હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા, લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. એક દિવસમાં હાર્દિક પંડયાને બે ઝટકા લાગ્યા છે. પહેલા વાઈસ કેપ્ટન્સી ગુમાવી અને બાદમાં ડિવોર્સના સમાચાર કન્ફર્મ થયા હતા.

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા, લગ્ન માત્ર 4 વર્ષ ચાલ્યા
Hardik Pandya & Natasa Stankovic
Follow Us:
| Updated on: Jul 18, 2024 | 10:11 PM

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. હાર્દિક પંડ્યાએ ફેન્સને જણાવ્યું કે તે તેના 4 વર્ષના લગ્નજીવનનો અંત લાવી રહ્યો છે. હાર્દિક અને નતાશાએ સાથે મળીને નિર્ણય લીધો છે કે તેઓ હવે અલગ થઈ જશે. હાર્દિકે કહ્યું કે બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે બંનેએ એકબીજાના ફાયદા માટે આ નિર્ણય લીધો. હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવાર હતા.

4 વર્ષ પહેલા લગ્ન થયા હતા

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્ન મે 2020માં થયા હતા. લોકડાઉન દરમિયાન બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020 માં, બંને એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ અગસ્ત્ય છે. તેમના પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી, હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ફેબ્રુઆરી 2023 માં હિંદુ અને ખ્રિસ્તી રિવાજો મુજબ ખૂબ જ ધામધૂમથી ફરીથી લગ્ન કર્યા હતા.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

હવે પુત્ર અગસ્ત્યનું શું થશે?

નતાશા અને હાર્દિકે એકબીજાથી અલગ થવાનો નિર્ણય લીધો છે પરંતુ આ દરમિયાન સૌથી મોટો સવાલ એ છે કે તેમના પુત્ર અગસ્ત્યનું શું થશે? હાર્દિક પંડ્યાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આનો પણ જવાબ આપ્યો છે. હાર્દિકે કહ્યું કે ભલે તે અને નતાશા અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ અગસ્ત્યને સાથે ઉછેરશે. હાર્દિકે તેના ચાહકો અને તમામ લોકોને આ દુઃખદ સમયમાં તેની પ્રાઈવસીનું સન્માન કરવાની અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે પંડ્યાથી છૂટાછેડા લીધા બાદ નતાશા પોતાના દેશ સર્બિયા પરત પહોંચી ગઈ છે. હાર્દિકનો પુત્ર અગસ્ત્ય પણ તેની માતા સાથે દેશ છોડી ગયો છે.

આ પણ વાંચો: IND vs SL: સૂર્યા કેપ્ટન, પંડયાની ગઈ કપ્તાની, જાણો ટીમ ઈન્ડિયાની પસંદગી વિશે મહત્વની બાબતો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
g clip-path="url(#clip0_868_265)">