી જોઈએ. તમિમ પાછળથી પાછા ફરવાની ઈચ્છા સાથે નેપાળમાં આયોજિત એવરેસ્ટ પ્રીમિયર લીગમાં ભાગ લીધો હતો. જ્યાં તેને તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું હતું.

તમીમ ઈકબાલે આ વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર વનડે શ્રેણી દ્વારા રાષ્ટ્રીય ટીમમાં પુનરાગમન કર્યું હતું. તાજેતરમાં જ તમીમ ઈકબાલે શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં પણ ભાગ લીધો હતો. તમિમ ઇકબાલે અત્યાર સુધીમાં 67 ટેસ્ટ, 225 વનડે અને 78 ટી20 ઈન્ટરનેશનલ રમી ચૂક્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં તામિમે 39.53ની એવરેજથી 4981 રન બનાવ્યા છે. જેમાં 10 સદી અને 31 અડધી સદી સામેલ છે. 33 વર્ષીય તમીમ ઈકબાલે વન-ડે ઈન્ટરનેશનલમાં 36.74ની એવરેજથી 7826 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 14 સદી અને 52 અડધી સદી ફટકારી છે. T20 ઈન્ટરનેશનલમાં તમિમના નામે 1758 રન છે. તમિમ T20 ઈન્ટરનેશનલમાં 1 સદી અને 7 અડધી સદી ફટકારી ચુક્યો છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">